- Gujarati News
- Local
- Gujarat
- Banaskantha
- Deesa
- Deesa APMC Sneh Milan Ceremony; Minister Pravin Mali Attends Event
ડીસા APMCમાં સ્નેહમિલન સમારોહ યોજાયો:વેપારીઓ, ખેડૂતો અને આગેવાનો હાજર રહ્યા; મંત્રી પ્રવિણ માળી પણ ઉપસ્થિત રહ્યા
સંજયસિંહ રાઠોડ | ડીસા2 દિવસ પેહલા
- કૉપી લિંક

ડીસા APMC ખાતે સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. તેમાં વેપારીઓ, ખેડૂતો, સામાજિક આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
.

ડીસાના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી પ્રવિણભાઈ માળી પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ડીસા APMCના ચેરમેન, વાઇસ ચેરમેન અને અન્ય હોદ્દેદારો હાજર રહ્યા હતા.

સમારોહમાં ઉપસ્થિત લોકોએ એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. વેપારીઓ, ખેડૂતો અને આગેવાનો વચ્ચે સંવાદ અને સહકાર વધારવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો.
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
















