- Gujarati News
- Local
- Gujarat
- Banaskantha
- Kankrej
- Thara Harij Road Accident; Bike Rider Killed In Collision With Unknown Vehicle
થરા-હારીજ રોડ પર અજાણ્યા વાહનની ટક્કરથી બાઈકચાલકનું મોત:પૂરઝડપે આવતા અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતાં ઘટનાસ્થળે જ મોત
ભગવાનભાઈ રાયગોર | કાંકરેજ, બનાસકાંઠા (પાલનપુર)2 દિવસ પેહલા
- કૉપી લિંક

થરા-હારીજ રોડ પર આંબલીવાસ અને ખારિયા ગામ વચ્ચે અજાણ્યા વાહનની ટક્કરથી બાઈકચાલકનું મોત થયું. મૃતકની ઓળખ કસરા ગામના વશરામભાઈ નાગજીભાઈ રાવળ (ઉંમર આશરે 23 વર્ષ) તરીકે થઈ છે.મળતી માહિતી મુજબ, પૂરઝડપે આવતા અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારી હતી. બાઈકચાલકનું ઘ
.

ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ મૃતદેહને થરાની જે.વી. શાહ રેફરલ હોસ્પિટલ લઈ ગઈ હતી. થરા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વશરામભાઈના મોતથી કસરા ગામ સહિત આસપાસના વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે.
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
















