Mon, Nov 16, 2026Updated 02:27 PM IST
Google Preferred Source CTA

કંબોઈમાં જુગાર રમતા 6 લોકો ઝડપાયા:શિહોરી પોલીસે ગંજીપત્તા અને 16,290 રૂપિયા સાથે પકડી જુગારધારા હેઠળ કાર્યવાહી કરી

ભગવાનભાઈ રાયગોર | કાંકરેજ, બનાસકાંઠા (પાલનપુર)3 દિવસ પેહલા
  • કૉપી લિંક

કાંકરેજ તાલુકાના કંબોઈ ગામમાં જુગાર રમતા 6 લોકોને શિહોરી પોલીસે ઝડપી લીધા. તેમની પાસેથી ગંજીપત્તા અને 16,290 રૂપિયા મળ્યા હતા.પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન ખાનગી બાતમી મળી કે રહેણાક ઘરની બાજુમાં લીમડાના ઝાડ નીચે કેટલાક લોકો લાઇટના

.

પોલીસે સ્થળે દરોડો પાડીને ભાવસગજી શિવાજી ઠાકોર, રાજેશભાઈ શાંતિભાઈ નાઈ, વીરિસિંગ કસુભા સોલંકી, લાલસિંગ કીર્તિસિંગ સોલંકી, અરવિંદસિંહ ગોપાળસિંહ સોલંકી અને સંજયસિંહ કપૂરસિંહ સોલંકીને ઝડપી લીધા.પોલીસ તમામને મુદ્દામાલ સાથે શિહોરી પોલીસ સ્ટેશન લઈ ગઈ અને જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links