- Gujarati News
- Local
- Gujarat
- Surendranagar
- Dhrangadhra
- Car Fire Incident In Dhrangadhra; Halvad Road Vehicle Blaze
ધ્રાંગધ્રામાં કારમાં આગ લાગી:ફાયર વિભાગે આગ કાબૂમાં લીધી; કારને નુકસાન, કારણ અકબંધ
સન્ની વાઘેલા | ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર31 મિનિટ પેહલા
- કૉપી લિંક

ધ્રાંગધ્રામાં રવિવારે રાત્રે હળવદ રોડ પર પોલીસ ચોકી નજીક પડતર હાલતમાં રહેલી કારના આગળના બોનેટમાં આગ લાગી હતી. ફાયર વિભાગે આગ કાબૂમાં લીધી. કારને નુકસાન થયું છે.
.

સ્થાનિક લોકોએ આગની જાણ ફાયર વિભાગને કરી હતી. ફાયર ફાઇટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આગ ઓલવવાની કામગીરી કરી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી.

ધ્રાંગધ્રામાં બે દિવસમાં આગની આ બીજી ઘટના છે. શનિવારે રાત્રે શહેરની લાઇબ્રેરી શેરીમાં આવેલા રહેણાંક મકાનમાં આગ લાગી હતી.

ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
















