- Gujarati News
- Local
- Gujarat
- Mahisagar
- Balasinor
- Jalaram Jayanti 2026: Devotees Gather At Balasinor Temple For Celebrations
બાલાસિનોરમાં જલારામ જયંતિએ મંદિરે ભક્તો ઉમટ્યા:સવારે વિશેષ શણગાર, આરતી અને જલારામ ધૂન, સાંજે મહાઆરતી, સુંદરકાંડ પાઠ અને મહાપ્રસાદીનું આયોજન
મુકેશ લાલવાણી | બાલાસિનોર2 કલાક પેહલા
- કૉપી લિંક

બાલાસિનોરમાં સંત શિરોમણિ જલારામ બાપાની જન્મજયંતિ નિમિત્તે જલારામ-ઝૂલેલાલ મંદિરે વહેલી સવારથી ભક્તો દર્શન માટે પહોંચ્યા. આ પ્રસંગે બાપાનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.સવારે આરતી પછી સિંધી સમાજના યુવા ભક્તોએ જલારામ ધૂનનું આયોજન કર્યું હતું. ભક્તોએ ઉત્
.

ગુજરાતના વિરપુરમાં જન્મેલા જલારામ બાપાનું જીવન સેવા, દાન, અન્નદાન અને માનવતાના સંદેશ માટે જાણીતું છે. તેમણે ભૂખ્યાને ભોજન અને જરૂરિયાતમંદોની સેવા કરવાનો સંદેશ આપ્યો હતો.જન્મજયંતિ નિમિત્તે આજે સાંજે મંદિરે મહાઆરતી યોજાશે. બાલાસિનોર સુંદરકાંડ પરિવાર સુંદરકાંડ પાઠ કરશે. ભક્તો માટે મહાપ્રસાદીનું પણ આયોજન છે.


ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
















