Mon, Nov 16, 2026
Updated 02:24 PM IST
ટૉપ ન્યૂઝ
મારું શહેર
મારું ગુજરાત
ભાસ્કર ઇન્વેસ્ટિગેશન
ભાસ્કર ખાસ
ઓરિજિનલ
ક્રિકેટ
એન્ટરટેઇનમેન્ટ
ઈન્ડિયા
ધર્મ દર્શન
સ્પોર્ટ્સ
વર્લ્ડ
યુટિલિટી
લાઇફસ્ટાઇલ
બિઝનેસ
રાશિફળ
મેગેઝિન
કાંકરેજ ન્યૂઝ
જમણાપાદર મહાકાળી મંદિરે ભક્તો દર્શને ઉમટ્યા :
કાંકરેજના રાનેર ગામ નજીક આવેલા મંદિરમાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ
કાંકરેજ
શેર
Loading advertisement...
20 વર્ષ જૂની અદાવતમાં યુવક પર હુમલો :
વર્ષ 2007ના જૂના બનાવની અદાવતમાં હુમલો કરાયો, શિહોરી પોલીસે બે સગા ભાઈઓની ધરપકડ કરી
કાંકરેજ
શેર
નાણોટામાં બિરસા મુંડાની જન્મજયંતીની ઉજવણી :
આદિવાસી નૃત્યમાં ભાગ લેનારી દીકરીઓનું સન્માન; પાંચ શાળાની માહિતી અપાઈ
કાંકરેજ
શેર
ચડોતરમાં આંજણા ચૌધરી સમાજનું રાષ્ટ્રીય સ્નેહમિલન :
દેશભરમાંથી હજારો લોકો જોડાયા; ભાજપ-કોંગ્રેસના નેતાઓ એકમંચ પર દેખાયા
બનાસકાંઠા (પાલનપુર)
શેર
મંડે પોઝિટીવ :
હાથીદરામાં હર ગંગેશ્વર મહાદેવજી મંદિરના પરિસરમાં લાયબ્રેરી શરૂ, 61 છાત્રો સાથે બેસી જીવનનું ઘડતર કરશે
બનાસકાંઠા (પાલનપુર)
શેર
Loading advertisement...
બનાસકાંઠાના 6 વિધાનસભા વિસ્તારોમાં જનજાતીય ગૌરવ દિવસ ઉજવાયો :
બિરસા મુંડાની 151મી જન્મજયંતિએ લાભાર્થીઓને સહાય અને પ્રતિભાઓનું સન્માન કરાયું
બનાસકાંઠા (પાલનપુર)
શેર
યુવક બે દિવસથી લાપતા, મોબાઇલ સ્વીચ ઓફ થતાં પરિવાર ચિંતાતુર :
ગઢના ચામુંડાનગરમાંથી હમણાં આવું છું કહી નીકળેલો યુવક ગુમ
બનાસકાંઠા (પાલનપુર)
શેર
કાર્યવાહી :
ભાંજણા અને પાંથાવાડામાંથી 953 બોટલ દારૂ સાથે 5 શખ્સ ઝડપાયા
બનાસકાંઠા (પાલનપુર)
શેર
પાલનપુર પાસે આંજણા પટેલ સમાજનું મહાસંમેલન યોજાશે :
15 હજારથી વધુ લોકો આવવાની શક્યતા, ચાર દિવસીય ખેલ મહાકુંભ પણ શરૂ થશે
બનાસકાંઠા (પાલનપુર)
શેર
કાંકરેજના રણાવાડા જાગીરમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ :
ત્રણ ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે પાટણ ખસેડાયા, 2 આરોપીની અટકાયત
કાંકરેજ
શેર
સગીરા સાથે છેડતી અને જાનથી મારી નાખવાની ધમકીનો આરોપ :
શિહોરી પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધ્યો, એક્ટિવા પર પીછો કરી રસ્તામાં રોક્યાનો આરોપ
કાંકરેજ
શેર
દિવ્ય ભાસ્કર વાંચવા માટે...
બહેતર ન્યૂઝ અનુભવ
એપમાં વાંચો
બ્રાઉઝરમાં જ
ચાલુ રાખો
થરા-હારીજ રોડ પર અજાણ્યા વાહનની ટક્કરથી બાઈકચાલકનું મોત :
પૂરઝડપે આવતા અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતાં ઘટનાસ્થળે જ મોત
કાંકરેજ
શેર
શિહોરી પોલીસે ગામમાંથી વિદેશી દારૂની 12 બોટલ પકડી :
કાંકરેજના આંગણવાડા ગામે દરોડો, ખેતુભા નાથુભા વાઘેલા સામે ગુનો નોંધાયો
કાંકરેજ
શેર
અંબાજી, બાલારામ, હાથીદ્રા, બાજોઠિયા સહિતનાં મંદિરોમાં દર્શન માટે ભક્તોની ભીડ :
ઉમંગ અને ઉત્સાહથી વિક્રમ સંવત 2083ના વધામણાં , યાત્રાધામો શ્રદ્ધાળુઓથી ઉભરાયાં
બનાસકાંઠા (પાલનપુર)
શેર
પાલનપુરમાં વર્ના કારમાંથી દારૂ-બીયરની 768 બોટલ અને ટીન ઝડપાયાં :
હાઈવે પર નાકાબંધી દરમિયાન LCBએ ₹5.68 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો; અમદાવાદના બે શખસની ધરપકડ
બનાસકાંઠા (પાલનપુર)
શેર
Loading advertisement...
કંબોઈમાં જુગાર રમતા 6 લોકો ઝડપાયા :
શિહોરી પોલીસે ગંજીપત્તા અને 16,290 રૂપિયા સાથે પકડી જુગારધારા હેઠળ કાર્યવાહી કરી
કાંકરેજ
શેર
પાલનપુર-ગઢ માર્ગ પર ગઢ નજીક કાર-રિક્ષા વચ્ચે અકસ્માત :
કારમાં સવાર 2 મુસાફરો અને રિક્ષાચાલકને ઈજા; ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં ખસેડાયા
બનાસકાંઠા (પાલનપુર)
શેર
પાલનપુર-ઇકબાલગઢ હાઈવે પર ચાલતા ટ્રકમાં આગ લાગી :
ડ્રાઇવરે સમયસૂચકતા વાપરીને ટ્રક બાજુમાં ઊભો રાખી દીધો; પાલનપુર ફાયર વિભાગની ટીમ દ્વારા આગ કાબૂમાં લેવાઈ
બનાસકાંઠા (પાલનપુર)
શેર
ચાંગા કેનાલમાંથી 32 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતાં ચકચાર :
થરા ગામના ભરતજી ઠાકોરે કેનાલમાં ઝંપલાવ્યું હોવાની આશંકા, NDRFની મદદથી મૃતદેહ બહાર કઢાયો
કાંકરેજ
શેર
મેફેડ્રોન ડ્રગ્સ કેસનો ફરાર આરોપી પાલનપુર નજીકથી ઝડપાયો :
₹ 9.48 લાખના ડ્રગ્સની હેરાફેરીમાં એક વર્ષથી ફરાર હતો;સલમાન મકરાણી અમદાવાદ શહેર DCB પોલીસને સોંપાયો
બનાસકાંઠા (પાલનપુર)
શેર
Loading advertisement...
રાજકોટના પર્યટકોની ટેમ્પો ટ્રાવેલર ખાડામાં ખાબકી :
માઉન્ટ આબુમાં શનિ મંદિર પાસે ડિવાઇડર સાથે અથડાઈ; 4થી વધુ લોકોને ઇજા, ટ્રોમા સેન્ટરમાં ખસેડાયા
બનાસકાંઠા (પાલનપુર)
શેર
ભાઈબીજે જોગમાયા મંદિરે ઠાકોર પરિવારે નિવેદ્ય ધરાવ્યું :
શિહોરીના શંકરપુરા ખાતે ચોખા, માતર અને શ્રીફળનો પ્રસાદ ધરાવ્યો
કાંકરેજ
શેર
પાલનપુરના એરોમા સર્કલ નજીક પશુઓ ભરેલો ટ્રક પકડાયો :
18 ભેંસ અને એક પાડો સહિત 19 પશું મુક્ત કરાયા; નંદાસણથી રાજસ્થાનના સોજત તરફ પશુઓ લઈ જવાતા હોવાનો ખુલાસો
બનાસકાંઠા (પાલનપુર)
શેર
ભાઈબીજના દિવસે ઓગડજી મહારાજની ધજા ચઢાવાઈ :
બનાસકાંઠાના આકોલી દરબાર ગઢમાં વાઘેલા પરિવારની પરંપરા મુજબ પૂજા અને ધજા ચઢાવવાનો કાર્યક્રમ યોજાયો
કાંકરેજ
શેર
ઉણ ગામે બેસતા વર્ષે બંદૂકથી શ્રીફળનું નિશાન તાકવાની પરંપરા :
શ્રીફળ તોડી પાડનાર વ્યક્તિને 'નિશાનબાજ'નું બિરુદ આપી વિશેષ સન્માન કરવાની પરંપરા
કાંકરેજ
શેર
Loading advertisement...
અમીરગઢમાં કપડાની દુકાનમાં ભીષણ આગ, માલસામાન બળીને ખાખ :
ફાયરબ્રિગેડના અભાવે સમયસર આગ પર કાબૂ ન મેળવી શકાયો, વેપારીને મોટું આર્થિક નુકસાન
બનાસકાંઠા (પાલનપુર)
શેર
આજે વિ.સં. 2083 :
ઉમંગ સાથે નવા વર્ષના વધામણાં
બનાસકાંઠા (પાલનપુર)
શેર
108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા સતત કાર્યરત રહી :
એક દિવસમાં 108એ 125 દર્દીને હોસ્પિટલ પહોંચાડ્યા
બનાસકાંઠા (પાલનપુર)
શેર
વધારાની બસોનું સંચાલન :
પાલનપુર એસટી ડેપોના 234 ડ્રાઇવર, 225 કંડક્ટરે ફરજ બજાવી તહેવારોની ઉજવણી કરી
બનાસકાંઠા (પાલનપુર)
શેર
માનવ મહેરામણ ઊભરાયું :
વડા ગામમાં 400 વર્ષ જૂના ઢટોસણા હનુમાન મંદિરે કાળી ચૌદશે ભાતીગળ મેળો ભરાયો
બનાસકાંઠા (પાલનપુર)
શેર
Loading advertisement...
સોશિયલ મીડિયા પર ટ્વીટ કરતાં રેલવે પોલીસે શોધી પરત આપી :
જયપુરથી પરત ફરતી નવવધૂ ટ્રેનમાં કિંમતી સામાન ભરેલી બેગ ભૂલી ગઇ
બનાસકાંઠા (પાલનપુર)
શેર
13 નકલી સોનાના બિસ્કીટ સાથે મહેસાણાના શખ્સ ઝડપાયો :
બિસ્કીટ સોની પાસે તપાસાવતાં તાંબાના હોવાનું ખૂલ્યું
બનાસકાંઠા (પાલનપુર)
શેર
માવજત હોસ્પિટલના બીજા માળે આગ લાગી :
ઓક્સિજન સિલિન્ડર સાથે દર્દીઓનું રેસ્ક્યૂ
બનાસકાંઠા (પાલનપુર)
શેર
એપ ખોલો