Mon, Nov 16, 2026
Updated 02:31 PM IST
ટૉપ ન્યૂઝ
મારું શહેર
મારું ગુજરાત
ભાસ્કર ઇન્વેસ્ટિગેશન
ભાસ્કર ખાસ
ઓરિજિનલ
ક્રિકેટ
એન્ટરટેઇનમેન્ટ
ઈન્ડિયા
ધર્મ દર્શન
સ્પોર્ટ્સ
વર્લ્ડ
યુટિલિટી
લાઇફસ્ટાઇલ
બિઝનેસ
રાશિફળ
મેગેઝિન
માતર ન્યૂઝ
નડિયાદ સ્ટેશને ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતાં મહિલાનો પગ લપસ્યો :
પીએસઆઇએ ન બચાવ્યા હોત તો મહિલા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે આવી જતાં
ખેડા
શેર
Loading advertisement...
પરીયેજમાં નવી ડેરીના મકાનનું ખાતમુહૂર્ત કરાયું :
લાભ પાંચમે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર સહિત આગેવાનો હાજર રહ્યા
માતર
શેર
નડિયાદનું પ્રખ્યાત ભૂસું દેશ-વિદેશમાં ગૂંજ્યું, દિવાળી પર્વ ભારે માંગ :
ચવાણું બનાવવામાં 35થી 40 જાતના મસાલા અને 11 સામગ્રીનું ખાસ મિશ્રણ, વર્ષો બાદ પણ અસલી સ્વાદ અકબંધ
ખેડા
શેર
ઊંટઈ પ્રાથમિક શાળામાં છ ઓરડાનું લોકાર્પણ :
રૂ. 60 લાખના ખર્ચે ચાર નવા વર્ગખંડ બનાવાયા, બે ઓરડાનું રિનોવેશન કરાયું
માતર
શેર
માતરમાં પીએમ કિસાનના 24મા હપ્તા નિમિત્તે કાર્યક્રમ યોજાયો :
એપીએમસી હોલમાં ખેડૂતોને યોજનાની માહિતી અપાઈ, ‘જય જવાન, જય કિસાન’ના નારા લાગ્યા
માતર
શેર
Loading advertisement...
વિરોધ :
ખેડામાં સંરક્ષણ દિવાલ તોડીને રસ્તો અને પગથિયા બનાવતા સ્થાનિકોમાં ભારે રોષ
ખેડા
શેર
માતરમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ અપાઈ :
‘ખેત બચાવો અભિયાન’ હેઠળ જમીન અને પર્યાવરણના સંરક્ષણ માટે માર્ગદર્શન અપાયું
માતર
શેર
ગેરકાયદે રેતી ખનન :
ચિત્રાસર પાસે સાબરમતી નદીમાં 2 મહિનાથી રેતી ખનન, આઠ ડમ્પર અને એક મશીન સીઝ
ખેડા
શેર
માતરમાં વન્ય પ્રાણીઓ માટે રેસ્ક્યુ વાનનું લોકાર્પણ :
અગ્ર મુખ્ય વન સંરક્ષક ડૉ. જયપાલસિંઘે કર્યું લોકાર્પણ; સાંસદ નરહરિ અમીનની ગ્રાન્ટમાંથી ખરીદાઈ વાન
માતર
શેર
રૂ 6.61 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધાયો :
હરિયાળામાં રાંધણ ગેસના સિલિન્ડરમાંથી જથ્થો કાઢી લઇ કોર્મશિયલમાં ભરી બોટલે રૂા.2700ની રોકડીનો વેપલો
ખેડા
શેર
ખેડામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં રસ્તાના પ્રશ્ન પર ત્વરિત કાર્યવાહી :
કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ 35 વીઘા ગૌચર જમીન દબાણમુક્ત કરાઈ
માતર
શેર
દિવ્ય ભાસ્કર વાંચવા માટે...
બહેતર ન્યૂઝ અનુભવ
એપમાં વાંચો
બ્રાઉઝરમાં જ
ચાલુ રાખો
ખેડામાં ગેસ રીફિલિંગનું કૌભાંડ ઝડપાયું :
મોટર-પાઇપની મદદથી એક બોટલમાંથી અન્યમાં ગેસ ભરી કાળાબજારી કરનાર બે શખ્સો ઝડપાયા, રૂ. 6.61 લાખનો મુદ્દામાલ જપ્ત
ખેડા
શેર
કચ્છમાં ચાર્જિંગમાં મૂકેલા મોબાઈલમાં બ્લાસ્ટ થતાં શિક્ષકનું મોત :
મૂળ ખેડાના અને લખપતના પીપરમાં નોકરી કરતાં 35 વર્ષીય યુવાને ભુજમાં સારવારમાં દમ તોડ્યો
ખેડા
શેર
આજે આણંદ - નડિયાદમાં 60 ફૂટ ઊંચા પૂતળાનું દહન :
આણંદમાં ભવ્ય શોભાયાત્રા નીકળશે શહેરના વિવિધ વિસ્તારમાં ફરીને નાવલી પહોંચશેc
ખેડા
શેર
સ્વાસ્થ્ય સાથે ચેડાં :
લીંબાસીની ફેક્ટરીમાંથી મધરાતે ગેસ છોડાતા ચાર ગામના 20 હજાર રહીશોની ઉંઘ હરામ
ખેડા
શેર
Loading advertisement...
એપ ખોલો