- Gujarati News
- Local
- Gujarat
- Dwarka
- Khambhaliya
- Dwarka Police LCB Arrests Wire Theft Accused In Khambhalia
વાયરચોરીના ગુનામાં ફરાર બે આરોપી ખંભાળિયાથી ઝડપાયા:દ્વારકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં LCBની કાર્યવાહી
આનંદભાઈ લાલ | ખંભાળિયા, દ્વારકા ખંભાળિયા2 દિવસ પેહલા
- કૉપી લિંક

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચે દ્વારકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાયરચોરીના ગુનામાં ફરાર બે આરોપીઓને ખંભાળિયાથી ઝડપી પાડ્યા છે.
.
રાજકોટ રેન્જના DIG નિર્લિપ્ત રાય અને જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાની સૂચના અને માર્ગદર્શન હેઠળ LCBની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી હતી.
ટીમે રવીભાઈ સુનીલભાઈ મકવાણા અને કૌશલભાઈ સુનીલભાઈ મકવાણાને ઝડપી પાડ્યા હતા. બંને ગોરધનપર પાટિયા, જામનગરના રહેવાસી છે.
આગળની કાયદેસરની કાર્યવાહી માટે બંને આરોપીઓને ખંભાળિયા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
















