- Gujarati News
- Local
- Gujarat
- Chhota udaipur
- Kavant
- Kawant Traffic Jam Issues; Illegal Parking Near School No 2 Parsi Faliya
દબાણ હટાવ્યા પછી પણ કવાંટમાં ટ્રાફિક જામ:શાળા નંબર-2 પાસે પારસી ફળિયામાં રોડ પર બાઇક પાર્કિંગથી વાહનચાલકો પરેશાન
યોગેશ પંચાલ | કવાંટ, છોટા ઉદેપુર13 દિવસ પેહલા
- કૉપી લિંક

કવાંટ નગરમાં બે મહિના પહેલાં તાલુકા વિકાસ અધિકારીએ દબાણ હટાવવાની ઝુંબેશ ચલાવી મુખ્ય રસ્તાઓ પરથી દબાણ દૂર કરાવ્યાં હતાં. જોકે, ટ્રાફિકની સમસ્યા ફરી યથાવત છે.
.
શાળા નંબર-2 પાસે પારસી ફળિયામાં મુખ્ય રસ્તો સાંકડો છે. દુકાનોમાં આવતા ગ્રાહકો ટુ-વ્હીલર રસ્તા પર આડેધડ પાર્ક કરે છે, જેના કારણે ટ્રાફિક જામ થાય છે.
રસ્તાની બંને બાજુ બાઇક પાર્ક થવાથી વાહનવ્યવહાર અટકે છે. સ્થાનિક રહેવાસીઓ, વિદ્યાર્થીઓ અને વાહનચાલકોને મુશ્કેલી પડે છે.
નગરજનોની માંગ છે કે દબાણ હટાવવાની સાથે બેફામ પાર્કિંગ સામે પણ કાર્યવાહી કરવામાં આવે. ટ્રાફિક પોલીસ નિયમિત દેખરેખ રાખે, જેથી સમસ્યાનો કાયમી ઉકેલ આવે.
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
















