- Gujarati News
- Local
- Gujarat
- Mahisagar
- Balasinor
- Sardar Patel Speech Competition Held At Matrushri Hiraba School Vaddala
સરદાર પટેલની જન્મજયંતિએ 24 બાળકોએ વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો:વડદલાની માતૃશ્રી હીરાબા સન્ડે સ્કૂલમાં ‘મારા સપનાનું એક ભારત અને સરદાર પટેલ’ વિષય પર સ્પર્ધા યોજાઈ
- કૉપી લિંક

સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે બાલાસિનોર તાલુકાના વડદલામાં આવેલી માતૃશ્રી હીરાબા સન્ડે સ્કૂલમાં વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ. ધોરણ 3થી 8ના 24 બાળકોએ તેમાં ભાગ લીધોસંસ્થાના સ્થાપક કિરણ સરના માર્ગદર્શન હેઠળ ‘મારા સપનાનું એક ભારત અને સરદાર પટે

બાળકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને દેશની એકતા અને અખંડિતતાનું પ્રતીક ગણાવ્યું હતું.દર રવિવારે ચાલતી આ સંસ્થાના સ્થાપક કિરણ સરે કહ્યું કે બાળકોમાં નાનપણથી રાષ્ટ્રપ્રેમ, એકતા અને દેશ પ્રત્યે જવાબદારીની ભાવના કેળવવી સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ છે. તેમણે કહ્યું કે પુસ્તકના જ્ઞાનની સાથે મહાપુરુષોના જીવનમૂલ્યોનું શિક્ષણ પણ બાળકોના સર્વાંગી વિકાસ માટે જરૂરી છે.

કાર્યક્રમના અંતે બાળકો અને વાલીઓએ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમની ભાવના જાળવવાની સામૂહિક પ્રતિજ્ઞા લીધી.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















