Mon, Nov 16, 2026Updated 02:25 PM IST
Google Preferred Source CTA

બેસતા વર્ષના દિવસે અંબાજી મંદિરે ભક્તોની ભીડ:મંગળા આરતીમાં ‘બોલ મારી અંબે, જય જય અંબે’નો નાદ ગૂંજ્યો; ચાચર ચોકમાં ગરબાની રમઝટ

દેવેન્દ્ર પ્રજાપતિ | અંબાજી6 દિવસ પેહલા
  • કૉપી લિંક

બેસતા વર્ષના દિવસે અંબાજી મંદિરમાં માતાજીનાં દર્શન માટે ભક્તો પહોંચ્યા હતા. સવારે મંદિરનાં કપાટ ખુલતાં ભીડ જોવા મળી હતી. મંદિરને રંગબેરંગી ફૂલોથી અને લાઇટોથી શણગારવામાં આવ્યું હતું.

.

અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું યાત્રાધામ છે. તેને દેશનાં 51 શક્તિપીઠમાં આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખવામાં આવે છે.

મંગળા આરતી વખતે ભક્તોએ ‘બોલ મારી અંબે, જય જય અંબે’ના નારા લગાવ્યા હતા. ભક્તોએ ચાચર ચોકમાં ગરબા પણ રમ્યા હતા.

મંદિરમાં બપોરે માતાજીને અન્નકૂટ ધરાવવાનો કાર્યક્રમ હતો. અંબિકેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન શિવની અને સિદ્ધિ વિનાયક મંદિરમાં ગણપતિની આરતી કરવામાં આવી હતી.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links