Mon, Nov 16, 2026
Updated 02:13 PM IST
ટૉપ ન્યૂઝ
મારું શહેર
મારું ગુજરાત
ભાસ્કર ઇન્વેસ્ટિગેશન
ભાસ્કર ખાસ
ઓરિજિનલ
ક્રિકેટ
એન્ટરટેઇનમેન્ટ
ઈન્ડિયા
ધર્મ દર્શન
સ્પોર્ટ્સ
વર્લ્ડ
યુટિલિટી
લાઇફસ્ટાઇલ
બિઝનેસ
રાશિફળ
મેગેઝિન
મહિસાગર (લુણાવાડા) ન્યૂઝ
બિરસા મુંડાની 151મી જન્મજયંતીએ જનજાતીય ગૌરવ દિવસ ઉજવાયો :
મોટા સોનેલાના આંબેડકર ભવનમાં પૂર્વ સાંસદ નટુજી ઠાકોરના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો
મહિસાગર (લુણાવાડા)
શેર
Loading advertisement...
સંતરામપુરમાં બિરસા મુંડાની જન્મજયંતિ ઉજવાઈ :
મંત્રી રમણ સોલંકીના હસ્તે જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે યોજનાઓના લાભોનું વિતરણ, વિદ્યાર્થીઓ અને રમતવીરોનું સન્માન
મહિસાગર (લુણાવાડા)
શેર
બાલાસિનોરમાં જલારામ જયંતિએ મંદિરે ભક્તો ઉમટ્યા :
સવારે વિશેષ શણગાર, આરતી અને જલારામ ધૂન, સાંજે મહાઆરતી, સુંદરકાંડ પાઠ અને મહાપ્રસાદીનું આયોજન
બાલાસિનોર
શેર
એક ભૂલ, અને આખી જિંદગી જેલમાં પોલીસનું જાગૃતિ અભિયાન :
મહીસાગર એસપી સફીન હસનની પહેલ : પોક્સોની ગંભીરતાને ધ્યાને લઇ ગામેગામ પોસ્ટરો અને વીડિયો દ્વારા સંદેશ
મહિસાગર (લુણાવાડા)
શેર
ચૂંટણી પૂર્વે સરપંચ પદ માટે રોટેશન અને અનામતની જાહેરાત :
મહીસાગર જિલ્લાની 146 ગ્રામ પંચાયતોમાં મહિલાઓ સરપંચ તરીકે નેતૃત્વ સંભાળશે
મહિસાગર (લુણાવાડા)
શેર
Loading advertisement...
હરિદ્વાર યાત્રાના નામે સુરેન્દ્રનગર-મહિસાગર-દાહોદના 600થી વધુ લોકો સાથે છેતરપિંડી :
ભાગવત કથામાં લઈ જવાનું કહી વ્યક્તિદીઠ ₹4,200 લીધા; યાત્રાના દિવસે આયોજકો ગાયબ, ઓફિસો બંધ
મહિસાગર (લુણાવાડા)
શેર
મહીસાગરમાં 372 લોકોને સરકારી યોજનાઓનો લાભ મળશે :
બિરસા મુંડાની 151મી જન્મજયંતીએ 12થી 18 નવેમ્બર સુધી જનજાતીય ગૌરવ સપ્તાહ; વિવિધ કાર્યક્રમો યોજાશે
મહિસાગર (લુણાવાડા)
શેર
બાલાસિનોરમાં સાંઈબાબા મંદિરે અન્નકૂટ યોજાયો :
ધારાસભ્ય માનસિંહ ચૌહાણ અને પૂર્વ ધારાસભ્ય રાજેશ પાઠકે નગરજનોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી
બાલાસિનોર
શેર
બાલાસિનોર હનુમાન મંદિરે અન્નકૂટ દર્શન યોજાયો :
ગોવર્ધન પૂજા નિમિત્તે સુંદરકાંડ પરિવાર અને મંદિર ટ્રસ્ટે આયોજન કર્યું, મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શન કર્યા
બાલાસિનોર
શેર
લુણાવાડામાં દિવાળીએ મેરાયું કાઢવાની પરંપરા જળવાઈ :
યુવાનો, વડીલો અને બાળકોએ પ્રજ્વલિત મેરાયું લઈને શેરીઓમાં ફરી ઉજવણી કરી
મહિસાગર (લુણાવાડા)
શેર
બાલાસિનોરમાં કાળી ચૌદસ અને દિવાળી ની ઉત્સાહભેર ઉજવણી :
ભીડભંજન હનુમાન મંદિર રોશનીથી શણગારાયું, ફટાકડા ફૂટ્યા, શ્રીનાથ સોસાયટીમાં વિશાળ અને અદભુત રંગોળી આકર્ષણ કેન્દ્ર બન્યું
બાલાસિનોર
શેર
દિવ્ય ભાસ્કર વાંચવા માટે...
બહેતર ન્યૂઝ અનુભવ
એપમાં વાંચો
બ્રાઉઝરમાં જ
ચાલુ રાખો
સંતરામપુરના સાંઢપાડિયા ગામે શેડમાં આગ લાગી :
પશુઓ માટે રાખેલો ઘાસચારો બળીને ખાખ; ફાયર ટીમની ત્વરિત કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી
મહિસાગર (લુણાવાડા)
શેર
કેન્સર, હાર્ટ એટેકથી બચવાનો એક માત્ર ઉપાય પ્રાકૃતિક ખેતી :
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કરણપુરના ખેડૂતના ફાર્મની મુલાકાત લઇ ગાય દોહી, ગાય આધારિત ખેતી અપનાવવા પર ભાર મૂક્યો
બાલાસિનોર
શેર
ધનતેરસથી બાલાસિનોરમાં મંદિરો અને બજારો રોશનીથી ઝળહળ્યાં :
દેવસ્થાનો, સરકારી કચેરીઓ, હોસ્પિટલો અને વેપારી સંકુલો રંગબેરંગી લાઇટિંગથી સજાવાયાં
બાલાસિનોર
શેર
ધનતેરસે બાલાસિનોરના બજારોમાં ખરીદી વધી :
40 વર્ષથી માટીના કોડિયા બનાવતા કુંભાર પરિવારો પાસે ગ્રાહકોની ભીડ, મોંઘવારીની આંશિક અસર છતાં ઉત્સાહ યથાવત્
બાલાસિનોર
શેર
Loading advertisement...
બાલાસિનોરમાં રાજ્યપાલ દેવવ્રતની હાજરીમાં કૃષિ પરિસંવાદ યોજાયો :
ખેડૂતોને રાસાયણિક ખાતરો છોડી પ્રાકૃતિક ખેતી કરવા અપીલ;આદિવાસી મહિલા ખેડૂતની વિશેષ પ્રશંસા કરાઈ
મહિસાગર (લુણાવાડા)
શેર
દિવાળી ટાણે જ કરુણાંતિકા :
મોરવા હડફ પાસે ઇકો અને એક્ટિવા ભટકાતાં ૩નાં મોત
સંતરામપુર
શેર
પુસ્તક પરબ અભિયાનના મણકો-૩નું આયોજન :
બાલાસિનોર નગરમાં પુસ્તક પરબ અભિયાનમાં મણકો-3 યોજાયો
બાલાસિનોર
શેર
મહીસાગરના જોરાપુરામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વૃક્ષારોપણ કર્યું :
‘એક પેડ મા કે નામ 3.0’ અભિયાનમાં પરિવાર સાથે જોડાયા, સ્વચ્છતા અભિયાનમાં શ્રમદાન કર્યું
મહિસાગર (લુણાવાડા)
શેર
દિવાળી માટે બાલાસિનોરના બજારોમાં ખરીદી વધી :
કપડાં, ફટાકડા અને સજાવટની વસ્તુઓની માંગ, ભાવવધારા અને મોંઘવારીની પણ અસર
બાલાસિનોર
શેર
Loading advertisement...
મહીસાગરમાં નાયબ કલેક્ટરના ચેકિંગમાં પર્દાફાશ :
100ના સ્ટેમ્પના 110 વસૂલતા 2 ઈ- સ્ટેમ્પિંગ કેન્દ્રોના સંચાલકો ઝડપાયા
મહિસાગર (લુણાવાડા)
શેર
રાજ્યપાલ 5 અને 6 નવેમ્બરે મહીસાગર આવશે :
બાલાસિનોરમાં ગ્રામ કલ્યાણ કાર્યક્રમ; કલેક્ટર અર્પિત સાગરે સ્થળોની મુલાકાત લઈ અધિકારીઓને સૂચના આપી
મહિસાગર (લુણાવાડા)
શેર
મહીસાગરમાં બે ઈ-સ્ટેમ્પ કેન્દ્રોએ રૂ.10 વધુ વસૂલ્યા :
નાયબ કલેક્ટરના સ્ટિંગમાં સંચાલકો ઝડપાયા; સ્ટેમ્પના જથ્થા અને રેકોર્ડમાં પણ ખામી મળી
મહિસાગર (લુણાવાડા)
શેર
મહીસાગરમાં 15 નવેમ્બરે જનજાતીય ગૌરવ દિવસ ઉજવાશે :
કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને તૈયારી બેઠક; જિલ્લામાં 12થી 18 નવેમ્બર સુધી કાર્યક્રમો યોજાશે
મહિસાગર (લુણાવાડા)
શેર
મહીસાગર LCBની મોટી કાર્યવાહી :
60થી વધુ ચોરી અને ઘરફોડના ગુનાઓમાં સંડોવાયેલ આરોપીને ધોળકાથી દબોચ્યો, 9થી વધુ ગુનાઓમાં હતો વોન્ટેડ
મહિસાગર (લુણાવાડા)
શેર
Loading advertisement...
GBSના શંકાસ્પદ કેસો મળી આવતાં સેમ્પલ લેવામાં આવ્યા :
લુણાવાડામાં લીધેલ શંકાસ્પદ સેમ્પલનો રિપોર્ટ 60 દિવસ પછી પણ વિલંબમાં !
મહિસાગર (લુણાવાડા)
શેર
સરદાર પટેલની જન્મજયંતિએ 24 બાળકોએ વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો :
વડદલાની માતૃશ્રી હીરાબા સન્ડે સ્કૂલમાં ‘મારા સપનાનું એક ભારત અને સરદાર પટેલ’ વિષય પર સ્પર્ધા યોજાઈ
બાલાસિનોર
શેર
જિલ્લા પ્રભારીની અધ્યક્ષતામાં ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ ઉજવાયો :
મહીસાગર જિ.ના 1.55 લાખ લાભાર્થી ખેડૂતોના ખાતામાં
મહિસાગર (લુણાવાડા)
શેર
પ્રોહિબિશન ગુનામાં ફરાર આરોપી ઝડપાયો :
મહીસાગર SOGએ ડીટવાસ કરવાઈ ચોકડી પાસેથી રાજસ્થાનના ડુંગરપુરના દિનેશચંદ્ર ડામોરને પકડ્યો
મહિસાગર (લુણાવાડા)
શેર
બાલાસિનોરમાં 40થી વધુ મહિલાઓએ સામૂહિક પૂજા કરી :
શિવમ પાર્ક સોસાયટીમાં કરવા ચોથની ઉજવણી, ચંદ્રદર્શન પછી વ્રત પૂર્ણ કર્યું
બાલાસિનોર
શેર
Loading advertisement...
મહીસાગરના 1,55,842 ખેડૂત પરિવારોને ₹31.22 કરોડની સહાય મળી :
લુણાવાડામાં પી. સી. બરંડાની અધ્યક્ષતામાં પીએમ કિસાન ઉત્સવ દિવસ ઉજવાયો
મહિસાગર (લુણાવાડા)
શેર
મહીસાગરમાં ડેમ અડધા ખાલી,14 તળાવો સૂકાભઠ : :
કડાણા-વણાકબોરીમાં પાણી ઘટતાં 8 તાલુકાના ખેડૂતોને પિયત અને વીજ કટોકટીનું સંકટ સર્જાશે
મહિસાગર (લુણાવાડા)
શેર
નલ સે જલ કૌભાંડમાં વધુ ચાર આરોપી પકડાયા :
મહીસાગરમાં CID ક્રાઈમે ધરપકડ કરી, કેસમાં કુલ આરોપીઓની સંખ્યા 75 થઈ
મહિસાગર (લુણાવાડા)
શેર
એપ ખોલો