Mon, Nov 16, 2026
Updated 02:12 PM IST
ટૉપ ન્યૂઝ
મારું શહેર
મારું ગુજરાત
ભાસ્કર ઇન્વેસ્ટિગેશન
ભાસ્કર ખાસ
ઓરિજિનલ
ક્રિકેટ
એન્ટરટેઇનમેન્ટ
ઈન્ડિયા
ધર્મ દર્શન
સ્પોર્ટ્સ
વર્લ્ડ
યુટિલિટી
લાઇફસ્ટાઇલ
બિઝનેસ
રાશિફળ
મેગેઝિન
પાટણ ન્યૂઝ
પાટણમાં જલારામબાપાનો 227મો જન્મોત્સવ ઉજવાયો :
મંદિરમાં પૂજન-યજ્ઞ, ખાડિયા મેદાનમાં રક્તદાન કેમ્પ-અન્નપૂર્ણા રથનું પ્રસ્થાન; બપોરે શોભાયાત્રા નીકળશે
પાટણ
શેર
Loading advertisement...
સિદ્ધપુરની ખળી ચોકડી ફ્લાયઓવર ડિસેમ્બર અંત સુધીમાં ખુલ્લો મુકાશે :
દૈનિક 50,000 વાહનચાલકોને મળશે ટ્રાફિકમાંથી કાયમી મુક્તિ
પાટણ
શેર
સમીમાં વાહનની અડફેટે બાઈકચાલકનું મોત થયું :
પોલીસે વાહન ચાલક સામે ફરિયાદ નોંધી
પાટણ
શેર
ત્રણ દિવસમાં 108 એમ્બ્યુલન્સને 291 કોલ મળ્યા :
પાટણમાં તહેવારો વચ્ચે 72 કલાકમાં 291 કોલ જેમાં 80 અકસ્માતના, દર 15 મિનિટે એક ઇમરજન્સી
પાટણ
શેર
પ્રજાનો અવાજ :
પાટણના સરદાર કોમ્પ્લેક્સમાં ગંદું પાણી ભરાતાં વેપારીઓ અને દર્દીઓને હાલાકી
પાટણ
શેર
Loading advertisement...
પાટણ અને પંચમહાલમાં પ્રેમીપંખીડાનો આપઘાત :
સરસ્વતીના જંગરાલના ખેતરમાં લીમડાના ઝાડે બે લટકતી લાશ મળી, ગોધરામાં પ્રેમીએ ગળેફાંસો ખાતા પ્રેમિકાએ કૂવામાં ઝંપલાવ્યું
પાટણ
શેર
પાટણની 2 શાળાઓમાં ભાગીદારીના નામે ₹5.11 કરોડની છેતરપિંડી :
હાથ-પગ તોડવા અને મહિલા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી, બે સંચાલકો સામે ગાંધીનગરના નિવૃત્ત કર્મચારીની ફરિયાદ
પાટણ
શેર
પાટણ જિલ્લા ક્ષત્રિય ઠાકોર સમાજનું સ્નેહ મિલન યોજાયું :
50 હજારથી વધુ સમાજજનોની ઉપસ્થિતિમાં સમૂહ લગ્ન યોજવાનો સંકલ્પ, સરકારી નોકરી મેળવનારા યુવાનોનું સન્માન
પાટણ
શેર
પાટણમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી :
આદિજાતિ લાભાર્થીઓને સરકારી સહાયના ચેક અપાયા, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન
પાટણ
શેર
હારીજમાં આપનું સ્નેહમિલન યોજાયું :
વાલ્મિકી સમાજની મહિલાઓને સાડી આપી સન્માનિત કરાઈ, મહિલાઓએ અન્ય સમાજની મહિલાઓનું સન્માન કર્યું
હારિજ
શેર
વેકેશન બાદ ચાણસ્મા માર્કેટયાર્ડમાં હરાજી શરૂ :
સાતમના દિવસે વહેલી સવારથી કપાસ લઈને પહોંચ્યા ખેડૂતો, વેપારીઓએ શુભ મુહૂર્ત કરીને વેપાર શરૂ કર્યો
ચાણસ્મા
શેર
દિવ્ય ભાસ્કર વાંચવા માટે...
બહેતર ન્યૂઝ અનુભવ
એપમાં વાંચો
બ્રાઉઝરમાં જ
ચાલુ રાખો
પાણી છોડાતાં રવિ પાકની વાવણીની આશા બંધાતાં ખેડૂતોમાં ખુશી છવાઈ :
હારિજ શાખા નહેરમાં પાણી છોડાયું,એક માસથી સુકાઈ રહેલા દિવેલાને જીવતદાન
હારિજ
શેર
સિદ્ધપુરના ભીલવાસમાં બિરસા મુંડાની જન્મજયંતિ ઉજવાઈ :
પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી, આદિવાસી સમાજ માટેની સરકારી યોજનાઓની માહિતી અપાઈ
સિદ્ધપુર
શેર
જંગરાલના ખેતરમાં યુવક-યુવતીના મૃતદેહ મળ્યા :
લીમડાના ઝાડ પર લટકતી હાલતમાં મળ્યા, યુવક ખોડાણા અને યુવતી હેમાણીપુરાના વતની
સરસ્વતી
શેર
ચંદ્રુમાણા ગામે નૂતન વર્ષ નિમિત્તે નવચંડી યજ્ઞ યોજાયા :
વિવિધ પરિવારો યજમાન બન્યા, સન્યાસી ધવલ સ્વરૂપજી મહારાજે આશીર્વાદ આપ્યા, ભાવિકોએ પ્રસાદ લીધો
ચાણસ્મા
શેર
Loading advertisement...
રામકથામાં વાલ્મીકિ સમાજની ચાર દીકરીઓનું સન્માન :
બાસ્પામાં સમાનતા અને એકતાનો સંદેશ અપાયો
હારિજ
શેર
એપ ખોલો