Fri, Nov 27, 2026Updated 05:46 PM IST
Google Preferred Source CTA

યાત્રીગણ કૃપયા ધ્યાન દે...:પશ્ચિમ રેલવે દ્વારા પ્રતાપનગરથી છપરા વચ્ચે વન-વે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે, જાણો સમય અને બુકિંગ

વડોદરા19 મિનિટ પેહલા
  • કૉપી લિંક

મુસાફરોની સુવિધા અને માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ દ્વારા પ્રતાપનગરથી છપરા રેલવે સ્ટેશન વચ્ચે વિશેષ ભાડા સાથે વન-વે સ્પેશિયલ ટ્રેનની એક ટ્રીપ ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવે દ્વારા સારવાર માહિતી જારી કરવામાં આવી છે.

.

28 નવેમ્બરથી ટિકિટ બુકિંગ શરૂ થશે આ ટ્રેન વડોદરા, ગોધરા, રતલામ, નાગદા, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બયાના, ઈદગાહ આગરા, ટુંડલા, કાનપુર સેન્ટ્રલ, ઐશબાગ, બારાબંકી, ગોંડા, બસ્તી, ગોરખપુર, દેવરિયા સદર અને સિવાન સહિતના સ્ટેશનો પર થોભશે. આ સ્પેશિયલ ટ્રેનમાં સ્લીપર શ્રેણી અને સામાન્ય દ્વિતીય શ્રેણીના કોચ જોડવામાં આવશે.

ટ્રેન નંબર 09133 માટેનું ટિકિટ બુકિંગ 28 નવેમ્બર, 2026 થી તમામ પીઆરએસ (PRS) કાઉન્ટર્સ તેમજ IRCTC ની વેબસાઈટ પર શરૂ થશે. રેલવે તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવામાં આવશે. ટ્રેનના સ્ટોપેજ, સમયપત્રક અને કોચ સંરચના અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in વેબસાઈટ પર મુલાકાત લઈ શકે છે.


LockIcon
Content blocker

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરોDownload android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links