Thu, Nov 19, 2026Updated 06:41 PM IST
Google Preferred Source CTA

મોરબી કલેક્ટરે દિઘડીયા ગામે પંચાયતના રેકોર્ડ તપાસ્યા:આરોગ્ય કેન્દ્ર અને આંગણવાડીની મુલાકાત લઈ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું

રુશીકુમાર મેહતા | મોરબી39 મિનિટ પેહલા
  • કૉપી લિંક

મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હળવદ તાલુકાના દિઘડીયા ગામે ગ્રામ પંચાયતના રેકોર્ડ તપાસ્યા. તેમણે ગામતળનો નકશો, ગામના નમૂના નંબરના રેકોર્ડ અને પંચાયતના રજિસ્ટર ચકાસ્યાં.

.

કલેક્ટરે ગામના સરકારી ખરાબાની સ્થળ પર તપાસ પણ કરી. ગામલોકો સરકારી યોજનાઓ વિશે જાણે અને તેનો લાભ લઈ શકે તે માટે હાજર અધિકારીઓને માર્ગદર્શન આપ્યું.

મુલાકાત દરમિયાન તેમણે ગામના આરોગ્ય કેન્દ્રમાં ડૉક્ટર સાથે ગામલોકોના આરોગ્ય અંગે વાત કરી. ત્યારબાદ આંગણવાડીની મુલાકાત લઈ વર્કર સાથે બાળકોની પ્રવૃત્તિઓ વિશે ચર્ચા કરી અને તેમના સર્વાંગી વિકાસ માટે માર્ગદર્શન આપ્યું.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links