Mon, Nov 16, 2026
Updated 02:30 PM IST
ટૉપ ન્યૂઝ
મારું શહેર
મારું ગુજરાત
ભાસ્કર ઇન્વેસ્ટિગેશન
ભાસ્કર ખાસ
ઓરિજિનલ
ક્રિકેટ
એન્ટરટેઇનમેન્ટ
ઈન્ડિયા
ધર્મ દર્શન
સ્પોર્ટ્સ
વર્લ્ડ
યુટિલિટી
લાઇફસ્ટાઇલ
બિઝનેસ
રાશિફળ
મેગેઝિન
ડીસા ન્યૂઝ
ટ્રેલરનાં ટાયર નીચે આવી જતાંબાઈકસવાર યુવક કચડાતાં મોત :
ડીસાના આખોલ મોટી પાસે ટ્રકચાલકની ઓવરટેક કરાવાની લ્હાયમાં અકસ્માત
ડીસા
શેર
Loading advertisement...
ભીલડી પાસે ગાય આડી ઉતરતા કારચાલકે કાબૂ ગુમાવ્યો :
ગ્રાન્ડ વિટારા કારને અકસ્માત, આગળનો ભાગ નુકસાનગ્રસ્ત, કોઈ જાનહાનિ નહીં
ડીસા
શેર
ચડોતરમાં આંજણા ચૌધરી સમાજનું રાષ્ટ્રીય સ્નેહમિલન :
દેશભરમાંથી હજારો લોકો જોડાયા; ભાજપ-કોંગ્રેસના નેતાઓ એકમંચ પર દેખાયા
બનાસકાંઠા (પાલનપુર)
શેર
મંડે પોઝિટીવ :
હાથીદરામાં હર ગંગેશ્વર મહાદેવજી મંદિરના પરિસરમાં લાયબ્રેરી શરૂ, 61 છાત્રો સાથે બેસી જીવનનું ઘડતર કરશે
બનાસકાંઠા (પાલનપુર)
શેર
બનાસકાંઠાના 6 વિધાનસભા વિસ્તારોમાં જનજાતીય ગૌરવ દિવસ ઉજવાયો :
બિરસા મુંડાની 151મી જન્મજયંતિએ લાભાર્થીઓને સહાય અને પ્રતિભાઓનું સન્માન કરાયું
બનાસકાંઠા (પાલનપુર)
શેર
Loading advertisement...
કાર્યવાહી :
ભાંજણા અને પાંથાવાડામાંથી 953 બોટલ દારૂ સાથે 5 શખ્સ ઝડપાયા
બનાસકાંઠા (પાલનપુર)
શેર
યુવક બે દિવસથી લાપતા, મોબાઇલ સ્વીચ ઓફ થતાં પરિવાર ચિંતાતુર :
ગઢના ચામુંડાનગરમાંથી હમણાં આવું છું કહી નીકળેલો યુવક ગુમ
બનાસકાંઠા (પાલનપુર)
શેર
ડીસા APMCમાં સ્નેહમિલન સમારોહ યોજાયો :
વેપારીઓ, ખેડૂતો અને આગેવાનો હાજર રહ્યા; મંત્રી પ્રવિણ માળી પણ ઉપસ્થિત રહ્યા
ડીસા
શેર
પાલનપુર પાસે આંજણા પટેલ સમાજનું મહાસંમેલન યોજાશે :
15 હજારથી વધુ લોકો આવવાની શક્યતા, ચાર દિવસીય ખેલ મહાકુંભ પણ શરૂ થશે
બનાસકાંઠા (પાલનપુર)
શેર
કન્ટેનરની ટક્કરથી ટ્રેક્ટર-ટ્રોલી પલટી :
ડીસાના બનાસ નદી ઓવરબ્રિજ પર BSFની ગાડી, કન્ટેનર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત; ચાર જવાનોને ઇજા
ડીસા
શેર
અંબાજી, બાલારામ, હાથીદ્રા, બાજોઠિયા સહિતનાં મંદિરોમાં દર્શન માટે ભક્તોની ભીડ :
ઉમંગ અને ઉત્સાહથી વિક્રમ સંવત 2083ના વધામણાં , યાત્રાધામો શ્રદ્ધાળુઓથી ઉભરાયાં
બનાસકાંઠા (પાલનપુર)
શેર
દિવ્ય ભાસ્કર વાંચવા માટે...
બહેતર ન્યૂઝ અનુભવ
એપમાં વાંચો
બ્રાઉઝરમાં જ
ચાલુ રાખો
ધારાસભ્ય કેશાજી ચૌહાણે ભીલડી સ્ટેશનની કામગીરીનું નિરીક્ષણ કર્યું :
અમૃત ભારત યોજના હેઠળ ચાલી રહેલા કામ અને વિકાસના આયોજનની માહિતી મેળવી
ડીસા
શેર
પાલનપુરમાં વર્ના કારમાંથી દારૂ-બીયરની 768 બોટલ અને ટીન ઝડપાયાં :
હાઈવે પર નાકાબંધી દરમિયાન LCBએ ₹5.68 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો; અમદાવાદના બે શખસની ધરપકડ
બનાસકાંઠા (પાલનપુર)
શેર
પાલનપુર-ગઢ માર્ગ પર ગઢ નજીક કાર-રિક્ષા વચ્ચે અકસ્માત :
કારમાં સવાર 2 મુસાફરો અને રિક્ષાચાલકને ઈજા; ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં ખસેડાયા
બનાસકાંઠા (પાલનપુર)
શેર
પાલનપુર-ઇકબાલગઢ હાઈવે પર ચાલતા ટ્રકમાં આગ લાગી :
ડ્રાઇવરે સમયસૂચકતા વાપરીને ટ્રક બાજુમાં ઊભો રાખી દીધો; પાલનપુર ફાયર વિભાગની ટીમ દ્વારા આગ કાબૂમાં લેવાઈ
બનાસકાંઠા (પાલનપુર)
શેર
Loading advertisement...
મેફેડ્રોન ડ્રગ્સ કેસનો ફરાર આરોપી પાલનપુર નજીકથી ઝડપાયો :
₹ 9.48 લાખના ડ્રગ્સની હેરાફેરીમાં એક વર્ષથી ફરાર હતો;સલમાન મકરાણી અમદાવાદ શહેર DCB પોલીસને સોંપાયો
બનાસકાંઠા (પાલનપુર)
શેર
રાજકોટના પર્યટકોની ટેમ્પો ટ્રાવેલર ખાડામાં ખાબકી :
માઉન્ટ આબુમાં શનિ મંદિર પાસે ડિવાઇડર સાથે અથડાઈ; 4થી વધુ લોકોને ઇજા, ટ્રોમા સેન્ટરમાં ખસેડાયા
બનાસકાંઠા (પાલનપુર)
શેર
ડીસાના મુડેઠામાં ભાઈબીજે 763 વર્ષથી યોજાય છે ઐતિહાસિક અશ્વદોડ :
ઝાલોરના રાજાની પુત્રી ચોથબાના કન્યાદાનથી શરૂ થઈ હતી 75 સદી જૂની પરંપરા
ડીસા
શેર
પાલનપુરના એરોમા સર્કલ નજીક પશુઓ ભરેલો ટ્રક પકડાયો :
18 ભેંસ અને એક પાડો સહિત 19 પશું મુક્ત કરાયા; નંદાસણથી રાજસ્થાનના સોજત તરફ પશુઓ લઈ જવાતા હોવાનો ખુલાસો
બનાસકાંઠા (પાલનપુર)
શેર
અમીરગઢમાં કપડાની દુકાનમાં ભીષણ આગ, માલસામાન બળીને ખાખ :
ફાયરબ્રિગેડના અભાવે સમયસર આગ પર કાબૂ ન મેળવી શકાયો, વેપારીને મોટું આર્થિક નુકસાન
બનાસકાંઠા (પાલનપુર)
શેર
Loading advertisement...
ડીસામાં સ્નેહમિલન સમારોહ યોજાયો :
મંત્રી પ્રવિણ માળીની ઉપસ્થિતિમાં સ્નેહ મિલન સમારોહ યોજાયો
ડીસા
શેર
મુડેઠામાં આવતીકાલે 763મી અશ્વદોડ યોજાશે :
300થી વધુ ઘોડેસવારો અને 50થી વધુ ઊંટસવારો ભાગ લેશે
ડીસા
શેર
ડીસાના પી.એન. માળીએ જરૂરિયાતમંદ પરિવારોને ફટાકડા-મીઠાઈ આપી :
દિવાળી અને નૂતન વર્ષ નિમિત્તે ઘરે જઈ પેકેટનું વિતરણ કર્યું
ડીસા
શેર
108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા સતત કાર્યરત રહી :
એક દિવસમાં 108એ 125 દર્દીને હોસ્પિટલ પહોંચાડ્યા
બનાસકાંઠા (પાલનપુર)
શેર
વધારાની બસોનું સંચાલન :
પાલનપુર એસટી ડેપોના 234 ડ્રાઇવર, 225 કંડક્ટરે ફરજ બજાવી તહેવારોની ઉજવણી કરી
બનાસકાંઠા (પાલનપુર)
શેર
Loading advertisement...
આજે વિ.સં. 2083 :
ઉમંગ સાથે નવા વર્ષના વધામણાં
બનાસકાંઠા (પાલનપુર)
શેર
ભીલડી પોલીસની સી ટીમે ઘરે જઈ મીઠાઈ વહેંચી :
દિવાળીએ વડીલો અને જરૂરિયાતમંદ પરિવારોને મીઠાઈ આપી
ડીસા
શેર
ભીલડી પોલીસે 13 નકલી સોનાના બિસ્કીટ સાથે શખ્સને પકડ્યો :
મહેસાણામાં રહેતા આરોપી પાસેથી કાર સહિત રૂ. 2,07,145નો મુદ્દામાલ મળ્યો
ડીસા
શેર
માનવ મહેરામણ ઊભરાયું :
વડા ગામમાં 400 વર્ષ જૂના ઢટોસણા હનુમાન મંદિરે કાળી ચૌદશે ભાતીગળ મેળો ભરાયો
બનાસકાંઠા (પાલનપુર)
શેર
સોશિયલ મીડિયા પર ટ્વીટ કરતાં રેલવે પોલીસે શોધી પરત આપી :
જયપુરથી પરત ફરતી નવવધૂ ટ્રેનમાં કિંમતી સામાન ભરેલી બેગ ભૂલી ગઇ
બનાસકાંઠા (પાલનપુર)
શેર
Loading advertisement...
13 નકલી સોનાના બિસ્કીટ સાથે મહેસાણાના શખ્સ ઝડપાયો :
બિસ્કીટ સોની પાસે તપાસાવતાં તાંબાના હોવાનું ખૂલ્યું
બનાસકાંઠા (પાલનપુર)
શેર
માવજત હોસ્પિટલના બીજા માળે આગ લાગી :
ઓક્સિજન સિલિન્ડર સાથે દર્દીઓનું રેસ્ક્યૂ
બનાસકાંઠા (પાલનપુર)
શેર
મંત્રી પ્રવિણભાઈ માળીએ ડીસામાં દિવાળી ઉજવી :
નિવાસસ્થાને પરંપરાગત રીત-રિવાજો અને કલાત્મક સજાવટ સાથે પર્વ મનાવ્યું
ડીસા
શેર
એપ ખોલો