Mon, Nov 16, 2026
Updated 02:31 PM IST
ટૉપ ન્યૂઝ
મારું શહેર
મારું ગુજરાત
ભાસ્કર ઇન્વેસ્ટિગેશન
ભાસ્કર ખાસ
ઓરિજિનલ
ક્રિકેટ
એન્ટરટેઇનમેન્ટ
ઈન્ડિયા
ધર્મ દર્શન
સ્પોર્ટ્સ
વર્લ્ડ
યુટિલિટી
લાઇફસ્ટાઇલ
બિઝનેસ
રાશિફળ
મેગેઝિન
લાઠી ન્યૂઝ
સુરતના ટ્રસ્ટના યુવાનોએ દામનગરની લાઇબ્રેરીની મુલાકાત લીધી :
ગ્રંથ સપ્તાહની ઉજવણીમાં વિપુલભાઈ અને ઘનશ્યામભાઈ નારોલા સહિતના યુવાનો જોડાયા
લાઠી
શેર
Loading advertisement...
પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝાડફિયાએ નિઃશુલ્ક કન્યા છાત્રાલયની મુલાકાત લીધી :
પરમાર્થ ટ્રસ્ટની કામગીરીને ગૌરવપૂર્ણ અને પ્રેરણાદાયી ગણાવી, સૌરાષ્ટ્રની લેઉવા પટેલ સમાજની દીકરીઓને વિનામૂલ્યે પ્રવેશ
લાઠી
શેર
'CM કોળી સમાજના હોવા જોઈએ' પબુભાએ વિવાદ જગાવ્યો :
માતાજીના માંડવામાં હિરા સોલંકીની હાજરીમાં દ્વારકાના ધારાસભ્યે કૂકરી ફેંકી
અમરેલી
શેર
ધારીના આંબરડી સફારી પાર્કમાં સિંહ પાછળ બાઇક-બોલેરો દોડાવી, VIDEO :
વન કર્મીઓએ જ કૃત્ય કર્યાનો આક્ષેપ; ઇન્ચાર્જ ACFએ પજવણીનું ખંડન કર્યું; PCCFએ તપાસનો આદેશ આપ્યો
અમરેલી
શેર
લાઠીના સુવાગઢમાં દામનગર પોલીસનો લોકદરબાર યોજાયો :
સાયબર ગુનાઓથી સાવચેત રહેવા અને ટ્રાફિકનિયમોનું પાલન કરવા ગ્રામજનોને જાગૃત કરાયા
લાઠી
શેર
Loading advertisement...
રાજુલાના ઉંટીયા ગામે માલઢોર ચરાવવા મુદ્દે બે પક્ષ વચ્ચે મારામારી :
કુહાડી, લોખંડના પાઇપથી હુમલો, 2 ઇજાગ્રસ્ત થતા કુલ 4 સામે ફરિયાદ
અમરેલી
શેર
લીલીયા તાલુકાના ગુંદરણ નજીક અકસ્માત :
રામામંડળ ભરીને જતાં પિકઅપ વાને બાઈકને હડફેટે લેતા જ વતનમાં આવેલા યુવાનનું મોત
અમરેલી
શેર
દિવાળીના તહેવારોમાં સાત ડેપોમાં 567 વિશેષ ટ્રીપનું સંચાલન :
અમરેલી એસટી વિભાગે 35.91 લાખની કમાણી કરી: 16 મુસાફરે એક્સ્ટ્રા બસ સેવાનો લાભ લીધો
અમરેલી
શેર
ભાસ્કર વિશેષ :
અમરેલીમાં ખૂલતા યાર્ડમાં ખેડૂતોને મગફળીનો રૂપિયા 1100થી 1615 સુધીનો ભાવ મળ્યો
અમરેલી
શેર
લાઠીમાં જેતબાઈ માતાજીના રથયાત્રાનું સ્વાગત :
25 ઘોડા, 200થી વધુ કાર અને હજારો શ્રદ્ધાળુઓ જોડાયા
લાઠી
શેર
અમરેલી જિલ્લાના સલડી ગામના તળાવના કામનું ખાતમૂર્ત કરાયું :
સરકાર દ્વારા ₹ 3 કરોડના ખર્ચે તળાવ ઊંડું કરાશે; 19 ગામોને જળસિંચાઈનો લાભ મળશે
અમરેલી
શેર
દિવ્ય ભાસ્કર વાંચવા માટે...
બહેતર ન્યૂઝ અનુભવ
એપમાં વાંચો
બ્રાઉઝરમાં જ
ચાલુ રાખો
પવનચક્કીના કોપર કેબલની ચોરીમાં ત્રણ આરોપી ઝડપાયા :
રાજુલામાં કંપનીના ગોડાઉનમાંથી ₹16.39 લાખના કેબલ ચોરાયા; ₹4.01 લાખનો મુદ્દામાલ કબજે, ચાર આરોપી ફરાર
અમરેલી
શેર
દામનગર પોલીસે સુવાગઢમાં લોકદરબાર યોજ્યો :
ગ્રામજનોને સાયબર ક્રાઇમ અને સુરક્ષા અંગે માર્ગદર્શન આપ્યું, પ્રશ્નો સાંભળ્યા
લાઠી
શેર
150 ફૂટ વાયર કાપી શખ્સ ઉઠાવી ગયો :
નવા આગરીયા ગામે વાડીમાંથી રૂા. 10 હજારના કેબલની ચોરી
અમરેલી
શેર
પોતાના રહેણાંક મકાને ભર્યું અંતિમ પગલું :
દામનગરમાં યુવાને એસિડ પી લઈને જીવન ટૂંકાવ્યું
અમરેલી
શેર
Loading advertisement...
અમરેલીમાં યોગાસન સ્પર્ધા યોજાશે :
30 નવેમ્બર સુધી નોંધણી કરી શકાશે
અમરેલી
શેર
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ :
ધારી આંબરડી પાર્કમાં 12 હજાર પ્રવાસી ઉમટ્યા તુલસીશ્યામ જતા મુસાફરો કલાકો સુધી અટવાયા
અમરેલી
શેર
દિવાળી વેકેશનમાં આંબરડી સફારી પાર્કમાં 11 હજારથી વધુ પ્રવાસીઓ પહોંચ્યા :
નજીકથી સિંહ દર્શન કરી આનંદ વ્યક્ત કર્યો; વનવિભાગે 8થી 10 વધારાની બસો દોડાવી
અમરેલી
શેર
ત્રણ વર્ષની બાળકીના અપહરણનો આરોપી ઝડપાયો :
અમરેલી પોલીસે 25 કિ.મી. વિસ્તારના CCTV ફૂટેડ તપાસ્યા, 100થી 150 શકમંદોની પૂછપરછ કરાઈ
લાઠી
શેર
ખાંભા હત્યા કેસમાં 7 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાયું :
દિવાળીની રાત્રે ખેલ્યો હતો ખૂની ખેલ; કપાસની ગાડીના ભાડાના ઝઘડામાં એક વ્યક્તિની હત્યા કરી હતી
અમરેલી
શેર
Loading advertisement...
પારકી પંચાત
રામામંડળમાં નામ બોલાયું, મંત્રી શરમાઈ ગયા :
પિકનિક કરવા ગયેલા નેતાનો જીવ રાજકોટમાં ચોંટ્યો; પ્રમુખે ઘરે સ્નેહમિલન ગોઠવ્યું, કાર્યકરોમાં ગણગણાટ શરૂ થયો
અમરેલી
શેર
અમરેલીમાં 15 નવેમ્બરે જનજાતિય ગૌરવ દિવસ ઉજવાશે :
બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે શાંતાબા મેડિકલ કોલેજમાં વિવિધ કાર્યક્રમો યોજાશે
અમરેલી
શેર
ઇન્સ્ટાગ્રામ મેસેજના મુદ્દે યુવક પર છરીથી હુમલો :
સાવરકુંડલામાં માનવ અને ઉદય રાદડિયા સામે ગુનો નોંધાયો
અમરેલી
શેર
આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ ભૂરખિયા હનુમાનજીનાં દર્શન કર્યાં :
મંદિર ટ્રસ્ટી મંડળ અને આગેવાનોએ સ્વાગત કરી મૂર્તિની સ્મૃતિરૂપ ભેટ આપી
લાઠી
શેર
ભૂંડ આડું ઉતરતાં બાઈકસવારનું ઘટનાસ્થળે મોત, CCTV :
રાજુલાના માંડળ નજીક 36 વર્ષીય દુકાનદાર રોડ પર પટકાયો, માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં જીવ ગુમાવ્યો
અમરેલી
શેર
Loading advertisement...
અમરેલીના મોટી કુંકાવાવમાં નવા વર્ષે બે જૂથો વચ્ચે ધિંગાણું :
જૂની અદાવતમાં સ્વીફ્ટ કારમાં બેઠેલા વ્યક્તિ પર લોખંડના પાઇપથી હુમલો, ઘર પર પથ્થરમારો; 16 શખ્સો સામે ગુનો
અમરેલી
શેર
દામનગર BAPS મંદિરમાં નૂતન વર્ષનું સ્નેહમિલન યોજાયું :
સંત ભગવતકીર્તન સ્વરૂપદાસજી અને વિરાજકુશળદાસજીની હાજરીમાં હજારો ભક્તોએ પ્રવચન સાંભળ્યું અને મહાપ્રસાદ લીધો
લાઠી
શેર
પારકી પંચાત
આગ લાગી ને મંત્રી દોડ્યા :
ગોપાલ ઈટાલિયાએ ધડાકો કર્યો; પોલીસ સ્ટેશનમાં ઈંગોરિયા યુદ્ધ, જુઓ VIDEO
અમરેલી
શેર
ગૌચર-સરકારી જમીન પચાવી પાડ્યાની PMO અને CM સમક્ષ ગંભીર ફરિયાદ :
"લાઠીના સવજી ધોળકિયાનો પદ્મશ્રી પરત ખેંચી લેન્ડગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરો '
લાઠી
શેર
સુરત-અમદાવાદમાંથી આવેલા વતનપ્રેમીઓએ પરિવાર સાથે મળી દિપાવલીનો તહેવાર મનાવ્યો :
સમગ્ર જિલ્લામાં દિવાળીના પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી: ચોમેર ખુશી અને રોશનીનો ઝળહળાટ
અમરેલી
શેર
Loading advertisement...
સણોસરામાં બાળક પર હુમલો કરનાર દીપડો પાંજરે પુરાયો :
7 વર્ષના સાહિલ ક્લાસવાનું મોત થયા બાદ વનવિભાગે ત્રણ દિવસમાં પકડ્યો
અમરેલી
શેર
દિવાળીની રાતે અમરેલી જિલ્લામાં 8 જગ્યાએ આગ લાગી :
રાજુલામાં સ્ક્રેપના ડેલામાં અને સાવરકુંડલામાં કારખાનામાં વિકરાળ આગની જ્વાળાઓ; ફાયર વિભાગની કામગીરીની પ્રશંસા
અમરેલી
શેર
દિવાળીની રાત્રે રાજ્યમાં લોહીની હોળી, 5ની હત્યા :
ફટાકડા ફોડવા મામલે સુરતમાં બે અને રાજકોટમાં એકનું મર્ડર, ભાવનગરમાં યુવકને ધારીયાથી પતાવી દીધો, અમરેલીમાં એકને છરી મારી
અમરેલી
શેર
એપ ખોલો