- Gujarati News
- Local
- Gujarat
- Dwarka
- Khambhaliya
- Fire At Haripar Government Fodder Godown In Jamkhambhalia | Latest Update
હરીપરના સરકારી ઘાસના ગોડાઉનમાં આગ લાગી:ઘાસચારાનો અમુક જથ્થો બળ્યો; ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો, ફટાકડાથી આગ લાગી હોવાની આશંકા
આનંદભાઈ લાલ | ખંભાળિયા, દ્વારકા ખંભાળિયા7 દિવસ પેહલા
- કૉપી લિંક

જામખંભાળિયાના હરીપર ગામે સરકારી ઘાસના ગોડાઉનમાં આગ લાગી. આગમાં ઘાસચારાનો કેટલોક જથ્થો બળીને ખાખ થયો.
.
તંત્ર દ્વારા ખોલવામાં આવેલા ઘાસચારા કેન્દ્રમાં અચાનક આગ લાગી હતી. જાણ થતાં જામખંભાળિયા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
ફાયર જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો. પ્રાથમિક તપાસમાં ફટાકડાના કારણે આગ લાગી હોવાની આશંકા છે.
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
















