- Gujarati News
- Local
- Gujarat
- Banaskantha
- Kankrej
- Kankrej Anganwada Raid; Foreign Liquor Seized | Khetubha Vaghela Case
શિહોરી પોલીસે ગામમાંથી વિદેશી દારૂની 12 બોટલ પકડી:કાંકરેજના આંગણવાડા ગામે દરોડો, ખેતુભા નાથુભા વાઘેલા સામે ગુનો નોંધાયો
ભગવાનભાઈ રાયગોર | કાંકરેજ, બનાસકાંઠા (પાલનપુર)2 દિવસ પેહલા
- કૉપી લિંક

શિહોરી પોલીસે બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના આંગણવાડા ગામમાં દરોડો પાડીને વિદેશી દારૂની 12 બોટલ પકડી. દારૂ વેચતો શખ્સ પોલીસને જોઈને ભાગી ગયો હતો.પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમી મળી હતી કે ગામની ગ્રામ પંચાયત પાસે એક શખ્સ દારૂ વેચી રહ્યો છે. પ
.
પંચાયતની દીવાલ પાસે પ્લાસ્ટિકની થેલી તપાસતાં અલગ-અલગ બ્રાન્ડની, પાસ-પરમિટ વગરની દારૂની 12 બોટલ મળી. દારૂ સહિત કુલ રૂ. 1,948નો મુદ્દામાલ જપ્ત કરાયો.પોલીસ મુદ્દામાલને શિહોરી પોલીસ સ્ટેશન લઈ ગઈ. પોલીસે ભાગી ગયેલા ખેતુભા નાથુભા વાઘેલા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી.
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
















