- Gujarati News
- Local
- Gujarat
- Banaskantha
- Ambaji
- One Dead, More Than 10 Passengers Injured As Pickup Overturns Near Danta
અકસ્માત:દાંતા પાસે પીકઅપ ડાલું પલટી ખાતાં એકનું મોત, 10થી વધુ મુસાફરો ઘાયલ
અંબાજી2 દિવસ પેહલા
- કૉપી લિંક

દાંતા નજીક મુસાફરોથી ભરેલો પીકઅપ ડાલું પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. વડગામ તાલુકાના પસવાદળ ગામના મુસાફરો અંતરશાવાલી દરગાહે દર્શન કરી પરત ફરી રહ્યા હતા, ત્યારે અચાનક પીકઅપ ડાલાની બ્રેક ફેલ થઈ જતાં ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણ
.
આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે 10થી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચી હતી.
ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ ઈજાગ્રસ્તોને દાંતા રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.
ઈજાગ્રસ્ત મુસાફરોને વધુ સારવાર માટે પાલનપુર રીફર કરવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
















