Mon, Nov 16, 2026
Updated 02:31 PM IST
ટૉપ ન્યૂઝ
મારું શહેર
મારું ગુજરાત
ભાસ્કર ઇન્વેસ્ટિગેશન
ભાસ્કર ખાસ
ઓરિજિનલ
ક્રિકેટ
એન્ટરટેઇનમેન્ટ
ઈન્ડિયા
ધર્મ દર્શન
સ્પોર્ટ્સ
વર્લ્ડ
યુટિલિટી
લાઇફસ્ટાઇલ
બિઝનેસ
રાશિફળ
મેગેઝિન
કપડવંજ ન્યૂઝ
નડિયાદ સ્ટેશને ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતાં મહિલાનો પગ લપસ્યો :
પીએસઆઇએ ન બચાવ્યા હોત તો મહિલા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે આવી જતાં
ખેડા
શેર
Loading advertisement...
કપડવંજમાં ફ્રોન્ક્સ અને બ્રેઝા કાર અથડાઈ :
અમૂલ ડેરી સામે અકસ્માત બાદ લોકોનાં ટોળાં એકઠાં થયાં
કપડવંજ
શેર
નવામુવાડા પાસે બાઈક અકસ્માતમાં દંપતીનાં મોત :
કપડવંજના રહેવાસી રાકેશ પરમાર અને પત્ની તોરલબેનને ગંભીર ઈજાઓ થતા મોત
કપડવંજ
શેર
નડિયાદનું પ્રખ્યાત ભૂસું દેશ-વિદેશમાં ગૂંજ્યું, દિવાળી પર્વ ભારે માંગ :
ચવાણું બનાવવામાં 35થી 40 જાતના મસાલા અને 11 સામગ્રીનું ખાસ મિશ્રણ, વર્ષો બાદ પણ અસલી સ્વાદ અકબંધ
ખેડા
શેર
લોનની રકમમાંથી જાણ કર્યા વિના વીમાનું પ્રીમિયમ કપાતું હોવાના આક્ષેપ :
કપડવંજમાં ખેડૂતોને કેસીસી લોનના નામે વીમો પધરાવાતો હોવાથી રોષ
કપડવંજ
શેર
Loading advertisement...
બજારમાં વાહનોના પાર્કિંગની સમસ્યાએ ટ્રાફિકને પેચીદો બનાવ્યો :
કપડવંજમાં 100 ગામોના લોકો ખરીદી માટે ઉમટશે, ત્યાં જ ભારે વાહનોની અવરજવર
કપડવંજ
શેર
કપડવંજની પ્રિન્સી પટેલે પાયલટની ડિગ્રી મેળવી :
કેનેડાની મોન્ટ્રિયલ એવિએશન કોલેજમાંથી ઓક્ટોબર 2025માં કમર્શિયલ અને ઓગસ્ટ 2026માં મલ્ટી એન્જિનની ડિગ્રી મેળવી
કપડવંજ
શેર
એસબીઆઇમાં ગ્રાહકોને મશીનના સહારે છોડાયા હોવાની ફરિયાદ! :
કપડવંજમાં 30 હજાર સુધીની રોકડ જમા કરાવવા બેંકના બદલે એટીએમનો દુરાગ્રહ
કપડવંજ
શેર
શહેરની ટાંકીમાં પાણી પહોંચાડતી મુખ્ય લાઇન સાથે છેડછાડ :
કપડવંજમાં મેઈન પાણીની લાઇનમાંથી ડબ્બા ધોવા કનેક્શન અપાયાનો આક્ષેપ
કપડવંજ
શેર
દિવાળી પહેલાં કપડવંજ પોલીસે સુરક્ષા બેઠક યોજી :
જ્વેલર્સ, આંગડિયા પેઢી અને બેંક સંચાલકોને તકેદારી રાખવા સૂચના આપી
કપડવંજ
શેર
વિરોધ :
ખેડામાં સંરક્ષણ દિવાલ તોડીને રસ્તો અને પગથિયા બનાવતા સ્થાનિકોમાં ભારે રોષ
ખેડા
શેર
દિવ્ય ભાસ્કર વાંચવા માટે...
બહેતર ન્યૂઝ અનુભવ
એપમાં વાંચો
બ્રાઉઝરમાં જ
ચાલુ રાખો
ગેરકાયદે રેતી ખનન :
ચિત્રાસર પાસે સાબરમતી નદીમાં 2 મહિનાથી રેતી ખનન, આઠ ડમ્પર અને એક મશીન સીઝ
ખેડા
શેર
કપડવંજમાં બ્રહ્માકુમારી કેન્દ્ર દ્વારા શરદ પૂર્ણિમાના કાર્યક્રમો યોજાયા :
ચૈતન્ય દેવીઓની ઝાંખી, નાટક અને ગરબા સહિત આધ્યાત્મિક સંદેશ અપાયો
કપડવંજ
શેર
કપડવંજ-કઠલાલમાં બ્રહ્મ સમાજનો શરદોત્સવ યોજાયો :
પરિવારોએ ગરબે ઘૂમી દૂધપૌંઆનો પ્રસાદ આરોગ્યો, સામાજિક એકતાના દર્શન થયા
કપડવંજ
શેર
કપડવંજ વોર્ડ 2માં રોડ અધૂરો, ગટરના ગંદા પાણી રસ્તા પર :
મહંમદ અલી ચોકથી આદમપુરા સુધી રહીશો, વિદ્યાર્થીઓ અને વાહનચાલકો પરેશાન
કપડવંજ
શેર
Loading advertisement...
ફાયર બ્રિગેડનાં 15 વર્ષ જૂનાં વાહનો બદલવા સરકારમાં દરખાસ્ત કરાશે :
કપડવંજ પાલિકા સભામાં વેરામાં વધારો અને તળાવના બ્યુટીફિકેશન સહિતના કામો મંજૂર
કપડવંજ
શેર
રૂ 6.61 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધાયો :
હરિયાળામાં રાંધણ ગેસના સિલિન્ડરમાંથી જથ્થો કાઢી લઇ કોર્મશિયલમાં ભરી બોટલે રૂા.2700ની રોકડીનો વેપલો
ખેડા
શેર
ખેડામાં ગેસ રીફિલિંગનું કૌભાંડ ઝડપાયું :
મોટર-પાઇપની મદદથી એક બોટલમાંથી અન્યમાં ગેસ ભરી કાળાબજારી કરનાર બે શખ્સો ઝડપાયા, રૂ. 6.61 લાખનો મુદ્દામાલ જપ્ત
ખેડા
શેર
કાર્યવાહી નહીં :
અંકલાઈ પંચાયતની જગામાં વૃક્ષ છેદન મંજૂરીના દાવા સામે સરપંચનો ઇનકાર
કપડવંજ
શેર
કચ્છમાં ચાર્જિંગમાં મૂકેલા મોબાઈલમાં બ્લાસ્ટ થતાં શિક્ષકનું મોત :
મૂળ ખેડાના અને લખપતના પીપરમાં નોકરી કરતાં 35 વર્ષીય યુવાને ભુજમાં સારવારમાં દમ તોડ્યો
ખેડા
શેર
Loading advertisement...
આજે આણંદ - નડિયાદમાં 60 ફૂટ ઊંચા પૂતળાનું દહન :
આણંદમાં ભવ્ય શોભાયાત્રા નીકળશે શહેરના વિવિધ વિસ્તારમાં ફરીને નાવલી પહોંચશેc
ખેડા
શેર
સ્વાસ્થ્ય સાથે ચેડાં :
લીંબાસીની ફેક્ટરીમાંથી મધરાતે ગેસ છોડાતા ચાર ગામના 20 હજાર રહીશોની ઉંઘ હરામ
ખેડા
શેર
કપડવંજના ફતિયાવાદ પાસે નર્મદા કેનાલમાં 17 વર્ષના કિશોરે ઝંપલાવ્યું :
પોલીસ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ શરૂ, પરિવારજનો અને પરિચિતોની પૂછપરછ
કપડવંજ
શેર
એપ ખોલો