- Gujarati News
- Year ender 2025
- 2026 Astronomical Calendar: Supermoon Tomorrow, Total Lunar Eclipse On Holi, And Must See Meteor Showers And Solar Eclipse Throughout The Year
વેલકમ 2026વર્ષની દુર્લભ ખગોળીય ઘટનાઓ:કુલ 4 ગ્રહણમાંથી માત્ર હોળીના દિવસે દેશભરમાં રહેશે ચંદ્રગ્રહણ, એકસાથે છ ગ્રહનો સમૂહ જોવા મળશે
10 મહિનો પેહલા
- કૉપી લિંક

આવતીકાલે (3 જાન્યુઆરી) સુપરમૂન દેખાશે. ત્યાર બાદ, હોળી (3 માર્ચ)ના રોજ ભારતમાં પૂર્ણ ચંદ્રગ્રહણ દેખાશે. એવી જ રીતે આખા વર્ષ દરમિયાન આપણને અદ્ભુત તારા-ગ્રહોનું નજરાણું, ચંદ્રગ્રહણ, ઉલ્કાવર્ષા અને પૂર્ણ સૂર્યગ્રહણના સાક્ષી બનીશું. 2026ની ખાસ ખગોળીય ઘટનાઓ વિશે જાણો...







.
















