Mon, Nov 16, 2026Updated 06:16 PM IST
Google Preferred Source CTA

હનુમાન મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર:રાજકોટના મંદિરોમાં મહાકુંડી યજ્ઞ, બટુક ભોજન, વડોદરામાં થીમ બેઝ્ડ ડેકોરેશન, સુરતમાં 6 હજાર કિલો બુંદીના લાડુનો ભોગ ધરાવાયો

રાજકોટ2 વર્ષ પેહલા
  • કૉપી લિંક

ચૈત્રી પૂર્ણિમા એટલે ભગવાન હનુમાનજી મહારાજનો પ્રાગટ્ય દિવસ. આજે ચૈત્રી પૂર્ણિમા સાથે સાથે શનિવાર એટલે કે હનુમાનજી મહારાજનો દિવસ બન્ને સાથે આવતાx આ દિવસને અતિદુર્લભ અને લાભદાયી માનવામાં આવે છે. ગુજરાતમાં હનુમાનજયંતીના આ પાવન દિવસે ભક્તો ભાવપૂર્વક હર્ષ

.

ખાસ કરીને રાજકોટ શહેરની જનતા, જેઓ હનુમાનજી મહારાજ પર અપાર શ્રદ્ધા ધરાવે છે અને આજના દિવસની ભાવપૂર્વક ઉજવણી કરવામાં મસ્ત બન્યા હતા. રાજકોટ શહેરમાં તો દર 200 મીટરના અંતરે એક હનુમાનજી મંદિર જોવા મળે છે અને લગભગ આખા રાજકોટમાં 200 જેટલાં હનુમાનજીનાં નાનાંમોટાં મંદિરો અને ડેરી છે. એટલા જ માટે કદાચ મહાબલીની મહાનગરી તરીકે રાજકોટને ઓળખવામાં આવે તો એમાં જરા પણ અતિશયોક્તિ નથી. તો વડોદરામાં વિવિધ મંદિરોમાં થીમ બેઝ્ડ ડેકોરેશન અને સુરતમાં 6 હજાર કિલો બુંદીના લાડુનો ભોગ ધરાવાયો હતો.

આ પણ વાંચો: મહારક્તદાન કેમ્પમાં માત્ર 24 કલાકમાં 5000 બોટલ રક્ત એકત્રિત, યુવાનોથી લઈ જવાનો સુધી સહભાગી

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links