Mon, Nov 16, 2026
Updated 02:29 PM IST
ટૉપ ન્યૂઝ
મારું શહેર
મારું ગુજરાત
ભાસ્કર ઇન્વેસ્ટિગેશન
ભાસ્કર ખાસ
ઓરિજિનલ
ક્રિકેટ
એન્ટરટેઇનમેન્ટ
ઈન્ડિયા
ધર્મ દર્શન
સ્પોર્ટ્સ
વર્લ્ડ
યુટિલિટી
લાઇફસ્ટાઇલ
બિઝનેસ
રાશિફળ
મેગેઝિન
વાંસદા ન્યૂઝ
વાંસદામાં ઉત્તર ભારતીય સમાજે છઠ પૂજા કરી :
ગ્રામ પંચાયતે સ્થળે લાઇટિંગની વ્યવસ્થા કરી
વાંસદા
શેર
Loading advertisement...
ઉનાઈના કાર્યક્રમમાં હજારો આદિવાસીઓ ઉમટ્યા :
બિરસા મુંડાની 151મી જન્મજયંતિની પૂર્વસંધ્યાએ લોકનૃત્યો અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
વાંસદા
શેર
વાંસદામાં જનજાતીય ગૌરવ યાત્રા નીકળી :
સાંસદ ધવલભાઈ પટેલ રોકી સ્ટાર બેન્ડ સાથે જોડાયા, ગાંધી મેદાનથી વાંસદા ટાવર સુધી મોટી સંખ્યામાં લોકો જોડાયા
વાંસદા
શેર
ડો. લોચન શાસ્ત્રીનું સેવાકીય યોગદાન બદલ સન્માન :
વાંસદામાં જનજાતીય ગૌરવ દિવસના કાર્યક્રમમાં મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પ્રશસ્તિપત્ર આપ્યું
વાંસદા
શેર
વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ વાંસદા નેશનલ પાર્કની મુલાકાત લીધી :
વન્યજીવ સંરક્ષણ અને પ્રવાસીઓની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું, અધિકારીઓને સૂચના આપી
વાંસદા
શેર
Loading advertisement...
વાહનચાલકો અને રાહદારીઓને ગંદા પાણીમાંથી પસાર થવાની નોબત :
નવસારીના ટાટા સ્કૂલ માર્ગ પર ગટર લાઈન લીકેજથી દૂષિત પાણી ફરી વળ્યા
નવસારી
શેર
શહેરના 4 આઈકોનિક અને હેરિટેજ માર્ગ પણ કરાશે ટીપટોપ :
નવસારીના માર્ગોની હવે સૂરત બદલાશે,રૂપિયા 50 કરોડના ખર્ચે થશે નવિનીકરણ
નવસારી
શેર
સિટી બસમાં વિનામૂલ્યે મુસાફરી :
નવસારીમાં ભાઈબીજ પર્વે 5,780 બહેનોની મનપાની સિટી બસમાં વિનામૂલ્યે મુસાફરી
નવસારી
શેર
દાંડીમાં પ્રવાસી વધવાની જગ્યાએ ઘટે છે :
રહેવાની, ટ્રાન્સપોર્ટ સહિતની સુવિધાની હાલની સ્થિતિ, શું કરી શકાય તેનો રિપોર્ટ બનાવાશે
નવસારી
શેર
આધુનિકતાની દોડમાં વિસરાતું ઘેરૈયા નૃત્ય :
બીલીમોરા સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા 31 વર્ષથી કલાને જીવંત રાખવાનો પ્રયાસ
નવસારી
શેર
વાંસદામાં બિરસા મુંડાની જન્મજયંતીએ રેલી યોજાઈ :
આદિવાસી યુવાનો સાથે ડીજેના તાલે સાંસદ ઝૂમ્યા; ભાજપે કોંગ્રેસની બેઠક પર નજર રાખી
નવસારી
શેર
દિવ્ય ભાસ્કર વાંચવા માટે...
બહેતર ન્યૂઝ અનુભવ
એપમાં વાંચો
બ્રાઉઝરમાં જ
ચાલુ રાખો
વાંસદામાં બિરસા મુંડાની જન્મજયંતીએ જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી :
મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે ₹ 51.63 કરોડનાં વિકાસકાર્યોનું લોકાર્પણ; ચૂંટણી પહેલાં આદિવાસી વિસ્તારોમાં ભાજપની રણનીતિ તેજ
નવસારી
શેર
વાંસદામાં યોજનાની માહિતી આપતું સાહિત્ય વહેંચાયું :
જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીમાં નવસારી માહિતી વિભાગે નાગરિકોને નિઃશુલ્ક પુસ્તિકાઓ આપી
વાંસદા
શેર
આદિવાસી સમાજે બિરસા મુંડાની મૂર્તિને ફૂલહાર પહેરાવ્યો :
નવસારીમાં 151મી જન્મજયંતી પર કલેક્ટર કચેરી સામે દશેરા ટેકરી પાસે કાર્યક્રમ યોજાયો
નવસારી
શેર
વાંસદામાં બિરસા મુંડાની જન્મજયંતિ ઉજવાઈ :
કાર્યક્રમમાં રૂ. 51.63 કરોડનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું
વાંસદા
શેર
Loading advertisement...
લાભપાંચમે હરિમંદિરમાં અન્નકૂટ ઉત્સવ ઉજવાયો :
શાંતાદેવી રોડના બીએપીએસ મંદિરમાં 100થી વધુ વાનગીઓ ધરાવાઈ
નવસારી
શેર
હાંસાપોરમાં છઠ પૂજાની ભવ્ય તૈયારીઓ :
5000 જેટલા ઉત્તરભારતીય સૂર્યદેવની આજે ઉપાસના કરશે
નવસારી
શેર
મૈત્રીની બોલિંગ સામે નેપાળ વેર વિખેર :
3 ઓવરમાં 7 રન આપી 4 વિકેટ,ભારતનો 125 રને ભવ્ય વિજય
નવસારી
શેર
મુસાફરોએ રેલવેના અધિકારી સમક્ષ બળાપો ઠાલવતા કહ્યું :
વલસાડ યાર્ડમાં 13થી 15 કલાક પડી રહેતી ટ્રેનોને સુરત-ઉમરગામ સુધી લંબાવવામાં આવે
નવસારી
શેર
વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે :
વાંસદામાં સોમવારે જલારામ જયંતી અને મંદિરના 35મા પાટોત્સવની ઉજવણી કરાશે
વાંસદા
શેર
Loading advertisement...
લાભ પાંચમે અમલસાડમાં ચીકુની સીઝનનું મુહૂર્ત;₹ 1,400 સુધી ભાવ બોલાયો :
બજારમાં 10થી 12 હજાર મણ ચીકુની આવક નોંધાઈ;ટ્રેનો મોડી પડતાં આ વર્ષે ટ્રક દ્વારા ચીકુ મોકલવાની રણનીતિ
નવસારી
શેર
ચિકટીયા ગામે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ ઉજવાઈ :
આરતી, પુષ્પાંજલિ અર્પણ કરાઈ; આદિવાસી ભગત-સંતોનું સન્માન થયું
વાંસદા
શેર
નવસારીમાં 90 વેપારીએ મુહૂર્ત પૂજા બાદ દુકાનો બંધ કરી :
બજારો સોમવારથી ધમધમશે; શાળા-કોલેજો 25 નવેમ્બરથી શરૂ થશે
નવસારી
શેર
ભગવાન બિરસા મુંડાની જન્મજયંતીએ હનુમાનબારીમાં સફાઈ અભિયાન યોજાયું :
મનપુરમાં પણ કાર્યક્રમ; આદિવાસી ભગતોનું સન્માન કરાયું
વાંસદા
શેર
વાંસદામાં કુકણા સમાજની T-10 ટુર્નામેન્ટ યોજાઈ :
સીઝન-6માં તાલુકાની 32 ટીમોએ ભાગ લીધો, આગેવાનોએ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા
વાંસદા
શેર
Loading advertisement...
નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ પાસે દીપડી અને બે બચ્ચા દેખાયાં :
વેકેશનમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોવાથી વન વિભાગે પાંજરાં ગોઠવી પેટ્રોલિંગ વધાર્યું
નવસારી
શેર
વાંસદામાં જલારામ બાપાની જન્મજયંતી 16 નવેમ્બરે ઉજવાશે :
મંદિરના 35મા પાટોત્સવ સાથે ઉજવણી; આરતી, હવન, મહાપ્રસાદ અને શોભાયાત્રાનું આયોજન
વાંસદા
શેર
3થી 4 વાહનો ખાબકી ચૂક્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ :
વાંસદા મેઇન રોડ પર ખુલ્લી ગટરમાં કાર ખાબકતા બે વ્યક્તિ અને બાળકનો બચાવ
વાંસદા
શેર
નવસારીમાં એક જ દિવસમાં આગના 15બનાવ :
આગ ઉપરાંત ફાયર વિભાગને રેસ્ક્યૂના પણ બે કોલ મળ્યા, 42 જવાનો દોડતા રહ્યાં
નવસારી
શેર
પંચાયત જંગ :
નવસારી જિલ્લામાં સમગ્ર: 65%થી વધુ જ્યારે વાંસદા ખેરગામની સરપંચની તમામ બેઠકો આદિજાતિ અનામત
નવસારી
શેર
Loading advertisement...
ભાસ્કર નોલેજ :
નવસારીના ગણેશ સિસોદ્રા નજીક ટેમ્પો પલટી ખાતા 15 પ્રવાસીઓ ઈજાગ્રસ્ત
નવસારી
શેર
જંગલી ભૂંડનો શિકાર કરતી વખતે દીપડો કૂવામાં પડ્યો :
વાંસદાના ચિકટીયા ગામમાં 4 વર્ષના નર દીપડાનું મોત; વન વિભાગે ભૂંડને બચાવી જંગલમાં છોડ્યું
નવસારી
શેર
કૂવામાં ખાબકતા 4 વર્ષના નર દીપડાનું મોત :
વાંસદાના ચિકટીયા ગામમાં બની ઘટના, વન વિભાગે પોસ્ટમોર્ટમ કરાવ્યું
વાંસદા
શેર
એપ ખોલો