- Gujarati News
- Local
- Gujarat
- Banaskantha
- Tharad
- Tharad Dhanera Highway Accident; Two Cars Collide Near Bhordu Village
થરાદ-ધાનેરા હાઇવે પર ભોરડુ ગામ નજીક બે ગાડીઓ અથડાઈ:ઓવરટેક કરવાની લ્હાયમાં અકસ્માત; બંને ગાડીઓને નુકસાન; કોઈ જાનહાનિ નહીં
વસરામ ચૌધરી | થરાદ3 દિવસ પેહલા
- કૉપી લિંક

થરાદ-ધાનેરા હાઇવે પર ભોરડુ ગામ નજીક ઓવરટેક કરવા જતાં બે ગાડીઓ વચ્ચે સામસામે અકસ્માત સર્જાયો હતો. આ ટક્કરમાં બંને વાહનોને નુકસાન પહોંચ્યું હતું, પરંતુ કોઈ જાનહાનિ થઈ નહોતી. મળતી માહિતી મુજબ, એક ગાડીનો ચાલક આગળ જતાં વાહનોને ઓવરટેક કરી રહ્યો હતો તે દરમિ
.
સ્થાનિકો મદદે દોડ્યા, ટ્રાફિક નિયમો પાળવા અપીલ કરાઈ અકસ્માત સર્જાયા બાદ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને વાહનચાલકોને મદદરૂપ બન્યા હતા. બંને વાહનોના ચાલકોનો બચાવ થતાં સૌએ રાહત અનુભવી હતી. આ ઘટનાને પગલે વાહનચાલકોને હાઇવે પર ઓવરટેક કરતી વખતે પૂરતી સાવચેતી રાખવા અને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે અપીલ કરવામાં આવી છે.

ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
















