Mon, Nov 16, 2026
Updated 02:31 PM IST
ટૉપ ન્યૂઝ
મારું શહેર
મારું ગુજરાત
ભાસ્કર ઇન્વેસ્ટિગેશન
ભાસ્કર ખાસ
ઓરિજિનલ
ક્રિકેટ
એન્ટરટેઇનમેન્ટ
ઈન્ડિયા
ધર્મ દર્શન
સ્પોર્ટ્સ
વર્લ્ડ
યુટિલિટી
લાઇફસ્ટાઇલ
બિઝનેસ
રાશિફળ
મેગેઝિન
થરાદ ન્યૂઝ
સાળાએ બૂમાબૂમ કરતાં પરિવારજનો તથા સ્થાનિકો દોડી આવી બચાવ્યો :
વઢિયાવાસની કેનાલમાં સ્નાન કરવા ગયેલ યુવક ડૂબતાં સ્થાનિકોએ બચાવ્યો
થરાદ
શેર
Loading advertisement...
વાવ-થરાદ કોંગ્રેસમાં આંતરિક અસંતોષ સપાટી પર :
બેનરમાં ફોટો ન હોવાથી મહિલા પ્રમુખે અવગણનાના આક્ષેપ કર્યા
થરાદ
શેર
કેનાલમાં ડૂબતા બનેવીને સાળાએ બહાર કાઢ્યા :
વાંઢીયાવાસ પાસે નાહવા પડેલા યુવકની હાલત ગંભીર, થરાદની હોસ્પિટલમાં સારવાર બાદ હાયર સેન્ટરમાં રિફર
થરાદ
શેર
થરાદમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી :
વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ; આદિવાસી સમાજ શિક્ષણ ક્ષેત્રે વધુ ને વધુ આગળ વધે તેવી અપીલ
થરાદ
શેર
ચડોતરમાં આંજણા ચૌધરી સમાજનું રાષ્ટ્રીય સ્નેહમિલન :
દેશભરમાંથી હજારો લોકો જોડાયા; ભાજપ-કોંગ્રેસના નેતાઓ એકમંચ પર દેખાયા
બનાસકાંઠા (પાલનપુર)
શેર
Loading advertisement...
મંડે પોઝિટીવ :
હાથીદરામાં હર ગંગેશ્વર મહાદેવજી મંદિરના પરિસરમાં લાયબ્રેરી શરૂ, 61 છાત્રો સાથે બેસી જીવનનું ઘડતર કરશે
બનાસકાંઠા (પાલનપુર)
શેર
બનાસકાંઠાના 6 વિધાનસભા વિસ્તારોમાં જનજાતીય ગૌરવ દિવસ ઉજવાયો :
બિરસા મુંડાની 151મી જન્મજયંતિએ લાભાર્થીઓને સહાય અને પ્રતિભાઓનું સન્માન કરાયું
બનાસકાંઠા (પાલનપુર)
શેર
વાવ-થરાદમાં વેપારીઓએ હનુમાનજીની આરતી-દર્શન કરી મુહૂર્ત કર્યા :
લાભપાંચમના શુભ મુહૂર્તે વેપારના શ્રીગણેશ, જીરું રૂ. 6 હજારને પાર
થરાદ
શેર
અમૃતસર–જામનગર ઇકોનોમિક કોરિડોર પર બકુત્રા ટોલ પ્લાઝા શરૂ :
સાંચોર–સાંતલપુર હાઈવે પર TP-29 બકુત્રા ટોલ પ્લાઝા ખાતે ટોલ વસૂલાતનો પ્રારંભ
થરાદ
શેર
કાર્યવાહી :
ભાંજણા અને પાંથાવાડામાંથી 953 બોટલ દારૂ સાથે 5 શખ્સ ઝડપાયા
બનાસકાંઠા (પાલનપુર)
શેર
યુવક બે દિવસથી લાપતા, મોબાઇલ સ્વીચ ઓફ થતાં પરિવાર ચિંતાતુર :
ગઢના ચામુંડાનગરમાંથી હમણાં આવું છું કહી નીકળેલો યુવક ગુમ
બનાસકાંઠા (પાલનપુર)
શેર
દિવ્ય ભાસ્કર વાંચવા માટે...
બહેતર ન્યૂઝ અનુભવ
એપમાં વાંચો
બ્રાઉઝરમાં જ
ચાલુ રાખો
ઠાકોર સમાજના ભાજપ-કોંગ્રેસના નેતાઓ એકમંચ પર :
ગેનીબેને કહ્યું- 'પક્ષાપક્ષીથી દૂર રહી સમાજ માટે કામ કરીએ, કેશાજી ચૌહાણે કહ્યું- '2027માં એક્તાની કસોટી થશે'
થરાદ
શેર
થરાદમાં કોંગ્રેસના સ્નેહમિલનમાં સાંસદે સરકાર સામે સવાલ ઉઠાવ્યા :
વાવ-થરાદ જિલ્લો ડ્રગ્સનું કેપિટલ બની રહ્યો હોવાનો ગેનીબેનનો આક્ષેપ; બનાસકાંઠા-થરાદને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માંગ
થરાદ
શેર
થરાદમાં ટ્રેલરમાંથી 60,444 દારૂની બોટલો મળી :
₹3.28 કરોડનો મુદ્દામાલ જપ્ત; જથ્થો કચ્છ લઈ જવાતો હતો, હળવદની પાર્ટીના કનેક્શનની તપાસ
થરાદ
શેર
પાલનપુર પાસે આંજણા પટેલ સમાજનું મહાસંમેલન યોજાશે :
15 હજારથી વધુ લોકો આવવાની શક્યતા, ચાર દિવસીય ખેલ મહાકુંભ પણ શરૂ થશે
બનાસકાંઠા (પાલનપુર)
શેર
Loading advertisement...
વાવ-થરાદમાં વેપારીઓએ નવા વર્ષનો વેપાર શરૂ કર્યો :
લાભ પાંચમે હનુમાનજીની આરતી પછી દુકાનોના મુહૂર્ત કર્યા; જીરાના ભાવ રૂ. 6 હજારને પાર
થરાદ
શેર
માવસરી-બાખાસર રોડ પર ઉભેલી ટ્રક સાથે બે કાર અથડાઈ :
એકનું મોત, બે લોકોને ઈજા ; ટ્રકમાં આગ લાગ્યા બાદ રોડ પરથી હટાવવામાં ન આવતા અકસ્માત
થરાદ
શેર
અંબાજી, બાલારામ, હાથીદ્રા, બાજોઠિયા સહિતનાં મંદિરોમાં દર્શન માટે ભક્તોની ભીડ :
ઉમંગ અને ઉત્સાહથી વિક્રમ સંવત 2083ના વધામણાં , યાત્રાધામો શ્રદ્ધાળુઓથી ઉભરાયાં
બનાસકાંઠા (પાલનપુર)
શેર
ચાંગડા ગૌશાળામાં 44 ગાયોનાં મોત બાદ વિધાનસભાના અધ્યક્ષે મુલાકાત લીધી :
શંકર ચૌધરીએ ગૌશાળા ટ્રસ્ટીઓ પાસેથી વિગતો મેળવી હતી;સમાધિ સ્થળે પુષ્પાંજલિ અર્પી
થરાદ
શેર
થરાદ પોલીસે ખોડા ચેકપોસ્ટ પરથી દારૂનું કન્ટેનર ઝડપ્યું :
જિલ્લામાં મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયાની પ્રથમ મોટી ઘટના; ₹ 3.28 કરોડનો મુદ્દામાલ કબજે
થરાદ
શેર
Loading advertisement...
વાવના કુંડાળિયા ગામે નર્મદા કેનાલમાં 10 દિવસથી ગાબડું યથાવત :
સમારકામ ન થતાં પાણી ખેતરોમાં ફરી વળ્યું; રવિ પાકને નુકસાન; જવાબદારો સામે કાર્યવાહી કરવા માગ
થરાદ
શેર
પાલનપુરમાં વર્ના કારમાંથી દારૂ-બીયરની 768 બોટલ અને ટીન ઝડપાયાં :
હાઈવે પર નાકાબંધી દરમિયાન LCBએ ₹5.68 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો; અમદાવાદના બે શખસની ધરપકડ
બનાસકાંઠા (પાલનપુર)
શેર
થરાદ-ધાનેરા હાઇવે પર ભોરડુ ગામ નજીક બે ગાડીઓ અથડાઈ :
ઓવરટેક કરવાની લ્હાયમાં અકસ્માત; બંને ગાડીઓને નુકસાન; કોઈ જાનહાનિ નહીં
થરાદ
શેર
પાલનપુર-ગઢ માર્ગ પર ગઢ નજીક કાર-રિક્ષા વચ્ચે અકસ્માત :
કારમાં સવાર 2 મુસાફરો અને રિક્ષાચાલકને ઈજા; ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં ખસેડાયા
બનાસકાંઠા (પાલનપુર)
શેર
પાલનપુર-ઇકબાલગઢ હાઈવે પર ચાલતા ટ્રકમાં આગ લાગી :
ડ્રાઇવરે સમયસૂચકતા વાપરીને ટ્રક બાજુમાં ઊભો રાખી દીધો; પાલનપુર ફાયર વિભાગની ટીમ દ્વારા આગ કાબૂમાં લેવાઈ
બનાસકાંઠા (પાલનપુર)
શેર
Loading advertisement...
ચાંગડા ગૌશાળામાં 44 ગાયોનાં મોત બાદ પશુપાલકોને સલાહ :
પશુ ડૉકટરે કહ્યું- કુમળો અને બફાયેલો લીલો ચારો ચકાસીને જ ખવડાવો
થરાદ
શેર
ચંદનગઢ-અસારા રોડના કામમાં ખારી રેતીના ઉપયોગનો ગંભીર આક્ષેપ :
પાણીનો છંટકાવ ન થતાં ધૂળની ડમરીઓથી રહીશો પરેશાન;કામની ગુણવત્તા ચકાસવા સ્થાનિકોની ઉગ્ર માગ
થરાદ
શેર
મેફેડ્રોન ડ્રગ્સ કેસનો ફરાર આરોપી પાલનપુર નજીકથી ઝડપાયો :
₹ 9.48 લાખના ડ્રગ્સની હેરાફેરીમાં એક વર્ષથી ફરાર હતો;સલમાન મકરાણી અમદાવાદ શહેર DCB પોલીસને સોંપાયો
બનાસકાંઠા (પાલનપુર)
શેર
વાવના બાલુન્દ્રીમાં 40થી વધુ ખેડૂતોએ જાતે કેનાલ રિપેર કરી :
તંત્રની રાહ જોયા વિના ખેતરો સુધી પાણી પહોંચાડવા શ્રમદાન; દસ વર્ષ જૂની નર્મદા માઇનોર કેનાલની સમસ્યા યથાવત્
થરાદ
શેર
વાવ-થરાદમાં 15 નવેમ્બરે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી થશે :
થરાદના દૂધ શીત કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ; ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે આયોજન
થરાદ
શેર
Loading advertisement...
રાજકોટના પર્યટકોની ટેમ્પો ટ્રાવેલર ખાડામાં ખાબકી :
માઉન્ટ આબુમાં શનિ મંદિર પાસે ડિવાઇડર સાથે અથડાઈ; 4થી વધુ લોકોને ઇજા, ટ્રોમા સેન્ટરમાં ખસેડાયા
બનાસકાંઠા (પાલનપુર)
શેર
માવસરી-બાખાસર રોડ પર મગફળી ભરેલી ટ્રકમાં આગ લાગી :
વાયરિંગમાં શોર્ટ સર્કિટની આશંકા; એન્જિન, કેબિન અને આગળનાં ટાયર બળ્યાં, 90 ટકા માલ બચ્યો
થરાદ
શેર
ચાંગડા ગૌશાળામાં ઝેરી ઘાસચારાથી 44 ગાયોના મોત :
વૈદિક મંત્રોચ્ચાર સાથે અંતિમ વિદાય અપાઈ; ડીસાથી આવેલો મકાઈનો ચારો ખાધા બાદ 75 થી વધુ પશુઓ બીમાર
થરાદ
શેર
એપ ખોલો