- Gujarati News
- Local
- Gujarat
- Banaskantha
- Kankrej
- Shihori Police Files POCSO Case; Minor Girl Harassed In Banaskantha
સગીરા સાથે છેડતી અને જાનથી મારી નાખવાની ધમકીનો આરોપ:શિહોરી પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધ્યો, એક્ટિવા પર પીછો કરી રસ્તામાં રોક્યાનો આરોપ
ભગવાનભાઈ રાયગોર | કાંકરેજ, બનાસકાંઠા (પાલનપુર)2 દિવસ પેહલા
- કૉપી લિંક

બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં સગીરા સાથે છેડતી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ શિહોરી પોલીસ સ્ટેશને નોંધાઈ છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
.
પોલીસ ફરિયાદ મુજબ, સગીરા ખેતરમાં જતી હતી ત્યારે ગામના એક યુવકે એક્ટિવા પર તેનો પીછો કર્યો અને રસ્તામાં રોકી હતી. યુવકે તેની સાથે અડપલાં કરી ધમકી આપી હોવાનો આરોપ છે.
પરિવારને જાણ થતાં સગીરાની માતાએ શિહોરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
















