Mon, Nov 16, 2026
Updated 02:24 PM IST
ટૉપ ન્યૂઝ
મારું શહેર
મારું ગુજરાત
ભાસ્કર ઇન્વેસ્ટિગેશન
ભાસ્કર ખાસ
ઓરિજિનલ
ક્રિકેટ
એન્ટરટેઇનમેન્ટ
ઈન્ડિયા
ધર્મ દર્શન
સ્પોર્ટ્સ
વર્લ્ડ
યુટિલિટી
લાઇફસ્ટાઇલ
બિઝનેસ
રાશિફળ
મેગેઝિન
સંતરામપુર ન્યૂઝ
બિરસા મુંડાની 151મી જન્મજયંતીએ જનજાતીય ગૌરવ દિવસ ઉજવાયો :
મોટા સોનેલાના આંબેડકર ભવનમાં પૂર્વ સાંસદ નટુજી ઠાકોરના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો
મહિસાગર (લુણાવાડા)
શેર
Loading advertisement...
સંતરામપુરમાં બિરસા મુંડાની જન્મજયંતિ ઉજવાઈ :
મંત્રી રમણ સોલંકીના હસ્તે જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે યોજનાઓના લાભોનું વિતરણ, વિદ્યાર્થીઓ અને રમતવીરોનું સન્માન
મહિસાગર (લુણાવાડા)
શેર
એક ભૂલ, અને આખી જિંદગી જેલમાં પોલીસનું જાગૃતિ અભિયાન :
મહીસાગર એસપી સફીન હસનની પહેલ : પોક્સોની ગંભીરતાને ધ્યાને લઇ ગામેગામ પોસ્ટરો અને વીડિયો દ્વારા સંદેશ
મહિસાગર (લુણાવાડા)
શેર
ચૂંટણી પૂર્વે સરપંચ પદ માટે રોટેશન અને અનામતની જાહેરાત :
મહીસાગર જિલ્લાની 146 ગ્રામ પંચાયતોમાં મહિલાઓ સરપંચ તરીકે નેતૃત્વ સંભાળશે
મહિસાગર (લુણાવાડા)
શેર
હરિદ્વાર યાત્રાના નામે સુરેન્દ્રનગર-મહિસાગર-દાહોદના 600થી વધુ લોકો સાથે છેતરપિંડી :
ભાગવત કથામાં લઈ જવાનું કહી વ્યક્તિદીઠ ₹4,200 લીધા; યાત્રાના દિવસે આયોજકો ગાયબ, ઓફિસો બંધ
મહિસાગર (લુણાવાડા)
શેર
Loading advertisement...
મહીસાગરમાં 372 લોકોને સરકારી યોજનાઓનો લાભ મળશે :
બિરસા મુંડાની 151મી જન્મજયંતીએ 12થી 18 નવેમ્બર સુધી જનજાતીય ગૌરવ સપ્તાહ; વિવિધ કાર્યક્રમો યોજાશે
મહિસાગર (લુણાવાડા)
શેર
લુણાવાડામાં દિવાળીએ મેરાયું કાઢવાની પરંપરા જળવાઈ :
યુવાનો, વડીલો અને બાળકોએ પ્રજ્વલિત મેરાયું લઈને શેરીઓમાં ફરી ઉજવણી કરી
મહિસાગર (લુણાવાડા)
શેર
સંતરામપુરના સાંઢપાડિયા ગામે શેડમાં આગ લાગી :
પશુઓ માટે રાખેલો ઘાસચારો બળીને ખાખ; ફાયર ટીમની ત્વરિત કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી
મહિસાગર (લુણાવાડા)
શેર
બાલાસિનોરમાં રાજ્યપાલ દેવવ્રતની હાજરીમાં કૃષિ પરિસંવાદ યોજાયો :
ખેડૂતોને રાસાયણિક ખાતરો છોડી પ્રાકૃતિક ખેતી કરવા અપીલ;આદિવાસી મહિલા ખેડૂતની વિશેષ પ્રશંસા કરાઈ
મહિસાગર (લુણાવાડા)
શેર
દિવાળી ટાણે જ કરુણાંતિકા :
મોરવા હડફ પાસે ઇકો અને એક્ટિવા ભટકાતાં ૩નાં મોત
સંતરામપુર
શેર
મહીસાગરના જોરાપુરામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વૃક્ષારોપણ કર્યું :
‘એક પેડ મા કે નામ 3.0’ અભિયાનમાં પરિવાર સાથે જોડાયા, સ્વચ્છતા અભિયાનમાં શ્રમદાન કર્યું
મહિસાગર (લુણાવાડા)
શેર
દિવ્ય ભાસ્કર વાંચવા માટે...
બહેતર ન્યૂઝ અનુભવ
એપમાં વાંચો
બ્રાઉઝરમાં જ
ચાલુ રાખો
મહીસાગરમાં નાયબ કલેક્ટરના ચેકિંગમાં પર્દાફાશ :
100ના સ્ટેમ્પના 110 વસૂલતા 2 ઈ- સ્ટેમ્પિંગ કેન્દ્રોના સંચાલકો ઝડપાયા
મહિસાગર (લુણાવાડા)
શેર
રાજ્યપાલ 5 અને 6 નવેમ્બરે મહીસાગર આવશે :
બાલાસિનોરમાં ગ્રામ કલ્યાણ કાર્યક્રમ; કલેક્ટર અર્પિત સાગરે સ્થળોની મુલાકાત લઈ અધિકારીઓને સૂચના આપી
મહિસાગર (લુણાવાડા)
શેર
મહીસાગરમાં બે ઈ-સ્ટેમ્પ કેન્દ્રોએ રૂ.10 વધુ વસૂલ્યા :
નાયબ કલેક્ટરના સ્ટિંગમાં સંચાલકો ઝડપાયા; સ્ટેમ્પના જથ્થા અને રેકોર્ડમાં પણ ખામી મળી
મહિસાગર (લુણાવાડા)
શેર
મહીસાગરમાં 15 નવેમ્બરે જનજાતીય ગૌરવ દિવસ ઉજવાશે :
કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને તૈયારી બેઠક; જિલ્લામાં 12થી 18 નવેમ્બર સુધી કાર્યક્રમો યોજાશે
મહિસાગર (લુણાવાડા)
શેર
Loading advertisement...
મહીસાગર LCBની મોટી કાર્યવાહી :
60થી વધુ ચોરી અને ઘરફોડના ગુનાઓમાં સંડોવાયેલ આરોપીને ધોળકાથી દબોચ્યો, 9થી વધુ ગુનાઓમાં હતો વોન્ટેડ
મહિસાગર (લુણાવાડા)
શેર
GBSના શંકાસ્પદ કેસો મળી આવતાં સેમ્પલ લેવામાં આવ્યા :
લુણાવાડામાં લીધેલ શંકાસ્પદ સેમ્પલનો રિપોર્ટ 60 દિવસ પછી પણ વિલંબમાં !
મહિસાગર (લુણાવાડા)
શેર
જિલ્લા પ્રભારીની અધ્યક્ષતામાં ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ ઉજવાયો :
મહીસાગર જિ.ના 1.55 લાખ લાભાર્થી ખેડૂતોના ખાતામાં
મહિસાગર (લુણાવાડા)
શેર
પ્રોહિબિશન ગુનામાં ફરાર આરોપી ઝડપાયો :
મહીસાગર SOGએ ડીટવાસ કરવાઈ ચોકડી પાસેથી રાજસ્થાનના ડુંગરપુરના દિનેશચંદ્ર ડામોરને પકડ્યો
મહિસાગર (લુણાવાડા)
શેર
મહીસાગરના 1,55,842 ખેડૂત પરિવારોને ₹31.22 કરોડની સહાય મળી :
લુણાવાડામાં પી. સી. બરંડાની અધ્યક્ષતામાં પીએમ કિસાન ઉત્સવ દિવસ ઉજવાયો
મહિસાગર (લુણાવાડા)
શેર
Loading advertisement...
મહીસાગરમાં ડેમ અડધા ખાલી,14 તળાવો સૂકાભઠ : :
કડાણા-વણાકબોરીમાં પાણી ઘટતાં 8 તાલુકાના ખેડૂતોને પિયત અને વીજ કટોકટીનું સંકટ સર્જાશે
મહિસાગર (લુણાવાડા)
શેર
નલ સે જલ કૌભાંડમાં વધુ ચાર આરોપી પકડાયા :
મહીસાગરમાં CID ક્રાઈમે ધરપકડ કરી, કેસમાં કુલ આરોપીઓની સંખ્યા 75 થઈ
મહિસાગર (લુણાવાડા)
શેર
લુણાવાડામાં GBSના 2 મહિના બાદ પણ સેમ્પલ રિપોર્ટ બાકી :
શાળાઓની કેન્ટીનમાં ભોજન પીરસવાનું ફરી શરૂ થયું; રિપોર્ટ આવ્યા વિના કેન્ટીન શરૂ થતાં સવાલો
મહિસાગર (લુણાવાડા)
શેર
76 ગામના 2,200થી વધુ લોકોએ ગ્રામ સંવાદમાં ભાગ લીધો :
મહીસાગરના બચકરીયા ઉત્તરમાં જળ સંરક્ષણ, પ્રાકૃતિક ખેતી અને વન અધિકાર પર ચર્ચા, 59 સ્થળે કિસાન ઉત્સવ યોજાશે
મહિસાગર (લુણાવાડા)
શેર
કૂવામાંથી યુવકનો મૃતદેહ મળ્યો :
મહીસાગરના રાઘવના મુવાડા ગામે પોલીસે ડીકમ્પોઝ થયેલો મૃતદેહ કૂવામાંથી બહાર કાઢ્યો
મહિસાગર (લુણાવાડા)
શેર
Loading advertisement...
મહીસાગરમાં મશીનથી સાફ સફાઈ બંધ કરી મજૂરો દ્વારા કામગીરી શરૂ :
લુણાવાડા-મલેકપુર માર્ગ પર જેસીબી ફેરવી ગ્રાન્ટ વેડફવાનો પર્દાફાશ કર્યો હતો
મહિસાગર (લુણાવાડા)
શેર
લુણાવાડાના મોલમાંથી ખરીદેલુંપનીર ખાટું અને ખરાબ નીકળ્યું :
મોલ સંચાલક "અમૂલ પર જઈને ફરિયાદ કરો’ કહી જવાબદારીમાંથી છટકી ગયા
મહિસાગર (લુણાવાડા)
શેર
મહીસાગર SOGની કાર્યવાહી :
કોઠંબા પોલીસના આર્મ્સ એક્ટ અને ધાડના ગુનામાં ફરાર આરોપી મધ્યપ્રદેશના ભીંડમાંથી ઝડપાયો
મહિસાગર (લુણાવાડા)
શેર
તાલુકાના 14 જેટલા મુખ્ય તળાવો સંપૂર્ણપણે ખાલી થઈ ગયા છે :
સંતરામપુર ધારાસભ્યની કડાણા ડેમમાંથી પાણી છોડવા માટે મુખ્યમંત્રીને રજૂઆત
સંતરામપુર
શેર
લુણાવાડામાં 70-80 વર્ષના વડીલો ગરબાના તાલે ઝૂમ્યા :
શરદ પૂર્ણિમાની ઉજવણીમાં ગાંધી કુટિર ખાતે પેન્શનર્સ ટ્રસ્ટે ગરબા મહોત્સવ યોજ્યો
મહિસાગર (લુણાવાડા)
શેર
Loading advertisement...
મુખ્યમંત્રીને સંબોધી આવેદન :
સંતરામપુરમાં ખેડૂતોનું મહીસાગર જિ.ને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા પ્રાંતને આવેદન
સંતરામપુર
શેર
વોટ ચોરીના આક્ષેપો સાથે બેલેટ પેપરથી ચૂંટણી યોજવાની માંગ :
મહારાષ્ટ્રના પૂર્વ સીએમ પૃથ્વીરાજ ચવ્હાણના સરકાર અને ચૂંટણી પંચ પર પ્રહાર, વોટ ચોરીના આક્ષેપો સાથે બેલેટ પેપરથી ચૂંટણી યોજવાની માંગ
મહિસાગર (લુણાવાડા)
શેર
નગરમાં આરોગ્ય વિભાગે સર્વેલન્સ તથા સારવારની કામગીરી શરૂ :
સંતરામપુર નગરમાં ડેન્ગ્યૂના 8 કેસ નોંધાતાં આરોગ્ય વિભાગ દોડતું થયું
સંતરામપુર
શેર
એપ ખોલો