Mon, Nov 16, 2026
Updated 02:30 PM IST
ટૉપ ન્યૂઝ
મારું શહેર
મારું ગુજરાત
ભાસ્કર ઇન્વેસ્ટિગેશન
ભાસ્કર ખાસ
ઓરિજિનલ
ક્રિકેટ
એન્ટરટેઇનમેન્ટ
ઈન્ડિયા
ધર્મ દર્શન
સ્પોર્ટ્સ
વર્લ્ડ
યુટિલિટી
લાઇફસ્ટાઇલ
બિઝનેસ
રાશિફળ
મેગેઝિન
બરવાળા ન્યૂઝ
108 એમ્બ્યુલન્સના કર્મચારીઓની પ્રામાણિકતાને બિરદાવાઈ :
લાઠીદડમાં બાઈક અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવકનો 21 હજારનો મુદ્દામાલ પરત કર્યો
બોટાદ
શેર
Loading advertisement...
બોટાદમાં ભક્તામર મહાપૂજન અને સ્વામીવાત્સલ્ય યોજાયાં :
શત્રુંજય ધામ-યોગીનગરમાં દેસાઈ શાંતિલાલ રતિલાલ પરિવારના સૌજન્યથી કાર્યક્રમ, જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા
બોટાદ
શેર
બોટાદમાં ઓનલાઈન મની ગેમિંગ કેસમાં વધુ એક શખ્સ ઝડપાયો :
LCB પોલીસે સંજય ખેરાળા પાસેથી લેપટોપ કબજે કર્યું; આરોપીના સગા-સંબંધીઓ અને મિત્રોનાં બેંક એકાઉન્ટની તપાસ શરૂ
બોટાદ
શેર
બોટાદમાં બિરસા મુંડાની જન્મજયંતી નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસ ઉજવાયો :
ધારાસભ્ય કાળુ ડાભીએ બાળકોને શિક્ષણ અપાવવા અપીલ કરી; જિલ્લા કલેક્ટર,પદાધિકારીઓ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા
બોટાદ
શેર
બોટાદમાં માજી સૈનિકોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો :
જામનગર બ્રિગેડ, બોટાદ જિલ્લા સંગઠન અને 12 ગઢવાલ રેજિમેન્ટના સંયુક્ત ઉપક્રમે શહીદ પરિવારોનું સન્માન કરાયું
બોટાદ
શેર
Loading advertisement...
બોટાદમાં વિશ્વ સંભારણા દિવસે માર્ગ અકસ્માતમાં મૃતકોને શ્રદ્ધાંજલિ :
ARTO કચેરી દ્વારા જ્યોતિગ્રામ સર્કલ પર મીણબત્તી પ્રગટાવાઈ; વાહનચાલકોને માર્ગ સલામતી અંગે સમજ અપાઈ
બોટાદ
શેર
બોટાદના ભાવનગર રોડ પર પાર્ક કરેલી બોલેરો કારમાં આગ લાગી :
પોપડા વિસ્તારમાં મોડી રાત્રે આગ લાગતા કાર બળીને ખાખ;ફાયર વિભાગની ટીમે કાબૂ મેળવ્યો
બોટાદ
શેર
જાનથી મારી નાખવાની ધમકી અપાઈ :
બોટાદના રંગપરમાં રસ્તા પર તાસ નાખવા જેવી નજીવી બાબતે દિવ્યાંગ દંપતી-પુત્ર પર હુમલો : 4 સામે ફરિયાદ
બોટાદ
શેર
મિત્ર સાથે અગાઉ થયેલ ઝઘડાની અદાવત રાખી હુમલો કરાયો :
બોટાદમાં સામાન્ય બાબતે યુવકને ફરસી અને પાઇપ ફટકારી ઈજા પહોંચાડતા 5 સામે ગુનો
બોટાદ
શેર
બોટાદના ધારાસભ્યએ પાણી છોડવા લેખિત રજૂઆત કરી :
ઉમેશ મકવાણાએ CMને પત્ર લખ્યો; સૌની યોજના હેઠળ જળાશયો-કેનાલોમાં પાણી છોડવા માગ
બોટાદ
શેર
કારતકના પ્રથમ શનિવારે સાળંગપુરમાં ભક્તો ઉમટ્યા :
લાખો શ્રદ્ધાળુઓએ કર્યા દાદાનાં દર્શન; ભોજનાલયમાં મહાપ્રસાદ લીધો
બરવાળા
શેર
દિવ્ય ભાસ્કર વાંચવા માટે...
બહેતર ન્યૂઝ અનુભવ
એપમાં વાંચો
બ્રાઉઝરમાં જ
ચાલુ રાખો
બોટાદના જળાશયોમાં પાણી છોડવાની ધારાસભ્યની માંગ :
ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રી અને પાણી પુરવઠા-સિંચાઈ મંત્રીને લેખિત રજૂઆત કરી
બોટાદ
શેર
બોટાદ હિન્દુ બાબર સમાજે પ્રથમવાર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું :
સુરત, રાજકોટ, અમદાવાદ અને ભાવનગર સહિતની 8 ટીમો જોડાઈ;એકતા અને ભાઈચારો મજબૂત કરવાનો હેતુ
બોટાદ
શેર
બરવાળામાં ભાજપ સંગઠનની બેઠક યોજાઈ :
નવા વર્ષના સ્નેહમિલન કાર્યક્રમના આયોજન અને સંગઠન મજબૂત કરવા ચર્ચા
બોટાદ
શેર
લાભપાંચમે સાળંગપુર મંદિરે ભક્તોની ભીડ ઉમટી :
નવા ધંધાની શરૂઆત પહેલાં વેપારીઓએ દાદાના આશીર્વાદ લીધા
બોટાદ
શેર
Loading advertisement...
લાભ પાંચમે સાળંગપુર મંદિરે ભક્તોની ભીડ ઉમટી :
હનુમાનજીને વાઘા અને હીરાના મુગટથી શણગાર્યા, અન્નકૂટ ધરાવ્યો
બરવાળા
શેર
જાયન્ટ્સ ગ્રુપે બોટાદના સ્લમ વિસ્તારોમાં મીઠાઈ વહેંચી :
નવા વર્ષના પર્વે કેતનભાઈ રોજેસરા, રાજુભાઈ ડેરૈયા સહિતના સભ્યો કાર્યક્રમમાં જોડાયા
બોટાદ
શેર
બોટાદના મહિલા અને બાળ અધિકારીની ભરૂચ બદલી :
આઈ. આઈ. મન્સૂરીને અધિકારીઓ અને કર્મચારીઓએ વિદાય આપી
બોટાદ
શેર
રિક્ષા પલટ્યા બાદ અજાણ્યો શખ્સ ફોન લઈ ફરાર :
બોટાદમાં રૂ. 38 હજારનો મોબાઈલ ચોરાયો, પોલીસમાં ફરિયાદ
બોટાદ
શેર
સાળંગપુર મંદિરે તહેવારોમાં લાખો ભક્તો દર્શને પહોંચ્યા :
બોટાદ અને બરવાળાથી આવતા રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો; શાસ્ત્રી હરીપ્રકાશ દાસજી સ્વામીએ આશીર્વાદ આપ્યા
બરવાળા
શેર
Loading advertisement...
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગઢડા મંદિરે દર્શન કર્યા :
ગોપીનાથજીનાં દર્શન કરી વિશ્વના કલ્યાણ માટે પ્રાર્થના કરી;પરિસરમાં ચાલી રહેલી કથામાં હાજરી આપી
બોટાદ
શેર
બોટાદમાં વિદ્યાર્થીઓ અને સરકારી કર્મચારીઓનું સન્માન થયું :
શંકરપરામાં શ્રી સિદ્ધનાથ મહાદેવ સેવા ટ્રસ્ટે ઇનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજ્યો
બોટાદ
શેર
બોટાદ મંદિરમાં મહાપૂજા અને પુષ્પાભિષેક યોજાયા :
નિત્યસ્વરૂપદાસજી સ્વામીના હસ્તે 11 નવેમ્બરે મહોત્સવ યોજાયો, મોટી સંખ્યામાં હરિભક્તો હાજર રહ્યા
બોટાદ
શેર
રીક્ષા મૂકવા બાબતે થયેલા ઝઘડામાં યુવાન પર છરીથી હુમલો :
બોટાદમાં સોહીલ ઉર્ફે ભાખરો અને સાહિલ સામે ફરિયાદ; માતા પણ ઘાયલ
બોટાદ
શેર
સાળંગપુર મંદિરમાં ભક્તોની ભીડ, સુંદરકાંડ પાઠ યોજાયો :
હનુમાનજીને ફૂલો અને એમ્બ્રોઇડરીવાળા વાઘાનો શણગાર; આરતી અને મહાપ્રસાદની વ્યવસ્થા
બરવાળા
શેર
Loading advertisement...
દિવાળીના તહેવારોમાં ગઢડા શહેરમાં ગંભીર ટ્રાફિક જામ :
બોટાદ રોડથી મોટા પુલ સુધી વાહનોની કતારો; ગોપીનાથજી અને BAPS મંદિરે ભક્તોનું મહેરામણ ઉમટ્યું
બોટાદ
શેર
રાણપુરના રાજપરા ગામ પાસે કેનાલમાં વૃદ્ધ ડૂબ્યા :
અઢી કલાકની જહેમત બાદ ફાયરબ્રિગેડે મૃતદેહને બહાર કાઢ્યો
બોટાદ
શેર
દિવાળી તહેવારમાં બોટાદમાં પ્રેમીપંખીડાનો આપઘાત :
ગઢડાના કાળુભાર ડેમમાં તરતી લાશો મળી, અપરિણીત શખસ સાથે 2 સંતાનની માતાને પ્રેમ હતો, આપઘાતનું પગલું ભરતા પહેલાં યુવકે છેલ્લે ભાઈને ફોન કર્યો
બોટાદ
શેર
ભાઈબીજે પાળિયાદના વિહળધામમાં ભક્તો દર્શન માટે ઉમટ્યા :
વહેલી સવારથી ભક્તોની ભીડ; વિસામણબાપુની જગ્યા તરફથી રહેવા અને જમવાની વ્યવસ્થા
બોટાદ
શેર
ધારાસભ્ય ઉમેશ મકવાણાએ નવા વર્ષની શરૂઆત દર્શનથી કરી :
સાળંગપુરમાં કષ્ટભંજનદેવના દર્શન કર્યા, બોટાદમાં સ્નેહમિલન યોજ્યું અને રાધે-કૃષ્ણ મંદિરનું ખાતમુહૂર્ત કર્યું
બોટાદ
શેર
Loading advertisement...
નૂતન વર્ષ અને ભાઈબીજે સાળંગપુરમાં ભક્તોનું ઘોડાપૂર :
ભાઈબીજે દાદાને એમ્બ્રોઇડરી વર્કવાળા ખાસ વાઘા પહેરાવાયા, સંતોએ આરતી ઉતારી
બરવાળા
શેર
સાળંગપુરમાં હનુમાનજીને દિવ્ય વાઘા પહેરાવાયા :
નૂતન વર્ષ નિમિત્તે સિંહાસન પર રંગબેરંગી ફૂલોથી શણગાર કરાયો
બરવાળા
શેર
નવા વર્ષે ગઢડા BAPS મંદિરે ભક્તો અને પ્રવાસીઓ ઉમટ્યા :
ઘેલો નદીના કિનારે આવેલા મંદિરે સવારથી સાંજ સુધી દર્શન માટે લોકો પહોંચ્યા
બોટાદ
શેર
એપ ખોલો