Mon, Nov 16, 2026
Updated 02:24 PM IST
ટૉપ ન્યૂઝ
મારું શહેર
મારું ગુજરાત
ભાસ્કર ઇન્વેસ્ટિગેશન
ભાસ્કર ખાસ
ઓરિજિનલ
ક્રિકેટ
એન્ટરટેઇનમેન્ટ
ઈન્ડિયા
ધર્મ દર્શન
સ્પોર્ટ્સ
વર્લ્ડ
યુટિલિટી
લાઇફસ્ટાઇલ
બિઝનેસ
રાશિફળ
મેગેઝિન
અંબાજી ન્યૂઝ
અંબાજીમાં પાંચ દિવસમાં 6.50 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યાં :
12 લાખથી વધુ રોકડ દાન, 107.75 ગ્રામ સોનાની લગડી સહિત દાગીના અર્પણ કરાયાં
અંબાજી
શેર
Loading advertisement...
ગામ ગામની વાત :
દાંતાનું ઐતિહાસિક ગંગવા ગામ: જ્યાં આજે પણ મહેસૂસ થાય છે પાંડવકાલીન યુગની ગાથા, રાજા શાંતનુની અંતિમક્રિયાથી લઈને ભીષ્મ દ્વારા શિવાલય બનાવ્યુંની માન્યતા
અંબાજી
શેર
ચડોતરમાં આંજણા ચૌધરી સમાજનું રાષ્ટ્રીય સ્નેહમિલન :
દેશભરમાંથી હજારો લોકો જોડાયા; ભાજપ-કોંગ્રેસના નેતાઓ એકમંચ પર દેખાયા
બનાસકાંઠા (પાલનપુર)
શેર
મંડે પોઝિટીવ :
હાથીદરામાં હર ગંગેશ્વર મહાદેવજી મંદિરના પરિસરમાં લાયબ્રેરી શરૂ, 61 છાત્રો સાથે બેસી જીવનનું ઘડતર કરશે
બનાસકાંઠા (પાલનપુર)
શેર
બનાસકાંઠાના 6 વિધાનસભા વિસ્તારોમાં જનજાતીય ગૌરવ દિવસ ઉજવાયો :
બિરસા મુંડાની 151મી જન્મજયંતિએ લાભાર્થીઓને સહાય અને પ્રતિભાઓનું સન્માન કરાયું
બનાસકાંઠા (પાલનપુર)
શેર
Loading advertisement...
5 દિવસમાં 6.50 લાખથી વધુ ભક્તોએ અંબાજીમાં દર્શન કર્યા :
₹12 લાખથી વધુનું રોકડ દાન, 107.75 ગ્રામ સોનાની લગડી, 221.89 ગ્રામ સોનાનાં ને 40 ગ્રામ ચાંદીનાં દાગીના અર્પણ
અંબાજી
શેર
યુવક બે દિવસથી લાપતા, મોબાઇલ સ્વીચ ઓફ થતાં પરિવાર ચિંતાતુર :
ગઢના ચામુંડાનગરમાંથી હમણાં આવું છું કહી નીકળેલો યુવક ગુમ
બનાસકાંઠા (પાલનપુર)
શેર
કાર્યવાહી :
ભાંજણા અને પાંથાવાડામાંથી 953 બોટલ દારૂ સાથે 5 શખ્સ ઝડપાયા
બનાસકાંઠા (પાલનપુર)
શેર
પાલનપુર પાસે આંજણા પટેલ સમાજનું મહાસંમેલન યોજાશે :
15 હજારથી વધુ લોકો આવવાની શક્યતા, ચાર દિવસીય ખેલ મહાકુંભ પણ શરૂ થશે
બનાસકાંઠા (પાલનપુર)
શેર
લાભપાંચમે અંબાજી મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી :
‘બોલ મારી અંબે, જય જય અંબે’ના નાદથી ગુંજી ઉઠ્યું મંદિર; પરિસર ફૂલોથી શણગારાયું
અંબાજી
શેર
અકસ્માત :
દાંતા પાસે પીકઅપ ડાલું પલટી ખાતાં એકનું મોત, 10થી વધુ મુસાફરો ઘાયલ
અંબાજી
શેર
દિવ્ય ભાસ્કર વાંચવા માટે...
બહેતર ન્યૂઝ અનુભવ
એપમાં વાંચો
બ્રાઉઝરમાં જ
ચાલુ રાખો
અંબાજી, બાલારામ, હાથીદ્રા, બાજોઠિયા સહિતનાં મંદિરોમાં દર્શન માટે ભક્તોની ભીડ :
ઉમંગ અને ઉત્સાહથી વિક્રમ સંવત 2083ના વધામણાં , યાત્રાધામો શ્રદ્ધાળુઓથી ઉભરાયાં
બનાસકાંઠા (પાલનપુર)
શેર
પાલનપુરમાં વર્ના કારમાંથી દારૂ-બીયરની 768 બોટલ અને ટીન ઝડપાયાં :
હાઈવે પર નાકાબંધી દરમિયાન LCBએ ₹5.68 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો; અમદાવાદના બે શખસની ધરપકડ
બનાસકાંઠા (પાલનપુર)
શેર
પાલનપુર-ગઢ માર્ગ પર ગઢ નજીક કાર-રિક્ષા વચ્ચે અકસ્માત :
કારમાં સવાર 2 મુસાફરો અને રિક્ષાચાલકને ઈજા; ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં ખસેડાયા
બનાસકાંઠા (પાલનપુર)
શેર
પાલનપુર-ઇકબાલગઢ હાઈવે પર ચાલતા ટ્રકમાં આગ લાગી :
ડ્રાઇવરે સમયસૂચકતા વાપરીને ટ્રક બાજુમાં ઊભો રાખી દીધો; પાલનપુર ફાયર વિભાગની ટીમ દ્વારા આગ કાબૂમાં લેવાઈ
બનાસકાંઠા (પાલનપુર)
શેર
Loading advertisement...
PM મોદી શનિવારે અંબાજી નહીં જાય :
દર્શનાર્થીઓને અગવડ ન પડે તે માટે નિર્ણય કરાયો, ગાંધીનગર રાજભવનનો કાર્યક્રમ યથાવત રહેશે
અંબાજી
શેર
મેફેડ્રોન ડ્રગ્સ કેસનો ફરાર આરોપી પાલનપુર નજીકથી ઝડપાયો :
₹ 9.48 લાખના ડ્રગ્સની હેરાફેરીમાં એક વર્ષથી ફરાર હતો;સલમાન મકરાણી અમદાવાદ શહેર DCB પોલીસને સોંપાયો
બનાસકાંઠા (પાલનપુર)
શેર
રાજકોટના પર્યટકોની ટેમ્પો ટ્રાવેલર ખાડામાં ખાબકી :
માઉન્ટ આબુમાં શનિ મંદિર પાસે ડિવાઇડર સાથે અથડાઈ; 4થી વધુ લોકોને ઇજા, ટ્રોમા સેન્ટરમાં ખસેડાયા
બનાસકાંઠા (પાલનપુર)
શેર
પાલનપુરના એરોમા સર્કલ નજીક પશુઓ ભરેલો ટ્રક પકડાયો :
18 ભેંસ અને એક પાડો સહિત 19 પશું મુક્ત કરાયા; નંદાસણથી રાજસ્થાનના સોજત તરફ પશુઓ લઈ જવાતા હોવાનો ખુલાસો
બનાસકાંઠા (પાલનપુર)
શેર
PM મોદી 13-14 નવેમ્બરે ગુજરાતના પ્રવાસે આવશે :
13મીએ ગાંધીનગરમાં લોકભવનમાં રાત્રિ રોકાણ કરશે, 14મીએ શક્તિપીઠ અંબાજી ખાતે માતાજીનાં દર્શન કરી પૂજા-અર્ચના કરશે
અંબાજી
શેર
Loading advertisement...
દિવાળીમાં બીજા દિવસે પણ અંબાજી મંદિરે ભક્તો ઉમટ્યા :
મંદિર પરિસરમાં લાંબી કતારો લાગી; નવા વર્ષ અને ભાઈબીજના દિવસે પણ મોટી સંખ્યામાં દર્શન કરવા આવ્યા
અંબાજી
શેર
અમીરગઢમાં કપડાની દુકાનમાં ભીષણ આગ, માલસામાન બળીને ખાખ :
ફાયરબ્રિગેડના અભાવે સમયસર આગ પર કાબૂ ન મેળવી શકાયો, વેપારીને મોટું આર્થિક નુકસાન
બનાસકાંઠા (પાલનપુર)
શેર
અમદાવાદના મેયર ધારાસભ્યો સાથે અંબાજી મંદિરે પહોંચ્યા :
બેસતા વર્ષે માતાજીનાં દર્શન કર્યા, સાંજની આરતીમાં જોડાયા; મંદિરમાં ભક્તોની ભીડ
અંબાજી
શેર
ચેન્નાઈના ભક્તે અંબાજી મંદિરમાં સોનાનો હાર ભેટ આપ્યો :
ભક્તે પરિવાર સાથે બેસતા વર્ષના દિવસે 200 ગ્રામનો, 26.91 લાખનો હાર અર્પણ કર્યો
અંબાજી
શેર
નૂતન વર્ષે શક્તિ, ભક્તિ અને આસ્થાનો મહાસંગમ :
સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર, ડાકોરની ગલીઓમાં 'જય રણછોડ'નો નાદ, અંબાજી મંદિરમાં રંગબેરંગી ફૂલોનો શણગાર
અંબાજી
શેર
Loading advertisement...
બેસતા વર્ષના દિવસે અંબાજી મંદિરે ભક્તોની ભીડ :
મંગળા આરતીમાં ‘બોલ મારી અંબે, જય જય અંબે’નો નાદ ગૂંજ્યો; ચાચર ચોકમાં ગરબાની રમઝટ
અંબાજી
શેર
આજે વિ.સં. 2083 :
ઉમંગ સાથે નવા વર્ષના વધામણાં
બનાસકાંઠા (પાલનપુર)
શેર
108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા સતત કાર્યરત રહી :
એક દિવસમાં 108એ 125 દર્દીને હોસ્પિટલ પહોંચાડ્યા
બનાસકાંઠા (પાલનપુર)
શેર
વધારાની બસોનું સંચાલન :
પાલનપુર એસટી ડેપોના 234 ડ્રાઇવર, 225 કંડક્ટરે ફરજ બજાવી તહેવારોની ઉજવણી કરી
બનાસકાંઠા (પાલનપુર)
શેર
માવજત હોસ્પિટલના બીજા માળે આગ લાગી :
ઓક્સિજન સિલિન્ડર સાથે દર્દીઓનું રેસ્ક્યૂ
બનાસકાંઠા (પાલનપુર)
શેર
Loading advertisement...
સોશિયલ મીડિયા પર ટ્વીટ કરતાં રેલવે પોલીસે શોધી પરત આપી :
જયપુરથી પરત ફરતી નવવધૂ ટ્રેનમાં કિંમતી સામાન ભરેલી બેગ ભૂલી ગઇ
બનાસકાંઠા (પાલનપુર)
શેર
13 નકલી સોનાના બિસ્કીટ સાથે મહેસાણાના શખ્સ ઝડપાયો :
બિસ્કીટ સોની પાસે તપાસાવતાં તાંબાના હોવાનું ખૂલ્યું
બનાસકાંઠા (પાલનપુર)
શેર
એપ ખોલો