- Gujarati News
- Local
- Gujarat
- Banaskantha
- Ambaji
- Ahmedabad Mayor Hitesh Barot Visits Ambaji Temple On Besthu Varas
અમદાવાદના મેયર ધારાસભ્યો સાથે અંબાજી મંદિરે પહોંચ્યા:બેસતા વર્ષે માતાજીનાં દર્શન કર્યા, સાંજની આરતીમાં જોડાયા; મંદિરમાં ભક્તોની ભીડ
દેવેન્દ્ર પ્રજાપતિ | અંબાજી6 દિવસ પેહલા
- કૉપી લિંક

બેસતા વર્ષે અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ અંબાજી મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. તેમની સાથે બે ધારાસભ્યો પણ આવ્યા હતા.
.
દરિયાપુરના ધારાસભ્ય કૌશિકભાઈ જૈન અને એલિસબ્રિજના ધારાસભ્ય અમિતભાઈ શાહ પણ મંદિરે પહોંચ્યા હતા. ત્રણેયે માતાજીનાં દર્શન કર્યા અને સાંજની આરતીમાં જોડાયા હતા.

મેયર હિતેશભાઈ બારોટ વર્ષોથી માતાજીનાં દર્શન કરવા અંબાજી આવે છે. બેસતા વર્ષે મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી.
અંબાજી મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ હતી. નવા વર્ષની શરૂઆત માતાજીનાં દર્શન અને આશીર્વાદ સાથે કરવા મોટી સંખ્યામાં ભક્તો મંદિરે પહોંચ્યા હતા.

દિવસભર મંદિર ‘બોલ મારી અંબે, જય જય અંબે’ના જયઘોષથી ગુંજતું રહ્યું હતું. મંદિરમાં ભક્તો અને શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી.
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
















