- Gujarati News
- Local
- Gujarat
- Banaskantha
- Ambaji
- Chennai Devotee Donates Gold Necklace Worth Lakhs At Ambaji Temple | Gujarat
ચેન્નાઈના ભક્તે અંબાજી મંદિરમાં સોનાનો હાર ભેટ આપ્યો:ભક્તે પરિવાર સાથે બેસતા વર્ષના દિવસે 200 ગ્રામનો, 26.91 લાખનો હાર અર્પણ કર્યો
દેવેન્દ્ર પ્રજાપતિ | અંબાજી6 દિવસ પેહલા
- કૉપી લિંક

બેસતા વર્ષના દિવસે ચેન્નાઈના એક ભક્તે અંબાજી મંદિરમાં માતાજીને સોનાનો હાર ભેટ આપ્યો હતો. મૂળ રાજસ્થાનના આ ભક્ત પરિવાર સાથે મંદિરે આવ્યા હતા. હારનું વજન અંદાજે 200 ગ્રામ અને કિંમત 26.91 લાખ રૂપિયા છે.
.
ભક્તે હાર સાથે મંદિરમાં પૂજા કરાવી હતી. ત્યારબાદ હાર મંદિરની ટેમ્પલ ઇન્સ્પેક્ટર ઓફિસમાં જમા કરાવ્યો હતો. પરિવારના તમામ સભ્યો આ સમયે હાજર રહ્યા હતા.
દિવાળી અને વેકેશનને કારણે આજે અંબાજી મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. દૂરદૂરથી આવેલા ભક્તો માતાજીનાં દર્શન કરીને નવા વર્ષની શરૂઆત કરી રહ્યા છે.


ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
















