- Gujarati News
- Local
- Gujarat
- Dwarka
- Khambhaliya
- Janjati Gaurav Divas Planning Meeting Held In Pachataradi | Devbhumi Dwarka
પાછતરડીમાં 15 નવેમ્બરે જનજાતિ ગૌરવ દિવસ ઉજવાશે:આયોજન માટે પ્રાંત અધિકારી એસ.એ. હેરમાની અધ્યક્ષતામાં બેઠક મળી
આનંદભાઈ લાલ | ખંભાળિયા, દ્વારકા ખંભાળિયા9 દિવસ પેહલા
- કૉપી લિંક

ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે 15 નવેમ્બર, 2026ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પાછતરડી ગામે જિલ્લા કક્ષાનો જનજાતિ ગૌરવ દિવસ ઉજવાશે. કાર્યક્રમના આયોજન માટે પ્રાંત અધિકારી એસ.એ. હેરમાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી.
.

બેઠકમાં કાર્યક્રમની રૂપરેખા, યોજનાના લાભાર્થીઓને આપવાના લાભ, સ્ટેજ અને યોજનાઓની માહિતી સહિતની વ્યવસ્થાઓ અંગે ચર્ચા થઈ હતી. પ્રાંત અધિકારીએ આ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સૂચનો આપ્યા હતા.
બેઠકમાં મામલતદાર વી.આર. વરૂ, વીરાંગ વ્યાસ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સી.બી. ચોબીસા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા.
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
















