Mon, Nov 16, 2026Updated 02:24 PM IST
Google Preferred Source CTA

વેકેશન બાદ ચાણસ્મા માર્કેટયાર્ડમાં હરાજી શરૂ:સાતમના દિવસે વહેલી સવારથી કપાસ લઈને પહોંચ્યા ખેડૂતો, વેપારીઓએ શુભ મુહૂર્ત કરીને વેપાર શરૂ કર્યો

જયકિશન પટેલ | ચાણસ્મા, પાટણ2 કલાક પેહલા
  • કૉપી લિંક

દિવાળીના વેકેશન બાદ સોમવાર, 16 નવેમ્બર 2026ના રોજ સાતમના દિવસે ચાણસ્મા માર્કેટયાર્ડમાં હરાજી શરૂ થઈ. વેપારીઓએ શુભ મુહૂર્ત કરીને વેપાર શરૂ કર્યો હતો.વેકેશન પૂરું થતાં વહેલી સવારથી ખેડૂતો પોતાની ખેતપેદાશો લઈને માર્કેટયાર્ડ પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં

.

વેપારીઓએ શુભ મુહૂર્ત કર્યા બાદ કપાસ સહિતની ખેતપેદાશોની હરાજી શરૂ કરી હતી. લાંબા વેકેશન બાદ માર્કેટયાર્ડમાં ફરી ચહલપહલ જોવા મળી હતી.

નવા વર્ષમાં ખેતીપેદાશોના વેપારમાં તેજી આવે અને ખેડૂતોને તેમની ઉપજના સારા ભાવ મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links