Mon, Nov 16, 2026Updated 02:02 PM IST
Google Preferred Source CTA

આવેદન:ધારાસભ્ય પર હુમલો કરનાર અસામાજિક તત્વોને ઝડપી લો

વાંસદા5 વર્ષ પેહલા
  • કૉપી લિંક
  • આદિવાસી યુવા-મહિલાઓનું મામલતદારને આવેદન

વાંસદા તાલુકાના જાગૃત આદિવાસી યુવા અને બહેનોએ વાંસદા મામલતદાર કચેરી અને પોલીસ મથકે રેલી કાઢી સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર સુપરત કર્યું હતું. જેમાં જણાવ્યું હતું કે વાંસદા તાલુકાના ઉનાઈ ચરવી ફળિયા વિસ્તારમાં રાત્રિના સમય ચૂંટણી સભા પતાવીને ધારાસભ્ય અનંત

.

આજદિન સુધી હુમલો કરનાર શખસો સામે પોલીસે આજદિન સુધી કોઈ કાર્યવાહી નહીં કરતા કાયદો વ્યવસ્થાની જાળવણી કરવામાં આવતી નથી. ધારાસભ્ય દ્વારા આપવામાં આવેલ ફરિયાદમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હોવા છતાં આ અસાજીક તત્વોની આજદિન સુધી ધરપકડ સુદ્ધાં કરવામાં આવી નથી કે તેની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરનાર ઉપર શંકા ઉપજાવે તેવા સંજોગો ઉપસ્થિત થયા છે. અસામાજીક તત્વોની તાત્કાલિક અસરથી ધરપકડ કરવામાં નહીં આવે અથવા ધરપકડ કરવામાં વિલંબ કરવામાં આવશે તો નાછૂટકે ગાંધી ચીધ્યા માર્ગે આગળની અસરકારક કાર્યવાહી કરવાની જરૂર પડશે એવી ચીમકી ઉચ્ચારી હતી.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links