Mon, Nov 16, 2026
Updated 02:12 PM IST
ટૉપ ન્યૂઝ
મારું શહેર
મારું ગુજરાત
ભાસ્કર ઇન્વેસ્ટિગેશન
ભાસ્કર ખાસ
ઓરિજિનલ
ક્રિકેટ
એન્ટરટેઇનમેન્ટ
ઈન્ડિયા
ધર્મ દર્શન
સ્પોર્ટ્સ
વર્લ્ડ
યુટિલિટી
લાઇફસ્ટાઇલ
બિઝનેસ
રાશિફળ
મેગેઝિન
દ્વારકા ખંભાળિયા ન્યૂઝ
'CM કોળી સમાજના હોવા જોઈએ' પબુભાઈએ વિવાદ જગાવ્યો :
માતાજીના માંડવામાં હિરા સોલંકીની હાજરીમાં દ્વારકાના ધારાસભ્યે કૂકરી ફેંકી
દ્વારકા ખંભાળિયા
શેર
Loading advertisement...
અજગર, મગર સહિત 9 વન્યજીવોનેબરડાના જંગલમાં સુરક્ષિત મુક્ત કરાયા :
ભાણવડ પંથકમાં વન્યજીવોને મળ્યું નવું જીવન, તમામનું સફળ રેસ્કયુ કરાયું
ખંભાળિયા
શેર
પાછતરડીમાં જનજાતિય ગૌરવ દિવસ ઉજવાયો :
બિરસા મુંડાની 151મી જન્મજયંતિએ ધારાસભ્ય મૂળુભાઈ બેરાની હાજરીમાં લાભાર્થીઓને સહાય અપાઈ
ભાણવડ
શેર
ભાણવડમાં નવ વન્યજીવોનું રેસ્ક્યુ કરી જંગલમાં મુક્ત કરાયા :
બે અજગર, એક મગર અને છ સાપને બરડાના પ્રાકૃતિક આવાસમાં છોડાયા
ભાણવડ
શેર
ખંભાળિયામાં રૂા. 31.30 કરોડના ખર્ચે નિર્માણ પામનાર કેનેડી બ્રિજનું ખાતમુહૂર્ત :
120 વર્ષ જુના ઇજનેરી કૌશલ્યના ઉદાહરણ સમા પુલની બાજુમાં નવો પુલ બનશે
ખંભાળિયા
શેર
Loading advertisement...
દ્વારકામાં રૂા.79.54 કરોડના ખર્ચે આધુનિક ફોરલેન બાયપાસ રોડનું નિર્માણ થશે :
કાળીયા ઠાકરની કર્મભૂમિમાં યાત્રાળુઓની દિન પ્રતિદિન વધતી સંખ્યા સાથે વાહન વ્યવહારને લક્ષમાં રાખીને આયોજન
દ્વારકા ખંભાળિયા
શેર
શિવરાજપુર નજીક હિટ એન્ડ રન :
કલ્યાણપુર પાસે પોરબંદર હાઈવે પર બે બાઈક ટકરાયા, ચાલક વૃદ્વનુ મૃત્યુ
દ્વારકા ખંભાળિયા
શેર
યાત્રાધામમાં જલારામ બાપાની 227મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી :
દ્વારકામાં શોભાયાત્રા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે રક્તદાન કેમ્પનું આયોજન
દ્વારકા ખંભાળિયા
શેર
દ્વારકાથી પુરી સુધી સ્વસ્તિક યાત્રા શરૂ :
મોરારીબાપુની રામકથા દ્વારા સત્ય, પ્રેમ અને કરુણાનો સંદેશ; શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીએ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું
ઓખા
શેર
વાયરચોરીના ગુનામાં ફરાર બે આરોપી ખંભાળિયાથી ઝડપાયા :
દ્વારકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં LCBની કાર્યવાહી
ખંભાળિયા
શેર
દ્વારકામાં યાત્રાળુઓને નિશાન બનાવતી ટોળકીના 6 સભ્યો ઝડપાયા :
પોલીસે રૂ.3.81 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
ખંભાળિયા
શેર
દિવ્ય ભાસ્કર વાંચવા માટે...
બહેતર ન્યૂઝ અનુભવ
એપમાં વાંચો
બ્રાઉઝરમાં જ
ચાલુ રાખો
ખંભાળિયા GIDCમાં ભંગારના ગોદામમાં ભીષણ આગ, દોડધામ :
3 ફાયર ફાઈટર, 2 ટેન્કરથી પાણીના મારા બાદ આગ બુઝાઈ
ખંભાળિયા
શેર
ભાટિયા ગ્રામજનોએ વોર્ડ અનામત પ્રક્રિયા સામે વાંધો ઉઠાવ્યો :
ચૂંટણીમાં અનામત અને રોટેશનમાં વિસંગતતાના આક્ષેપ સાથે તપાસની માંગ, જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર
ખંભાળિયા
શેર
દ્વારકામાં યાત્રાળુઓને નિશાન બનાવતી ગેંગના છ સભ્યો ઝડપાયા :
કીર્તિ સ્તંભ પાસે બે શંકાસ્પદ ઝડપાયા બાદ અન્ય ચાર સભ્યો પકડાયા, રૂ. 3.81 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી
ઓખા
શેર
ખંભાળિયામાં પડતર મકાનમાં આગ લાગી :
ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો
ખંભાળિયા
શેર
Loading advertisement...
દિવાળીની રજાઓમાં ભાણવડમાં ભક્તો ઉમટ્યા :
વીર માંગડાવાળાની જગ્યાએ દૂર-દૂરથી આવેલા શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા
ભાણવડ
શેર
જામ ખંભાળિયાની GIDCમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી :
ફાયર વિભાગના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો
ખંભાળિયા
શેર
દિવાળીના મીની વેકેશનમાં પ્રવાસન સ્થળો હાઉસફુલ :
એકતાનગરમાં દોઢ લાખથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા, ગીરમાં સફારીની તમામ પરમિટ ફુલ તો દ્વારકાધીશના દર્શને જનમેદની ઉમટી
દ્વારકા ખંભાળિયા
શેર
દ્વારકાધીશ મંદિર 10થી 15 નવેમ્બર સાંજે 4 વાગ્યે ખુલશે :
ભક્તોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને સમય બદલાયો; રાત્રે 9:30 વાગ્યે દ્વાર બંધ થશે
ઓખા
શેર
દેશની રાષ્ટ્રિય એકતા-અખંડિતતાજાળવવા માટે છાત્રોને પ્રેરિત કરાયા :
ખંભાળિયાની ગોરીયા નર્સિગ કોલેજમાં કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા
ખંભાળિયા
શેર
Loading advertisement...
દિવાળી પર્વે જગતમંદિરે હાટડી દર્શન, ભાવિકોની ભીડ :
કાળીયા ઠાકોર સાથે નૂતન વર્ષને વધાવવા માટે ભાવિકોમાં ભારે થનગનાટ, દ્વારિકાએ સર્જયો રોશનીનો શણગાર
દ્વારકા ખંભાળિયા
શેર
ભાટિયામાં જૂની અદાવતમાં યુવાન પર ધોકા વડે હુમલો :
ભારતીય ન્યાયસંહિતા, જીપી એક્ટની કલમો હેઠળ ગુનો
દ્વારકા ખંભાળિયા
શેર
સલાયાના મંદિરોમાં ભગવાનને અન્નકૂટ ધરાવાયો :
દ્વારકાધીશજીની હવેલી સહિત છ મંદિરોમાં મહોત્સવ, મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કર્યા
ખંભાળિયા
શેર
દીપાવલીમાં હરસિદ્ધિ વન રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લું :
હર્ષદમાં વન વિભાગે યાત્રિકો માટે સમય વધાર્યો, સવારે 8 વાગ્યાથી પ્રવેશ મળશે
ખંભાળિયા
શેર
લાંબા ગામની નંદી ગૌશાળામાં આગ લાગી :
ઘાસચારો બળ્યો; ક્રેન ઇન્ડિયાની ફાયર ટીમે આગ કાબૂમાં લીધી
ખંભાળિયા
શેર
Loading advertisement...
હરીપરના સરકારી ઘાસના ગોડાઉનમાં આગ લાગી :
ઘાસચારાનો અમુક જથ્થો બળ્યો; ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો, ફટાકડાથી આગ લાગી હોવાની આશંકા
ખંભાળિયા
શેર
દ્વારકા પોલીસે 24 ખોવાયેલા મોબાઈલ શોધી માલિકોને પરત કર્યા :
‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમમાં ₹3.43 લાખના ફોન સોંપાયા
ખંભાળિયા
શેર
સુરજકરાડી-ઓખા રોડ પહોળો કરવાની કામગીરી શરૂ :
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રૂ. 6.67 કરોડના ખર્ચે રિસરફેસિંગ પણ થશે
ખંભાળિયા
શેર
દેવભૂમિ દ્વારકાની ત્રણ ફેમિલી કોર્ટમાં કાઉન્સેલરની નિમણૂક થશે :
35થી 65 વર્ષની વયના ઉમેદવારો 19 નવેમ્બર સુધી અરજી કરી શકશે
ખંભાળિયા
શેર
પાછતરડીમાં 15 નવેમ્બરે જનજાતિ ગૌરવ દિવસ ઉજવાશે :
આયોજન માટે પ્રાંત અધિકારી એસ.એ. હેરમાની અધ્યક્ષતામાં બેઠક મળી
ખંભાળિયા
શેર
Loading advertisement...
ખંભાળિયા વોર્ડ નં.2માં જળસંકટ, બેડા સરઘસની ચીમકી :
નગરસેવકો-સ્થાનિક લોકો દ્વારા આવેદન- અલ્ટીમેટમ, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી
ખંભાળિયા
શેર
મહેસાણાના શખસ ઉપરાંત ઓખાના બે ભાઇ સહિત ત્રણ સામે ગુનો :
ઓખામાં રૂપિયા ડબલ-તાંત્રિક વિધિથી પૈસાના વરસાદની લાલચ આપી 49.85 લાખની ઠગાઈ
ખંભાળિયા
શેર
દ્વારકાધીશ મંદિરમાં બાયોડિગ્રેડેબલ થેલીઓ વહેંચાઈ :
GPCB અને મંદિર વહીવટીતંત્રે વેપારીઓ-યાત્રાળુઓને પ્લાસ્ટિકના નુકસાન વિશે સમજાવ્યું
ઓખા
શેર
એપ ખોલો