Home >> Lifestyle >> Health
 • તેજ મગજવાળું અને સ્માર્ટ બાળક જોઈએ તો, પ્રેગ્નેન્સીમાં અચૂક ખાજો આ 1 વસ્તુ
  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ પ્રેગ્નેન્સી દરમિયાન મહિલાઓએ પૌષ્ટિક આહાર લેવો ખૂબ જ જરૂરી છે કારણ કે માં જે કંઈ ખાય તેની સીધી અસર બાળક પર થાય છે. દરેક માં એવું ઈચ્છે છે કે તેનું બાળક ઇન્ટેલિજન્ટ હોય. તેનું મગજ યોગ્ય રીતે વિકસિત થાય. જેના માટે પ્રેગ્નેન્સી સમયે ખાવાપીવામાં ધ્યાન આપવું જોઈએ. જેથી આજે અમે તમને એવી 1 વસ્તુ વિશે જણાવીશું, જે પ્રેગ્નેન્સીમાં ખાવાથી તમારા બાળકનું મગજ તેજ બનશે અને તે સ્માર્ટ પણ બનશે. તો જાણી લો. આગળ વાંચો બાળક ઇન્ટેલિજન્ટ અને સ્માર્ટ આવે તે માટે પ્રેગ્નેન્સીમાં કઈ 1 વસ્તુ...
  12 mins ago
 • ગોરા થવા ઘરે જ કરો કાચાં દૂધના આવા 10 ઉપાય, ચમકવા લાગશે ચહેરો
  યૂટિલિટી ડેસ્કઃ જ્યારે ગરમીનું પ્રમાણ વધી જતું હોય છે તો તેની સીધી અસર આપણાં ચહેરા પર દેખાવા લાગે છે. એવામાં તમારે તમારી સ્કિન માટે થોડો સમય જરૂરથી નીકાળવો જોઈએ. જે રીતે દૂધ તમારી સારી હેલ્થ માટે ફાયદાકારક છે એવી જ રીતે તે તમારી સુંદરતા માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે, કેવી રીતે ચાલો જાણીએ... આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો દૂધથી કઈ રીતે નિખરી ઊઠે છે સ્કિન...
  March 22, 06:55 PM
 • આ ખાસ સમયે પીવો 1 ગ્લાસ પાણી, ઝડપથી ઉતારવા સહિત થશે આવા 8 ફાયદા
  યૂટિલિટી ડેસ્કઃ દિવસ દરમિયાન 8થી 10 ગ્લાસ પાણી પીવું હેલ્થ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ જો રાતના સૂતા પહેલા એક ગ્લાસ પાણી પીવામાં આવે તો તેનાથી અનેક પ્રકારની હેલ્થ પ્રોબ્લેમને કંટ્રોલ કરી શકાય છે. બોમ્બે હોસ્પિટલના જનરલ ફિઝિશિયન ડો. મનીષ જૈન જણાવી રહ્યા છે રાતના સૂતા પહેલા પાણી પીવાના 8 ફાયદા. આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો સૂતા પહેલા પાણી પીવના ફાયદા...
  March 22, 06:41 PM
 • વર્લ્ડ ટીબી ડે પણ જાણો, કોને થાય છે ટીબીનો રોગ અને તેના ઈલાજ માટે શુ કરવું
  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ 24મી માર્ચ એટલે કે વર્લ્ડ ટીબી ડે છે. આ ઉજવણીનો મુખ્ય હેતુ ટીબી અંગેની જનજાગૃતિ ઊભી કરવાનો છે. જો ટીબીની સમયસર અને યોગ્ય સારવાર કરવામાં આવે તો તે મટી શકે છે. ટીબી શરીરના કોઇ એક અંગમાં જ થાય છે એવું નથી, તે શરીરનાં ઘણાં બધાં અંગોમાં થઇ શકે છે. ટીબીનો ચેપ 10 ટકા આંતરડાને, 10 ટકા મગજને, 5 ટકા હાડકાંને, એક ટકા ચામડીને, એક ટકા આંખને, એક ટકા લિવરને થાય છે. પણ ફેફસાંના ટીબીનું પ્રમાણ દુનિયામાં સૌથી વધારે છે. પરંતુ શું તમે જાણો છો કે યોગ્ય માર્ગદર્શન અને કેટલાક ઉપાય દ્વારા ટીબીનું ઝડપી...
  March 22, 05:08 PM
 • આયુર્વેદની 10 બેસ્ટ રીતઃ જાણો કઈ પ્રોબ્લેમથી બચવા ક્યારે કેટલું પાણી પીવું
  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ 22 માર્ચનો દિવસ વિશ્વભરમાં world water day તરીકે ઉજવવામાં આવે છે. તો આ ખાસ દિવસ નિમિત્તે અમે તમને આયુર્વેદ પ્રમાણે પાણી પીવાના નિયમો અને આ નિયમોથી કયા રોગોમાં ફાયદો થશે તેના વિશે જણાવીશું. પાણી જ એકમાત્ર એવું પીણું છે જે આપણી તરસ સંપૂર્ણ રીતે છીપાવે છે. પરંતુ શું તમે જાણો છો કે પાણી આપણાં શરીરમાં શું-શું કામ કરે છે અને કઈ રીતે આપણા શરીરની ગંદકીને બહાર કાઢે છે. મેડિકલ સાયન્સ મુજબ જે રીતે સ્નાન કરવાથી શરીરના બાહ્ય ભાગની સફાઈ થાય છે તે જ રીતે આયુર્વેદ મુજબ યોગ્ય માત્રામાં પાણી...
  March 22, 03:08 PM
 • માત્ર 3 જ મહિનામાં મટાડશે ડાયાબિટીસ, સવારે ભૂખ્યા પેટે કરો આ વસ્તુનું સેવન
  યૂટિલિટી ડેસ્ક: ડાયાબિટીસ એક એવી બીમારી છે, જે ધીરે-ધીરે શરીરના લોહીને પ્રદૂષિત કરે છે. જેના કારણે લોહીની અંદર રહેલ શ્વેતકણો નિષ્ક્રિય બને છે અને રોગ પ્રતિકારક શક્તિ ઘટતી જાય છે. જેના કારણે શરીરમાં બીજી બીમારીઓ પણ જલદી ઘર કરી જાય છે. મોટાભાગે લોકો સુગર લેવલ કંટ્રોલમાં રાખવા દવા કે ઈન્સ્યુલિન પર નિર્ભર રહે છે, પરંતુ તેનાથી ડાયાબિટીસ મટતો તો નથી જ. આપણા આયુર્વેદમાં કેટલાક એવા ઘરઘથ્થુ નુસખા વિશે જણાવવામાં આવ્યું છે, જેનાથી ડાયાબિટીસને ઘણા અંશે કંટ્રોલમાં કરી શકાય છે. માત્ર ત્રણ મહિના આ...
  March 22, 10:40 AM
 • દિવસના 8 ગ્લાસ પાણી પીવું કે આ 10 ફૂડ ખાવા? જાણો શું છે તમારા માટે બેસ્ટ!
  યૂટિલિટી ડેસ્કઃ 8થી 10 ગ્લાસ પાણી પીવું હેલ્ધી માનવામાં આવે છે, પરંતુ એક નવી સ્ટડી મુજબ શરીરને પાણીની જેટલી જરૂર હોય છે તેની પૂરતી આપણે આપણાં ખોરાકમાંથી કરવી જોઈએ. The Water Secretના લેખક અને યૂનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના પ્રોફેસર ડો. હોવાર્ડ મ્યૂરાડના મુજબ, વધુ જરૂરી એ છે કે તમારા શરીરમાં કેટલું પાણી હોય છે ન કે કેટલું પાણી તમે પીવો છો. વધુ પાણી પીવાથી વિટામિન અને મિનરલ્સ બહાર નીકળી જશે. ડો. હોવાર્ડ મુજબ, પાણી વધુ પીવાથી ફાયદાની જગ્યાએ નુકસાન થઈ શકે છે. વધુ પાણી પીવાથી શરીર માટે જરૂરી વિટામિન અને...
  March 21, 05:30 PM
 • 1થી વધુ વ્યક્તિ સાથે રિલેશન રાખવાથી થાય છે આ રોગ, જાણો ખતરો અને લક્ષણો
  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ STD એટલે કે સેક્સુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ સામાન્ય રીતે કોઈ વાયરલ ડિસીઝ અથવા બેક્ટેરિયલથી ઈન્ફેક્ટેડ પર્સનની સાથે અનસેફ ફિઝિકલ રિલેશન બનાવવાથી થાય છે. બોમ્બે હોસ્પિટલના ડર્મિટોલોજિસ્ટ ડો. મીતેશ અગ્રવાલ કહે છે કે જો આ રોગમાં સમય રહેતાં ઈલાજ ન કરવામાં આવે તો STD પ્રાઈવેટ પાર્ટ્સથી વધીને હાર્ટ, કિડની, લંગ્સ અને લીવર જેવા અન્ય અંગોને અસર કરી શકે છે અને જીવનો પણ ખતરો રહે છે. STD થવાના કારણો ડો. અગ્રવાલ મુજબ અનસેફ ફિઝિકલ રિલેશન સિવાય પ્રાઈવેટ પાર્ટ્સની સાફ-સફાઈનું ધ્યાન ન...
  March 21, 05:22 PM
 • ઊભા-ઊભા પાણી પીવાથી બોડીને થાય છે બહુ જ નુકસાન, થઈ શકે છે 8 સમસ્યા
  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આયુર્વેદમાં પાણી પીવાના ઘણાં નુકસાન જણાવવામાં આવ્યા છે. તેમાંથી જ એક છે કે હમેશાં બેસીને જ પાણી પીવું જોઈએ. જો તમે ઊભા-ઊભા પાણી પીશો તો તમને ઘણી બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે. જી હાં, આનાથી આપણાં ઘણાં બોડી પાર્ટ્સ પર ખરાબ અસર થાય છે. જેથી આવી તકલીફોથી બચવું હોય તો બેસીને જ પાણી પીવું જોઈએ. આયુર્વેદ એક્સપર્ટ ડોક્ટર ગોવિંદ પારિક જણાવી રહ્યાં છે ઊભા-ઊભા પાણી પીવાથી કેવા નુકસાન થાય છે તેના વિશે. તો તમે પણ જાણી લો. આગળ વાંચો ઊભા-ઊભા પાણી પીવાથી તમારા શરીરને કેવી તકલીફો થઈ શકે...
  March 21, 04:47 PM
 • રાત્રે ખાઓ આ 7માંથી કોઇ 1 ફૂડ, ફટાફટ ઉતરવા લાગશે વજન
  યુટિલિટી ડેસ્કઃ ફૂડ એન્ડ ન્યૂટ્રિશન એક્સપર્ટ ડો. અમિતા ચઢ્ઢા એવા 7 ફૂડ્સ અંગે જણાવી રહ્યાં છે, જેને જો આપણે ડિનરમાં લઇએ તો તેનાથી આપણને વજન ઉતારવામાં મદદ મળે છે. આ દરેક ફૂડ લો કેલરી ફૂડ છે. આ દરેકમાં 200 કેલરીથી વધારે નથી. ડો. અમિતા કહે છે કે રાત્રે ક્યારેય પણ હેવી મીલ લેવું જોઇએ નહીં. આ સાતમાંથી કોઇ એક ફૂડ લેવાથી વજન કંટ્રોલમાં રહે છે સાથે પેટ પણ ઠીક રહે છે. આ ફૂડ્સને જો સતત ખાવામાં ખાવામાં આવે તો વજન વધવાની સંભાવના ઘટી જાય છે. આગળની સ્લાઇડ્સમાં જાણો આ સાત ફૂડ્સ અંગે.....
  March 21, 03:05 PM
 • જાડામાંથી પાતળા બનશો અને ચરબી ઓગળશે, આ રીતે લીંબુ-આદુનો કરો ઉપયોગ
  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ મોટાભાગના લોકો ઝડપથી વજન ઘટાડવા માટે ઘણું બધું કરતાં હોય છે. જાત-જાતની એક્સરસાઈઝ અને ડાયટ ફોલો કરતાં હોય છે. જેમાંથી કેટલાક ઉપાય કામ કરી જાય છે અને કેટલીકવાર નિરાશ જ હાથ લાગે છે. વજન ઓછું કરવા માટે કેટલીક બેસિક બાબતોનું ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે. જેમ કે- ભોજનમાં શું ખાવું, તમારું રૂટિન કેવું છે, પાણી વધારે પીવું, કેટલાક ફૂડ્સ ખાવાનું અવોઈડ કરવું, બરાબર ઉંઘ લેવી. ઘણાં લોકોને તો કેટલીક હેલ્થ પ્રોબ્લેમ્સને કારણે વજન વધવા લાગે છે. જો બધું ટ્રાય કરવા છતાં પણ વજન ન ઉતરતું...
  March 21, 02:14 PM
 • આ 5 પ્રકારના યુવકોને જરાય પસંદ નથી કરતી યુવતીઓ, જાણીને રહેજો બચીને!
  યૂટિલિટી ડેસ્કઃ મોટાભાગે યુવતીઓ એવા યુવકોને પસંદ કરે છે જે ફિટનેસની બાબતમાં એકદમ પરફેક્ટ હોય. પરંતુ યુવકો આ બાબતોનું ધ્યાન નથી રાખી શકતા જેના કારણે યુવતીઓ તેમને પસંદ નથી કરતી. જો કોઈ યુવકને પાર્ટનર અથવા બોયફ્રેન્ડ બનાવવાની વાત આવે છે તો દરેક યુવતી ઈચ્છે છે કે તેનો પાર્ટનર કાયમ હેલ્ધી રહે. તેના માટે તે એવા યુવકની પસંદગી કરે છે જે કાયમ ફિટ રહે અને તેને ખુશ રાખે. તેના માટે યુવકોએ પોતાની હેલ્થ પર કાયમ ધ્યાન આપવાની જરૂર હોય છે. જયપુરની સાઇકોલોજિસ્ટ ડો. અનામિકા પાપડીવાલ જણાવે છે કે યુવકોની...
  March 21, 12:52 PM
 • માથાના આ ખાસ પોઈન્ટને માત્ર આંગળીથી દબાવો, થોડીક જ મિનિટોમાં થશે ચમત્કાર
  ભારતીય આયુર્વિજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન પણ માને છે કે આપણા માથા એટલે કે ફોરહેડ પર મગજની અનેક એક્ટિવિટીનું સેન્ટર હોય છે. અહીં કોન્સન્ટ્રેટ કરવાથી અથવા હળવા હાથે મસાજ કરવાથી આ સેન્ટર એક્ટિવ થઈ જાય છે અને પુરી બોડીને ફાયદો થાય છે.માથાની વચ્ચેનો ભાગ આદ્યા ચક્રના નામથી ઓળખાય છે. અહીં મસાજ કરવાથી બ્રેઈન પાવરફુલ બને છે, જોઈ લો આ વીડિયોમાં કે કઈ રીતે માત્ર સેકન્ડ્સમાં જ તમે તમારી અનેક તકલીફોમાંનું નિરાકરણ લાવી શકો છો.
  March 21, 12:07 PM
 • શરીરમાં ઝીણો દુખાવો રહે છે? તો આ 14 નેચરલ પેઈન કિલર ઉપાય ટ્રાય કરી જુઓ
  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ઓફિસમાં સતત એક જ પોઝિશનમાં બેસી રહેવાથી કે ખોટા બોડી પોશ્ચરને કારણે મોટાભાગના લોકોને શરીર દુખવાની સમસ્યા સતત રહેતી હોતી છે અથવા તો શરીરના કેટલાક ભાગમાં ઝીણો દુખાવો થાય છે. જો આવી સમસ્યાઓ વધે તે પહેલાં જ કેટલીક સાવધાની રાખવામાં આવે કે અમુક ઉપાયો અપનાવવામાં આવે તો આ સમસ્યાથી પહેલાં જ બચી શકાય છે. જેના વિશે આજે અમે તમને જણાવીશું. આ 14 ઉપાયોથી તમને દુખાવામાં રાહત મળશે. આગળ વાંચો બોડીના કેટલાક ભાગમાં થતાં દુખાવાને દૂર કરવાની 14 અસરકારક ટિપ્સ.
  March 21, 10:47 AM
 • ખૂબ જ ખતરનાક છે આ બીમારી, જાણો બચવા શું ખાવું અને શું અવોઇડ કરવું
  યૂટિલિટી ડેસ્કઃ ટીબીની બીમારીમાં લાંબા સમય સુધી દવાઓની સાથે-સાથે સારી ખોરાક પણ જરૂરી હોય છે. ટીબીમાં ખોરાકનું મહત્વ આ વાતથી જ સમજી શકાય છે કે આ બીમારીમાં મોતના મુખ્ય કારણ દર્દીને યોગ્ય પોષક ખોરાક ન મળવો પણ હોય છે. ટીબીમાં શરીરમની રોગપ્રતિકારક ક્ષમતા મજબૂત હોવી ખૂબ જરૂરી હોય છે અને આવું યોગ્ય પોષક ખોરાકથી જ થઈ શકે છે. રોગપ્રતિકારક ક્ષમતા વધારવાથી બીમારી પર સંપૂર્ણપણે નિયંત્રણ મેળવવામાં મદદ મળે છે. ટીબીના દર્દીઓએ તેમની ડાયટનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. 24 માર્ચના વિશ્વ ટીબી દિવસ છે, તેથી આજે...
  March 20, 06:01 PM
 • ગરમીમાં સુરતીઓનો અનોખો પ્રયોગ, હવે જમીન પર નહીં પાણીમાં કરો યોગ
  - સુરતમાં શરૂ થયા વોટર યોગા - 25 લોકોનાં એક ગ્રૂપે આ અનોખો પ્રયોગ હાથ ધર્યો છે - આ યોગઉત્સુકો સ્વિમિંગ પૂલમાં છાતી સુધીનાં પાણીમાં ઊતરે છે - ત્યારપછી પાણીની અંદર તેઓ જાતભાતના યોગાસનો કરે છે - આ પ્રકારના યોગથી શરીરને થાક ઓછો લાગે છે અને બોડીની સ્ટ્રેન્થ વધે છે - આ યોગ કરવાથી ફેફસાં પણ મજબૂત થાય છે - વિશ્વકક્ષાએ વૉટર યોગા ઘણા સમયથી ચાલી રહ્યા છે - હવે આ ક્રેઝ ગુજરાતમાં પહોંચ્યો છે - આમ પણ હવે ગરમીનો પારો વધી રહ્યો છે - એવામાં સ્વિમિંગ પૂલમાં આ વોટર યોગથી ઘણા ફાયદા થઇ શકે છે
  March 20, 05:40 PM
 • શરીરને પુનર્જન્મ આપે છે આ ટ્રીટમેન્ટ, દૂર થાય છે અસંખ્ય બીમારીઓ
  યુટિલિટી ડેસ્કઃ એલોપેથીથી થનારા નુક્સાનથી બચવા માટે આજકાલ લોકો હોમિયોપેથી અને આયુર્વેદનો સહારો લઇ રહ્યાં છે. આયુર્વેદમાં પંચકર્મનું વિશેષ મહત્વ છે, પંચકર્મ અંગે અનેક સંશોધનો કરવામાં આવ્યા છે. આ ચિકિત્સા પદ્ધતિને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. પંચકર્મ શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારવાની સાથે રોગને જડમૂળતી ખતમ કરે છે, જેના કારણે સામાન્ય લોકોની વચ્ચે આ ટ્રીટમેન્ટ ઘણી લોકપ્રિય થઇ રહી છે. આજે અમે અમારા વાંચકોને જણાવી રહ્યાં છીએ કે પંચકર્મ શું છે? તેને કેવી રીતે કરવામાં આવે છે? તેનો લાભ શું...
  March 20, 04:45 PM
 • ચામાં નાખો આ ચમત્કારી પાન, ભૂલવાની બીમારી દૂર કરી યાદશક્તિ કરશે તેજ
  યૂટિલિટી ડેસ્ક: ઘણીવાર આપણે કોઇ વસ્તુ ક્યાંક મૂકીએ પછી ભૂલી જતા હોઇએ છીએ. આમ તો આ આદત આપણને સામાન્ય લાગતી હોય છે, પરંતુ કેટલીકવાર આ જ આદત અલ્ઝાઇમર જેવી ભયંકર બીમારી રૂપે સામે આવતી હોય છે. ભૂલવાની બીમારી માત્ર વૃદ્ધોને જ હોય છે એવું નથી, જુવાનો અને બાળકોને પણ થઈ શકે છે. તેનું મુખ્ય કારણ છે, એકાગ્રતાની કમી. યોગ્ય સમયે આ બીમારી વિશે ખબર પછી જાય તો ચામાં સેજનાં પાન પીવાથી ચોક્કસથી ફાયદો મળે છે. શંકરસિંહ વાઘેલા બાપુ આયુર્વેદિક હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડૉં મયુર પટેલ જણાવી રહ્યા છે સેજ પાનના અદભુત...
  March 20, 04:02 PM
 • જમ્યા બાદ રોજ નવશેકું પાણી પી લેવાથી 7 રોગોમાં થશે ફાયદો, આજથી જ અજમાવો
  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ નવશેકું પાણી હમેશાં સ્વાસ્થ્ય માટે હેલ્ધી માનવામાં આવે છે. તેનાથી હાર્ટ ડિસીઝ અને કેન્સર જેવી બીમા્રીઓનો ખતરો પણ ટળી શકે છે. જો આપણે રોજ જમ્યા બાદ 1-2 ગ્લાસ નવશેકું પાણી પી લઈએ તો તેનાથી ઘણી હેલ્થ પ્રોબ્લેમ્સને કંટ્રોલ કરી શકાય છે. આયુર્વેદમાં પણ નવશેકા પાણીના ઘણાં ફાયદાઓ જણાવ્યા છે. આયુર્વેદ એક્સપર્ટ ડો. મધુસૂદન દેશપાંડે જણાવી રહ્યાં જમ્યા બાદ રોજ નવશેકું પાણી પીવાથી કેવા ફાયદા મળે છે. તો તમે પણ જાણી લો. આગળ વાંચો જમ્યા બાદ રોજ નવશેકું પાણી પીવાથી કેવી અસર થાય છે.
  March 20, 03:31 PM
 • ગર્ભાવસ્થાના 9 મહિના ભૂલથી પણ ન ખાવી વરિયાળી, બાળકને થશે ગંભીર નુકશાન
  યૂટિલિટી ડેસ્ક: ગર્ભાવસ્થા એ દરેક સ્ત્રી માટે જ નહીં પરંતુ તેના ફેમિલિ માટે પણ શ્રેષ્ઠ સમય ગણાય છે. સ્ત્રીની સાથે-સાથે આખુ ફેમિલિ પણ આ સમય દરમિયાન શું ખાવું જોઇએ અને શું ન ખાવું જોઇએ તેનું ખૂબજ ધ્યાન રાખતું હોય છે, જોકે કેટલીકવાર મગજમાં કેટલાક પ્રશ્નો સતાવ્યા જ કરતા હોય છે. આ સમયે શું ખાવું અને શું ન કાવું, કેવી કસરત કરવી વગેરે વગેરે. ગર્ભાવસ્થા દરમિયાન અજાણતાં થયેલી કેટલીક ભૂલોનું માઠું પરિણામ પણ ભોગવવું પડતું હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓને મોર્નિંગ સિકનેસની સમસ્યા બહુ સતાવતી...
  March 20, 03:30 PM