Mon, Nov 16, 2026
Updated 02:24 PM IST
ટૉપ ન્યૂઝ
મારું શહેર
મારું ગુજરાત
ભાસ્કર ઇન્વેસ્ટિગેશન
ભાસ્કર ખાસ
ઓરિજિનલ
ક્રિકેટ
એન્ટરટેઇનમેન્ટ
ઈન્ડિયા
ધર્મ દર્શન
સ્પોર્ટ્સ
વર્લ્ડ
યુટિલિટી
લાઇફસ્ટાઇલ
બિઝનેસ
રાશિફળ
મેગેઝિન
સરસ્વતી ન્યૂઝ
જંગરાલના ખેતરમાં યુવક-યુવતીના મૃતદેહ મળ્યા :
લીમડાના ઝાડ પર લટકતી હાલતમાં મળ્યા, યુવક ખોડાણા અને યુવતી હેમાણીપુરાના વતની
સરસ્વતી
શેર
Loading advertisement...
પાટણમાં જલારામબાપાનો 227મો જન્મોત્સવ ઉજવાયો :
મંદિરમાં પૂજન-યજ્ઞ, ખાડિયા મેદાનમાં રક્તદાન કેમ્પ-અન્નપૂર્ણા રથનું પ્રસ્થાન; બપોરે શોભાયાત્રા નીકળશે
પાટણ
શેર
સિદ્ધપુરની ખળી ચોકડી ફ્લાયઓવર ડિસેમ્બર અંત સુધીમાં ખુલ્લો મુકાશે :
દૈનિક 50,000 વાહનચાલકોને મળશે ટ્રાફિકમાંથી કાયમી મુક્તિ
પાટણ
શેર
સમીમાં વાહનની અડફેટે બાઈકચાલકનું મોત થયું :
પોલીસે વાહન ચાલક સામે ફરિયાદ નોંધી
પાટણ
શેર
ત્રણ દિવસમાં 108 એમ્બ્યુલન્સને 291 કોલ મળ્યા :
પાટણમાં તહેવારો વચ્ચે 72 કલાકમાં 291 કોલ જેમાં 80 અકસ્માતના, દર 15 મિનિટે એક ઇમરજન્સી
પાટણ
શેર
Loading advertisement...
પ્રજાનો અવાજ :
પાટણના સરદાર કોમ્પ્લેક્સમાં ગંદું પાણી ભરાતાં વેપારીઓ અને દર્દીઓને હાલાકી
પાટણ
શેર
પાટણ અને પંચમહાલમાં પ્રેમીપંખીડાનો આપઘાત :
સરસ્વતીના જંગરાલના ખેતરમાં લીમડાના ઝાડે બે લટકતી લાશ મળી, ગોધરામાં પ્રેમીએ ગળેફાંસો ખાતા પ્રેમિકાએ કૂવામાં ઝંપલાવ્યું
પાટણ
શેર
પાટણની 2 શાળાઓમાં ભાગીદારીના નામે ₹5.11 કરોડની છેતરપિંડી :
હાથ-પગ તોડવા અને મહિલા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી, બે સંચાલકો સામે ગાંધીનગરના નિવૃત્ત કર્મચારીની ફરિયાદ
પાટણ
શેર
પાટણ જિલ્લા ક્ષત્રિય ઠાકોર સમાજનું સ્નેહ મિલન યોજાયું :
50 હજારથી વધુ સમાજજનોની ઉપસ્થિતિમાં સમૂહ લગ્ન યોજવાનો સંકલ્પ, સરકારી નોકરી મેળવનારા યુવાનોનું સન્માન
પાટણ
શેર
પાટણમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી :
આદિજાતિ લાભાર્થીઓને સરકારી સહાયના ચેક અપાયા, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન
પાટણ
શેર
પાટણમાં ચોવીસીગોળ ચૌધરી આંજણા સમાજમાંથી IAS-IPS બનનાર યુવાનોને ઇનામની જાહેરાત :
આદર્શ વિદ્યાલયના ભૂતપૂર્વ આચાર્ય ડો. એલ. કે. ચૌધરી રૂ. 2.51 લાખ આપશે
પાટણ
શેર
દિવ્ય ભાસ્કર વાંચવા માટે...
બહેતર ન્યૂઝ અનુભવ
એપમાં વાંચો
બ્રાઉઝરમાં જ
ચાલુ રાખો
પાટણમાં બિરસા મુંડાની જન્મજયંતી નિમિત્તે ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણી :
માય ભારત પાટણ દ્વારા પુષ્પાંજલિ અને શપથવિધિ કાર્યક્રમ યોજાયો; જનજાતીય સમાજની સંસ્કૃતિ અને વારસો રજૂ કરાયો
પાટણ
શેર
ગંગેટના શ્રી સધી-જહુ ધામમાં પાંચમો પાટોત્સવ ઉજવાયો :
લાભ પાંચમે શોભાયાત્રા, હવન અને ભક્તિસંગીત યોજાયાં, 15 નવેમ્બરે માતાજીનું ફુલેકુ
પાટણ
શેર
5 દિવસમાં 19 સ્થળે આગના બનાવો :
રોકેટ પડવાથી 2,000થી વધુ પૂળા સળગ્યા તો એક ગોડાઉનમાં સામાન બળી ખાખ
પાટણ
શેર
સરસ્વતી દેવી મહાપૂજન :
નવી પેઢીમાં જ્ઞાન અને સંસ્કારના સિંચન માટે બાળકોએ આરાધના કરી
પાટણ
શેર
Loading advertisement...
બીમાર સસરાની ખબર કાઢવા ગયેલા જમાઈ પર ધારિયાના ઘા ઝીંક્યા :
ગુલવાસણા બસ સ્ટેન્ડ પાસે અદાવતમાં સાસરીમાં આવેલા જમાઈ પર હુમલો
પાટણ
શેર
જ્ઞાનના વારસાનું જતન સાથે પૂજન :
પાટણમાં લાભ પાંચમે સુવર્ણ સહીથી લખાયેલી દુર્લભ હસ્તપ્રતોનું પૂજન
પાટણ
શેર
રાધનપુર,ભાભર અને થરાદની 3 ચોરીનો ભેદ ઉકેલાયો :
વેપારીઓની નજર ચૂકવીને મોબાઈલ ચોરતા વાવના યુવકને LCB એ પકડ્યો
પાટણ
શેર
ઇન્સ્ટાગ્રામ કોલ મારફતે બોલાવી હુમલો કરી નાસી છૂટ્યા :
કેશણી ગામના યુવકને બાઈક બગડ્યું હોવાના બહાને બોલાવીને માર માર્યો
પાટણ
શેર
વિદ્યાર્થી અને યુવાનોનો માનસિક તણાવ ઘટાડવા માટે યંત્રની શોધ કરી :
પાટણના સંશોધકની ઇન્ટરેક્ટિવ રિલેક્સેશન પોડ શોધને યુરોપના 27 દેશોમાં એકસાથે માન્યતા મળી
પાટણ
શેર
Loading advertisement...
લાભપાંચમે પાટણમાં કાલિકામાતાના ખપ્પરદર્શન યોજાયાં :
સળગતી સગડી ચઢાવાઈ, બપોરે હવન અને સાંજે ફટાકડાની આતશબાજી થઈ
પાટણ
શેર
ડૉ. જય ધ્રુવના પોડને EUના 27 દેશમાં સુરક્ષા :
ભારત અને બ્રિટન પછી ‘ઇન્ટરેક્ટિવ રિલેક્સેશન પોડ’ની નોંધણી
પાટણ
શેર
પાટણ LCBએ રાધનપુરમાંથી ત્રણ ચોરાઉ મોબાઇલ સાથે આરોપી પકડ્યો :
વાવના શખ્સ પાસેથી ₹ 70,000ના મોબાઇલ કબજે કર્યા; વીર સાવરકર કોમ્પ્લેક્સ,થરાદની દુકાનોમાંથી ચોર્યાની કબૂલાત કરી
પાટણ
શેર
ખોડાણામાં ભાજપે સ્નેહમિલન કાર્યક્રમ યોજ્યો :
સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત અને પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર ઉપસ્થિત રહ્યા
સરસ્વતી
શેર
ચંદનજી ઠાકોરે નકળંગ લાઇબ્રેરીની મુલાકાત લીધી :
વાગડોદમાં યુવાનોને મળ્યા; લાઇબ્રેરી ચલાવતી ટીમને અભિનંદન અને શુભેચ્છા પાઠવી
સરસ્વતી
શેર
Loading advertisement...
લાભ પાંચમે પાટણમાં વેપારીઓએ ધંધા ફરી શરૂ કર્યા :
લગ્નસરાની ખરીદીથી બજારોમાં ગ્રાહકોની અવરજવર, વેપારીઓને નવા વર્ષમાં સારા વેપારની આશા
પાટણ
શેર
લાભ પાંચમે પારેવિયા વીર મંદિરે ભક્તોની ભીડ :
પાટણ નજીક મહેમદપુરમાં 400 વર્ષ જૂના મંદિરે દર વર્ષની પરંપરા મુજબ લોકમેળો ભરાયો
પાટણ
શેર
મેસર ગામે ચેહરમાતાજીની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા યોજાઈ :
સમસ્ત વોરા પટેલ સમાજના મહોત્સવમાં સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત હાજર રહ્યા
સરસ્વતી
શેર
પાટણમાં જૈન સમાજે જૂના ગ્રંથોની પૂજા કરી :
હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડારમાં 26 હજાર હસ્તલિખિત ગ્રંથો સચવાયેલા
પાટણ
શેર
ઝીણી પોળમાં વિદ્યાર્થીઓને ઇનામ અને વડીલોનું સન્માન :
લાયબ્રેરી અને નિઃશુલ્ક ટ્યુશન ક્લાસ શરૂ કરવાની જાહેરાત, દાતાઓએ સહયોગ આપ્યો
પાટણ
શેર
Loading advertisement...
ખેડૂતોમા સિંચાઈના પાણીની સમસ્યા હલ થશે :
પાટણ-ચાણસ્માના 80 તળાવોમાં સુજલામ સુફલામનું પાણી છોડાયું
પાટણ
શેર
આજે લાભ-પાંચમ :
સવારે 8.19થી બપોરે 1.48 સુધીના મુહૂર્ત શુભ
પાટણ
શેર
મેસર ગામે ચેહર માતાજીની શોભાયાત્રા યોજાઈ :
આવતીકાલે માતાજીનો હવન અને ભોજન પ્રસાદનું આયોજન
સરસ્વતી
શેર
એપ ખોલો