Sun, Nov 29, 2026Updated 05:07 PM IST
Google Preferred Source CTA

ઇવનિંગ ન્યૂઝ બુલેટિન
20 વર્ષની પુત્રીએ ઈંટથી પિતાને પતાવી દીધા:અશ્લીલ હરકતો બદલ ભૂવન બામ સામે ફરિયાદ; MLA સંજય કોરડીયાને મળી ધમકી, પ્રેમલગ્ન કરનાર પાટીદાર યુવતીનું અપહરણ

17 મિનિટ પેહલા
  • કૉપી લિંક

MLA સંજય કોરડીયાને મળી ધમકી

જૂનાગઢના MLA સંજય કોરડીયાના આખા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી..અજાણ્યા શખ્સે ફોન પર ખંડણી માંગી ધમકી આપી.. રકમ નહીં મળે તો ચલણી નોટોના ખોટા ગુનામાં ફસાવી દેવાની પણ ધમકી આપી.

આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

લવારી શોમાં ભુવન બામની અશ્લીલ હરકતો

લવારી શોમાં ભુવન બામને અશ્લીલ હરકતો.વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ભુવન સામે બીએનએસ કલમ 296 હેઠળ ફરિયાદ નોંધાઈ.વીડિયો વાયરલ થતા કાજલ હિન્દુસ્તાની અને કોંગ્રેસે કાર્યવાહીની માગ કરી હતી.

આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

કરાટે ક્લાસના કોચની સગીરા સાથે બિભત્સ હરકત

સુરતમાં કરાટે ક્લાસના કોચે સગીરાને ટ્રેનિંગ દરમિયાન અયોગ્ય રીતે સ્પર્શ કર્યો. બાદમાં ટ્રેનિંગનો વીડિયો પોસ્ટ કર્યો. પોસ્ટ પર કેટલીક બિભત્સ કોમેન્ટ આવી. પોસ્ટ વાયરલ થતા વિશ્વ હિન્દુ પરિષદે વિરોધ કરી. પોલીસે કોચની ધરપકડ કરી.

આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

આતંકી શાહરૂલને પાકિસ્તાન જવાની ઈચ્છા

ગુજરાત એટીએસે પકડેલા આતંકી શાહરુલની પૂછપરછમાં ખુલાસા..શાહરૂલને પાકિસ્તાન જઈ જૈશમાં જોડાવવાની ઈચ્છા છે..આતંકીના જૂના ફોનથી પાકિસ્તાની હેન્ડલર સાથે કનેક્શનની શક્યતા છે. યુવાનોને કટ્ટરવાદી બનાવવા પ્રયાસ કરી રહ્યો હતો.

આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

રિવોલ્વર ઝૂંટવી ભાગતા આરોપી પર PSIનું ફાયરિંગ

જામનગરમાં એનડીપીએસમાં પકડાયેલા આરોપીએ પોલીસની રિવોલ્વર ઝૂંટવી ભાગવાનો પ્રયાસ કર્યો. જવાબમાં પીએસઆઈએ તેના પર ફાયરિંગ કર્યું. મધ્યપ્રદેશથી લાવતી વખતે લીંબડી હાઈવે પર ઘટના બની.

આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

20 વર્ષની દીકરીએ ઈંટ મારી પિતાની હત્યા કરી

ગોંડલમાં કૌટુંબિક ઝઘડામાં 20 વર્ષની પુત્રીએ ઈંટ મારી પિતાની હત્યા કરી. શરુઆતમાં પરિવારે દારુ પીને પડી જવાથી મોત નીપજ્યાનું રટણ કર્યું. જો કે ડોક્ટર અને પોલીસને શંકા જતા ભાંડો ફૂટ્યો.

આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

પાંડેસરામાં દીવાલ પડતા મજૂરનું મોત

સુરતના પાંડેસરામાં દીવાલ પડતા મજૂરનું મોત..:ડીકેવાલા કારખાનામાં દીવાલ તોડવાની કામગીરી દરમિયાન દુર્ઘટના બની.. કોન્ટ્રાક્ટર પર સેફ્ટી વિના કામ કરાવવાનો આક્ષેપ..

આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

12માં માળે આગતા 73 વર્ષીય વૃદ્ધાનું મોત

રાજકોટના કોરાટ ચોક નજીક કલ્પવન એપાર્ટમેન્ટના 12મા માળે આગ લાગી.પેરાલિસિસગ્રસ્ત 73 વર્ષીય વૃદ્ધાનું સોફામાં જ મોત નીપજ્યું.. શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન.

આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

પ્રેમલગ્ન કરનાર પાટીદાર યુવતીનું અપહરણ

મહેસાણામાં પ્રેમલગ્ન કરનાર પાટીદાર યુવતીનું અપહરણ..ત્રણ કારમાં ધારિયા સાથે આવેલા અજાણ્યા શખસો સાસરીમાંથી ઉઠાવી ગયા. 6 મહિના પહેલા જ લગ્ન થયા હતા..

આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

ચાર દિવસથી નલિયા ઠંડુગાર

ચાર દિવસથી નલિયા ઠંડુગાર.. લઘુતમ તાપમાન 12.2°C નોંધાયું.. આ તરફ રાજ્યના તાપમાનમાં 1 ડિગ્રીનો વધારો થયો છે.કડકડતી ઠંડી માટે લોકોને હજુ રાહ જોવી પડશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

.

    Local News

    Today Weather Update

    Our Group Site Links