Mon, Nov 16, 2026Updated 02:21 PM IST
Google Preferred Source CTA

પાછતરડીમાં જનજાતિય ગૌરવ દિવસ ઉજવાયો:બિરસા મુંડાની 151મી જન્મજયંતિએ ધારાસભ્ય મૂળુભાઈ બેરાની હાજરીમાં લાભાર્થીઓને સહાય અપાઈ

સુમિત દત્તાણી | ભાણવડ, દ્વારકા ખંભાળિયા22 કલાક પેહલા
  • કૉપી લિંક

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના પાછતરડી ગામે ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે જિલ્લા કક્ષાનો જનજાતિય ગૌરવ દિવસ ઉજવાયો. કાર્યક્રમમાં ધારાસભ્ય મૂળુભાઈ બેરા હાજર રહ્યા હતા.

.

કાર્યક્રમમાં આદિવાસી સમાજને વિકાસની મુખ્યધારામાં જોડવાના સરકારના સંકલ્પની વાત કરવામાં આવી હતી. વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું હતું.

ઉપસ્થિત મહાનુભાવો અને લોકોએ વડાપ્રધાનના લાઇવ કાર્યક્રમનું પ્રસારણ નિહાળ્યું હતું. કાર્યક્રમમાં આદિવાસી સમાજના ઉત્કર્ષ, શિક્ષણ, વિકાસ અને જનજાતિય ગૌરવનો સંદેશ આપવામાં આવ્યો હતો.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links