Mon, Nov 16, 2026
Updated 02:24 PM IST
ટૉપ ન્યૂઝ
મારું શહેર
મારું ગુજરાત
ભાસ્કર ઇન્વેસ્ટિગેશન
ભાસ્કર ખાસ
ઓરિજિનલ
ક્રિકેટ
એન્ટરટેઇનમેન્ટ
ઈન્ડિયા
ધર્મ દર્શન
સ્પોર્ટ્સ
વર્લ્ડ
યુટિલિટી
લાઇફસ્ટાઇલ
બિઝનેસ
રાશિફળ
મેગેઝિન
બોડેલી ન્યૂઝ
બોડેલીના સૂર્યા ઘોડા પાસે રાત્રે ટ્રકમાં આગ લાગી :
આગ લાગતાં વિસ્તારમાં અફરાતફરી અને ટ્રાફિકજામ, ફાયર ફાઈટરની ટીમે પાણીનો મારો ચલાવી આગ બુઝાવી
બોડેલી
શેર
Loading advertisement...
રોગચાળો અટકાવવા આરોગ્ય વિભાગે જબુગામ પંચાયતને લેખિત સૂચના :
આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં ગંદકી દૂર કરી સ્વચ્છતા જાળવવા જરૂરી પગલાં લેવા સુચના
બોડેલી
શેર
રેતી ભરેલા ડમ્પરમાં આગ લાગી :
સૂર્યાઘોડા પાટિયા પાસે ડ્રાઈવર અને ક્લીનરનો બચાવ
છોટા ઉદેપુર
શેર
છોટાઉદેપુરમાં જનજાતિ ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી :
CM ભૂપેન્દ્ર પટેલના રોડ શોમાં ઉમટી જનમેદની, 1828 જંગલ જમીનની સનદોનું વિતરણ કરાયું
છોટા ઉદેપુર
શેર
છોટાઉદેપુરમાં મહાનાયકોની પ્રતિમાઓ સ્વચ્છ કરી શ્રદ્ધાંજલિ :
જનજાતિય ગૌરવ દિવસની સાત્પાહિક ઉજવણી અંતર્ગત સફાઈ કરાઈ, સાંસદ સહિતના અધિકારીઓ સફાઈ અભિયાનમાં જોડાયા
છોટા ઉદેપુર
શેર
Loading advertisement...
કદવાલમાં સંતોનું સન્માન કરાયું :
બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે સરપંચે સાલ ઓઢાડી અને ફૂલહાર પહેરાવ્યા
છોટા ઉદેપુર
શેર
જબુગામમાં ડેન્ગ્યુનો કેસ આવતા આરોગ્ય વિભાગ હરકતમાં :
ટીમે ઘરે-ઘરે જઈ મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો તપાસ્યા અને ફોગિંગ કરાયું, સ્વચ્છતા રાખવા જણાવ્યું
બોડેલી
શેર
બોડેલી APMCમાં કપાસના ભાવથી ખેડૂતો નારાજ :
ખરીદીના પહેલા દિવસે રૂ. 8,800 પ્રતિ ક્વિન્ટલ મળ્યા; ખુલ્લા બજારમાં વધુ ભાવ મળતા હોવાનું જણાવ્યું
બોડેલી
શેર
ચલામલીમાં 5 પેઢીથી નૂતન વર્ષની પરંપરા જાળવતો ભક્ત સમાજ :
સમાજના લોકો એકત્ર થઈ પારાયણ કરે છે, બાદ એકબીજાને નમન કરી ગળે મળી નવા વર્ષની શુભકામના પાઠવે છે
બોડેલી
શેર
છોટાઉદેપુરમાં જનજાતીય ગૌરવ દિનની રાજ્યકક્ષાની ઉજવણીની તૈયારીઓ તેજ :
છોટાઉદેપુરમાં 12થી 18 નવે. સુધી જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી
છોટા ઉદેપુર
શેર
કવાંટ તાલુકાના ત્રણ યુવાનોના મોતથી સમગ્ર પંથકમાં શોક :
પીપલેજ-સિંગલા ઘાટી વચ્ચે કાર અને બાઈક વચ્ચે અકસ્માત, ત્રણનાં મોત
છોટા ઉદેપુર
શેર
દિવ્ય ભાસ્કર વાંચવા માટે...
બહેતર ન્યૂઝ અનુભવ
એપમાં વાંચો
બ્રાઉઝરમાં જ
ચાલુ રાખો
જબુગામમાં ડેન્ગ્યુના પોઝિટિવ કેસ સામે આવ્યો :
કસ્બા, ફરિયા સહિતના વિસ્તારોમાં સફાઈ અને દવાના છંટકાવની માંગ; આરોગ્ય વિભાગના અધિકારીએ કહ્યું- તપાસ કરવા ટીમ જશે
બોડેલી
શેર
છોટાઉદેપુરના આંબેડકર ભવનમાં આદિવાસી યુવાનોની સભા યોજાઈ :
બિરસા મુંડાની જન્મજયંતી નિમિત્તે યુવા સંવાદ યોજાયો; પૂર્વ મંત્રી કુબેર ડિંડોરની અધ્યક્ષતામાં શિક્ષણ, રોજગાર અંગે ચર્ચા
છોટા ઉદેપુર
શેર
બોડેલીમાં બિરસા મુંડાજીની 151મી જન્મજયંતી ઉજવાઈ :
જનજાતીય ગૌરવ સપ્તાહના કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા સહિત અધિકારીઓ અને નગરજનો હાજર રહ્યા
બોડેલી
શેર
જબુગામમાં એકસાથે 28 સ્વરૂપોનાં દર્શન યોજાયાં :
નવાબજારમાં છાકલીલા મનોરથમાં 23 શ્રી ચિત્રજી, 4 લાલનજી અને 1 ગિરિરાજ બાવાશ્રી બિરાજ્યા
બોડેલી
શેર
Loading advertisement...
રૂમડીયામાં 80 ટીમોની ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ :
કવાંટ તાલુકામાં જુનિયર સ્ક્વોડ અને ગ્રામ પંચાયતનું આયોજન, 20 દિવસ ચાલશે; ફાઇનલમાં વિજેતા ટીમોને ઇનામ મળશે
છોટા ઉદેપુર
શેર
છોટા ઉદેપુરમાં નવા વર્ષની પ્રથમ રાત્રે અકસ્માતમાં ત્રણનાં ઘટનાસ્થળે મોત :
પીપલેજ પાસે ઈકો અને બાઈક વચ્ચે ટક્કર બાદ બંને વાહનો ફંગોળાયાં; બે બાઈક સવાર અને ઈકોચાલક મોતને ભેટ્યાં
છોટા ઉદેપુર
શેર
છોટાઉદેપુરની આર્થિક રાજધાની ગણાતા નગરની દુર્દશા :
ડેપોમાં લગાવાયેલા કેમારાઓ, માઈક સીસ્ટમનું પણ સમારકામ કરવા મુસાફરોની માગ
બોડેલી
શેર
મીટિંગ કર્યા વગર મંત્રી-પ્રમુખે ઓછા ટકામાં બોનસ આપ્યાનો આક્ષેપ :
રોઝકુવામાં બોનસ નહીં મળતાં ઉગ્ર વિરોધ રોષિત ગ્રામજનોએ ડેરીને તાળાં મારી દીધા
છોટા ઉદેપુર
શેર
મંડે પોઝિટીવ :
આદિવાસી વિસ્તારોમાં દિવાળી આવતાં જ લીમડા - ગુગળ અને તુલસીનું ધુપન કર્મથી રોગચાળા સામે દેશી રક્ષણકવચ
છોટા ઉદેપુર
શેર
Loading advertisement...
દિવાળી અને નવા વર્ષની ખરીદી માટે કદવાલ બજારમાં ભીડ :
કાપડ, વાહન, કરિયાણા અને ફટાકડાની દુકાનોમાં લોકો ઉમટ્યા
છોટા ઉદેપુર
શેર
દિવાળીએ બોડેલી નગરપાલિકાએ નાળાની સફાઈ કરી :
બીકે પેટ્રોલ પંપ અને રેલવે ફાટક પાસેની કામગીરીમાં નગરપાલિકાના સભ્યો હાજર રહ્યા
બોડેલી
શેર
બોડેલીમાં માટીના કોડિયાની દુકાનો શરૂ :
વેપારીઓએ સ્થાનિક કારીગરોના કોડિયા ખરીદવા અપીલ કરી, રોજગારી મળશે
બોડેલી
શેર
કાયદો-વ્યવસ્થાનું નિરીક્ષણ :
કદવાલમાં દિવાળી પૂર્વે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ
છોટા ઉદેપુર
શેર
આગામી 22 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન વિવિધ કાર્યક્રમો :
છોટાઉદેપુર ભાજપ દ્વારા લોકતંત્ર બચાવ ભીડતંત્ર હટાવ અભિયાન
છોટા ઉદેપુર
શેર
Loading advertisement...
બોડેલીના બજારોમાં દિવાળીની ખરીદી માટે ભીડ :
શહેરના રસ્તા અને દુકાનો રંગબેરંગી લાઇટિંગથી શણગારાયા
બોડેલી
શેર
દિવાળી ટાણે ચાઈનીઝ કોડિયા સામે માટીના કોડિયાનું ચલણ ઘટ્યું :
ફાયબરના કોડિયાનો ક્રેઝ વધતાં માટીના કોડિયાનું મહત્વ ક્રમશઃ ઓસરવા માંડ્યું, ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ માટીના કોડિયાનું ચલણ
બોડેલી
શેર
બોડેલી બજારમાં રંગબેરંગી ઇલેક્ટ્રિક લાઇટિંગની ખરીદી વધી :
દિવાળીના દીવડાઓનું સ્થાન હવે રંગબેરંગી ઈલેક્ટ્રિક સિરીઝે લીધું
બોડેલી
શેર
6 મકાન અને એક દુકાનમાંથી ₹8 લાખથી વધુની ચોરી :
બોડેલીમાં એક જ રાતમાં 7 સ્થળેથી દાગીના- રોકડાની ચોરી કરી તસ્કરોએ દિવાળી મનાવી
બોડેલી
શેર
લઢોદ પ્રાથ.શાળાના આચાર્યનેલાયકાત નહીં છતાં ખોટી બઢતી :
DPEOને પત્ર લખ્યાને સવા મહિને આચાર્યને મૂળ જગ્યાએ મૂકાયા
બોડેલી
શેર
Loading advertisement...
NH-56 પર ઝાડી-ઝાંખરાથી રસ્તાની બાજુ દેખાતી નથી :
બોડેલી-સુસ્કાલ વચ્ચે વાહનચાલકોને મુશ્કેલી, જંગલી પ્રાણીઓ રસ્તા પર આવવાની ભીતિ
બોડેલી
શેર
3 સભ્યોને પંચાયત રૂમમાં પૂરી દીધા, 8ને અંદર આવતા રોક્યા :
નસવાડી ગ્રામ પંચાયતમાં અવિશ્વાસ દરખાસ્ત હિંસક બની; સરપંચ સમર્થકોએ ગાડીના કાચ તોડ્યા
છોટા ઉદેપુર
શેર
બોડેલી રેલવે ફાટક પર ઓવરબ્રિજનું કામ શરૂ :
50 કરોડથી વધુના ખર્ચે બાંધકામ, બ્રિજ બન્યા બાદ વાહનચાલકોને ફાયદો થશે
બોડેલી
શેર
એપ ખોલો