Mon, Nov 16, 2026Updated 02:26 PM IST
Google Preferred Source CTA

દિવાળીમાં બીજા દિવસે પણ અંબાજી મંદિરે ભક્તો ઉમટ્યા:મંદિર પરિસરમાં લાંબી કતારો લાગી; નવા વર્ષ અને ભાઈબીજના દિવસે પણ મોટી સંખ્યામાં દર્શન કરવા આવ્યા

દેવેન્દ્ર પ્રજાપતિ | અંબાજી5 દિવસ પેહલા
  • કૉપી લિંક

શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ સમાન જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે દિવાળી પર્વ નિમિત્તે શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું આ પવિત્ર સ્થળ ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે. આ મંદિરમાં 358 નાના-મોટા

.

દિવાળીના તહેવારો દરમિયાન અંબાજી મંદિરમાં સતત બીજા દિવસે પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું, જેના કારણે મંદિર પરિસરમાં લાંબી લાંબી કતારો જોવા મળી હતી.

ભક્તોથી ઉભરાયું મંદિર પરિસર દિવાળી વેકેશન અને નૂતન વર્ષના તહેવારોને કારણે મોટી સંખ્યામાં લોકો અંબાજી દર્શનાર્થે પહોંચી રહ્યા છે. નવા વર્ષના દિવસે તથા ભાઈબીજના પાવન અવસરે પણ હજારોની સંખ્યામાં ભક્તોએ હાજરી આપી અંબાજી માતાના દર્શનનો લહાવો લીધો હતો, જેના પગલે સમગ્ર મંદિર પરિસર ભક્તોથી ઉભરાઈ ગયું હતું.

આકર્ષક રોશની અને ફૂલોનો શણગાર દિવાળી પર્વ નિમિત્તે અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલો તેમજ આકર્ષક લાઈટોથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે. તહેવારોની આ વિશેષ રોનકને કારણે આગામી પાંચમ સુધી મંદિરમાં ભક્તોની ભીડ યથાવત રહેવાની પૂરી સંભાવના છે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links