Mon, Nov 16, 2026
Updated 02:25 PM IST
ટૉપ ન્યૂઝ
મારું શહેર
મારું ગુજરાત
ભાસ્કર ઇન્વેસ્ટિગેશન
ભાસ્કર ખાસ
ઓરિજિનલ
ક્રિકેટ
એન્ટરટેઇનમેન્ટ
ઈન્ડિયા
ધર્મ દર્શન
સ્પોર્ટ્સ
વર્લ્ડ
યુટિલિટી
લાઇફસ્ટાઇલ
બિઝનેસ
રાશિફળ
મેગેઝિન
ગીરગઢડા ન્યૂઝ
ધોકડવામાં મોબાઈલની દુકાનમાં આગ લાગી :
50 ટકાથી વધુ માલસામાન બળ્યો, ચાની દુકાનના સંચાલકની સતર્કતાથી આગ વધુ ફેલાતી અટકી
ગીરગઢડા
શેર
Loading advertisement...
ધોકડવામાં ભાગવત સપ્તાહમાં રુક્ષ્મણી વિવાહ યોજાયો :
બેન્ડવાજા સાથે જાન મંડપમાં આવી; ધારાસભ્યો સહિત ભાવિકો હાજર રહ્યા
ગીરગઢડા
શેર
‘સારા કાર્યમાં આવા ભૂંડળાઓ સામે ધ્યાન ન દેવાય’ :
કારડીયા રાજપૂત સમાજના આગેવાન વિક્રમસિંહનું નામ લીધા વગર નિવેદન; ઘોડા-લશ્કર લઈને આવો, મેદાન કોડીનારમાં જ છે: દીનુ સોલંકી
ગીર સોમનાથ (વેરાવળ)
શેર
અફઝલ સર પટણી સમાજની ચૂંટણી જીત્યા :
વેરાવળમાં ત્રણ વર્ષના પ્રમુખપદ માટે 2,781 મત મળ્યા, ફેઝાનને 2,048 મત
ગીર સોમનાથ (વેરાવળ)
શેર
સુરેન્દ્રનગરના બહારવટીયાઓ સમાજની જમીન પચાવી પાડવા કોડીનાર-ગાંધીનગરમાં પહોંચ્યાં હતા :
કારડીયા રાજપૂત સમાજમાં કથિત ભાગલા અંગે કોડીનારમાં સમાજ આગેવાનો પર પૂર્વ સાંસદ દીનુ સોલંકીના પ્રહારો
ગીર સોમનાથ (વેરાવળ)
શેર
Loading advertisement...
મોરારીબાપુએ સોમનાથમાં રામકથાનો પ્રારંભ કર્યો :
સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે હરિહર તીર્થમાં શ્રીકૃષ્ણની ચરણપાદુકાનું પૂજન કર્યું, મહાદેવને જળાભિષેક કરી પોથી અર્પણ કરી
ગીર સોમનાથ (વેરાવળ)
શેર
મોરારીબાપુએ સોમનાથમાં રામકથાનો પ્રારંભ કર્યો :
હરિહર તીર્થમાં શ્રીકૃષ્ણની ચરણપાદુકાનું પૂજન કર્યું; સોમનાથ મહાદેવને જળાભિષેક કરી પોથીજી અર્પણ કરી
ગીર સોમનાથ (વેરાવળ)
શેર
વેરાવળમાં 16 નવેમ્બરે જલારામ બાપાની જન્મજયંતી ઉજવાશે :
પૂજા, અન્નકૂટ અને શોભાયાત્રા યોજાશે, એક દિવસ પહેલાં બાઇક રેલી નીકળશે
ગીર સોમનાથ (વેરાવળ)
શેર
હર હર મહાદેવનો નાદ ગુંજ્યો :
સોમનાથ મંદિરના 80 મા સંકલ્પ દિન નિમિત્તે દીપમાળા-મહાપૂજા
ગીર સોમનાથ (વેરાવળ)
શેર
પ્રણવ અદાણીએ પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા :
ધર્મપત્ની સાથે સોમેશ્વર મહાપૂજા, ધ્વજા પૂજન અને અન્નકૂટ મનોરથ અર્પણ કર્યો
ગીર સોમનાથ (વેરાવળ)
શેર
રેડક્રોસ ગીર સોમનાથ દ્વારા આયુર્વેદિક ઉકાળાનું નિશુલ્ક વિતરણનું આયોજન :
ગીર સોમનાથ જિલ્લા શાખા દ્વારા દર શનિવારે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ
ગીર સોમનાથ (વેરાવળ)
શેર
દિવ્ય ભાસ્કર વાંચવા માટે...
બહેતર ન્યૂઝ અનુભવ
એપમાં વાંચો
બ્રાઉઝરમાં જ
ચાલુ રાખો
કાર અને બાઈકની ટક્કરમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત :
મહુવા-સોમનાથ હાઈવે પર હનુમંત હોસ્પિટલ નજીક અકસ્માત; એકની હાલત ગંભીર, ભાવનગર રીફર કર્યા
ગીર સોમનાથ (વેરાવળ)
શેર
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ :
સોમનાથ દાદાનાં સાંનિધ્યે નૂતનવર્ષના તહેવારોમાં માનવ મહેરામણ ઉમટ્યો
ગીર સોમનાથ (વેરાવળ)
શેર
સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર માટે સરદાર પટેલના સંકલ્પને 79 વર્ષ પૂર્ણ :
80મા સંકલ્પદિને મહાદેવની મહાપૂજા સહિતના કાર્યક્રમો, સાંજે દીપમાળાનું આયોજન, પ્રતિમાને પુષ્પાંજલિ
ગીર સોમનાથ (વેરાવળ)
શેર
બિરસા મુંડાની 151મી જન્મજયંતીએ માધુપુર ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ :
જામ્બુર ગામે નવા ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ અને આવાસ યોજનાના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાશે
ગીર સોમનાથ (વેરાવળ)
શેર
Loading advertisement...
ધોકડવામાં ભાગવત સપ્તાહમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા :
ત્રીજા દિવસે રઘુભાઈ હુંબલ સહિત આહિર અને ઉના બ્રહ્મ સમાજના આગેવાનો હાજર રહ્યા
ગીરગઢડા
શેર
વડવીયાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું :
શિક્ષકોનું સન્માન કર્યું; સિદ્ધિ મેળવનારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો વિચાર રજૂ થયો
ગીરગઢડા
શેર
દિવાળીના મીની વેકેશનમાં પ્રવાસન સ્થળો હાઉસફુલ :
એકતાનગરમાં દોઢ લાખથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા, ગીરમાં સફારીની તમામ પરમિટ ફુલ તો દ્વારકાધીશના દર્શને જનમેદની ઉમટી
ગીર સોમનાથ (વેરાવળ)
શેર
ધોકડવામાં ભાગવત સપ્તાહના બીજા દિવસે મેડિકલ કેમ્પ યોજાયો :
નેત્ર તપાસ માટે 400 લોકો પહોંચ્યા, જરૂરિયાતમંદોને વિનામૂલ્યે નંબરવાળા ચશ્મા અપાયા
ગીરગઢડા
શેર
વેરાવળના ખંઢેરી ગામમાં સિંહ પરિવારની એન્ટ્રી, વીડિયો વાયરલ :
શિકારની શોધમાં સિંહોના રહેણાંક વિસ્તારમાં આંટાફેરાથી ફફડાટ, નવા વર્ષની મધરાતે લોકોને મારણ જોવા મળ્યું
ગીર સોમનાથ (વેરાવળ)
શેર
Loading advertisement...
નવા ઉગલામાં મગફળીના પાલામાં ભીષણ આગ :
બે ખેડૂતોના 18 વિઘા ખેતરમાં પથરાયેલા પાલા બળીને ખાખ, અજાણ્યા શખ્સોએ આગ લગાડી હોવાની આશંકા
ગીરગઢડા
શેર
ધોકડવામાં ભાગવત સપ્તાહનો પોથીયાત્રા સાથે પ્રારંભ :
જાલોધરા પરિવારનું સાત દિવસનું આયોજન, આસપાસનાં ગામોના ભક્તો જોડાયા, ડો. મહાદેવ પ્રસાદ મહેતા કથા સંભળાવશે
ગીરગઢડા
શેર
વેરાવળમાં ભંગારનાં બે ગોડાઉનમાં આગ લાગી :
પ્લાસ્ટિકના જથ્થાથી આગ ફેલાઈ; સાત ફાયર ફાઇટરથી આગ પર કાબૂ મેળવ્યો, કુલિંગની કામગીરી
ગીર સોમનાથ (વેરાવળ)
શેર
કાજલીમાં દિવાળી સ્નેહમિલન યોજાયું :
સાંસદ માનસિંગ પરમારના અધ્યક્ષસ્થાને કાર્યક્રમમાં વેરાવળ, સૂત્રાપાડા અને તાલાલાના લોકો જોડાયા
ગીર સોમનાથ (વેરાવળ)
શેર
વેરાવળમાં ભંગારના બે ગોડાઉનમાં ભીષણ આગ લાગી :
આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી, ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યાં, સાત ફાયર ફાઇટર ઘટના સ્થળે
ગીર સોમનાથ (વેરાવળ)
શેર
Loading advertisement...
વેરાવળમાં નવા વર્ષની સવારે શહેર સ્નેહમિલન યોજાયું :
લોકજાગૃતિ મંચના ઉપક્રમે 14મા વર્ષે કાર્યક્રમ; રાજકીય, સામાજિક, શૈક્ષણિક અને વેપારી આગેવાનો હાજર રહ્યા
ગીર સોમનાથ (વેરાવળ)
શેર
નૂતન વર્ષે શક્તિ, ભક્તિ અને આસ્થાનો મહાસંગમ :
સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર, ડાકોરની ગલીઓમાં 'જય રણછોડ'નો નાદ, અંબાજી મંદિરમાં રંગબેરંગી ફૂલોનો શણગાર
ગીર સોમનાથ (વેરાવળ)
શેર
નવા વર્ષે ભુતડા દાદાના મંદિરને સિક્કા અને પાઉન્ડથી શણગાર્યું :
ધોકડવા ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓએ વર્ષો જૂની પરંપરા જાળવી
ગીરગઢડા
શેર
પીપળવા ગામે કેમ્પમાં 151 બોટલ રક્તદાન થયું :
રક્ત થેલેસેમિયા અને કેન્સરના દર્દીઓ માટે રેડક્રોસને અપાયું
ગીર સોમનાથ (વેરાવળ)
શેર
વરસાદની અછત :
વેરાવળ શહેરમાં 25 પ્રોજેક્ટ આધારિત પાણીની પાઇપલાઇનમાંથી પાણીનો પૂરતો જથ્થો આપો
ગીર સોમનાથ (વેરાવળ)
શેર
Loading advertisement...
વેરાવળમાં રઘુવંશી પરિવારે 10 પેઢીના ચોપડાનું પૂજન કર્યું :
40 વર્ષથી ચાલતી પરંપરા દિવાળીએ નિભાવી; શાસ્ત્રી હરેશ પરાણીના માર્ગદર્શન હેઠળ લક્ષ્મી પૂજન પણ થયું
ગીર સોમનાથ (વેરાવળ)
શેર
ગીર ગઢડાના નાના સમઢિયાળામાં રહેણાક મકાનમાં આગ :
ઘાસચારાના 700થી 800 પૂળા બળીને ખાખ, દિવાળીના ફટાકડાથી આગ લાગી હોવાની આશંકા
ગીરગઢડા
શેર
વેરાવળમાં વહેલી સવારે ચાર જગ્યાએ આગ લાગી :
કાશી વિશ્વનાથ મંદિર સામે મકાનના ત્રીજા માળે સિલિન્ડર ફાટ્યો, લક્ષ્મી બેકરીમાં રૂ. 2 લાખનું નુકસાન
ગીર સોમનાથ (વેરાવળ)
શેર
એપ ખોલો