- Gujarati News
- Local
- Gujarat
- Patan
- Sarasvati
- Chandanji Thakor Visits Naklang Library In Vagdod | Youth Group Appreciated
ચંદનજી ઠાકોરે નકળંગ લાઇબ્રેરીની મુલાકાત લીધી:વાગડોદમાં યુવાનોને મળ્યા; લાઇબ્રેરી ચલાવતી ટીમને અભિનંદન અને શુભેચ્છા પાઠવી
ઠાકોર મધુસુદનસિંહ | સરસ્વતી, પાટણ2 દિવસ પેહલા
- કૉપી લિંક

સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે સરસ્વતી તાલુકાના વાગડોદમાં શ્રી સમાલ રબારી યુવા ગ્રુપ દ્વારા ચલાવવામાં આવતી શ્રી નકળંગ લાઇબ્રેરીની મુલાકાત લીધી.
.

આ પ્રસંગે યુવા મિત્રોએ તેમનું સ્વાગત અને સન્માન કર્યું. ચંદનજી ઠાકોરે સૌનો આભાર માન્યો.

તેમણે યુવાનોમાં જ્ઞાન અને શિક્ષણનો વ્યાપ વધારવા માટેના કાર્ય બદલ લાઇબ્રેરીની સમગ્ર ટીમને અભિનંદન આપ્યા અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી.


ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
















