- Gujarati News
- Local
- Gujarat
- Amreli
- Bagasara
- Shrimad Bhagwat Katha & Murti Pratishtha Mahotsav In Dairy Pipariya | Bagasara
બગસરાના ડેરી પીપરીયા ગામમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો:12થી 16 નવેમ્બર સુધી શ્રીમદ ભાગવતના દસમા સ્કંધની કથા
કિરીટભાઈ જીવાણી | બગસરા, અમરેલી2 દિવસ પેહલા
- કૉપી લિંક

અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ડેરી પીપરીયા ગામમાં 12થી 16 નવેમ્બર 2026 સુધી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અને શ્રીમદ ભાગવતના દસમા સ્કંધની કથાનું આયોજન થયું છે. કથાનું રસપાન વિવેક સાગર દાસજી સ્વામી કરાવી રહ્યા છે.
.

મંદિરના બાંધકામના યજમાન અશ્વિન વઘાસિયા છે. મહોત્સવના યજમાન જયંતીભાઈ કડવાભાઈ ભાખર છે. પ્રદીપભાઈ ભાખરના હસ્તે કાર્યક્રમનું આયોજન થયું છે.

કથાના મુખ્ય યજમાન અંબાલાલ નાનજીભાઈ માલવિયા અને સહયજમાન નિહારભાઈ દિલીપભાઈ માલવિયા છે. હનુમાનજી અને ગણપતિ દાદાની મૂર્તિના યજમાન બગસરા નૂતન સ્વામિનારાયણ મંદિરના ગુરુ લક્ષ્મીપ્રસાદ સ્વામી છે.

ઘનશ્યામ મહારાજની મૂર્તિના યજમાન હરિપ્રકાશ સ્વામી છે. આ મૂર્તિ દેવપ્રકાશ સ્વામીની સ્મૃતિમાં આપવામાં આવી છે.








ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
















