- Gujarati News
- Local
- Gujarat
- Amreli
- Bagasara
- Nana Munjayasur Hanuman Temple Renovation; Kaushik Vekariya Attends Yagna
નાના મૂંઝાયાસરમાં સૂર્યમુખી હનુમાન મંદિરનો જીર્ણોદ્ધાર થયો:ત્રણ દિવસના કાર્યક્રમમાં 43 યુગલોએ યજ્ઞમાં ભાગ લીધો, મંત્રી કૌશિક વેકરિયા સહિતના મહેમાનો હાજર રહ્યા
કિરીટભાઈ જીવાણી | બગસરા, અમરેલી3 દિવસ પેહલા
- કૉપી લિંક

અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના નાના મૂંઝાયાસર ગામમાં સૂર્યમુખી હનુમાન મંદિરના જીર્ણોદ્ધાર નિમિત્તે ત્રણ દિવસનો કાર્યક્રમ યોજાયો. આ માહિતી લખનભાઈ સતાસિયાએ આપી હતી.કાર્યક્રમમાં યજ્ઞનું આયોજન કરાયું હતું. તેમાં 43 યુગલોએ ભાગ લીધો હતો.
.

કાર્યક્રમમાં મંત્રી કૌશિકભાઈ વેકરિયા, ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા, ભાજપના અગ્રણી પ્રદીપભાઈ, ડૉ. કામલિયા, ઉદ્યોગપતિઓ અને ચાપરડા આશ્રમના મુક્તાનંદ બાપુ હાજર રહ્યા હતા.

નરેશભાઈ સતાસિયા, લખનભાઈ સતાસિયા, ભગવાનભાઈ સતાસિયા અને ગામના આગેવાનોએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.





ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
















