Mon, Nov 16, 2026Updated 02:08 PM IST
Google Preferred Source CTA

જૂનાગઢમાં ખેલ મહાકુંભ 3.0નું આયોજન:23થી 27 એપ્રિલ દરમિયાન અંડર-17 અને ઓપન એજ વેઇટલિફ્ટિંગ સ્પર્ધા યોજાશે

જુનાગઢ2 વર્ષ પેહલા
  • કૉપી લિંક

ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભ 3.0નું આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢના સરદાર પટેલ રમત સંકુલ, ગાંધીગ્રામ ખાતે રાજ્યકક્ષાની અંડર-17 અને ઓપન એજ વેઇટલિફ્ટિંગ સ્પર્ધા યોજાશ

.

અંડર-17 ભાઈઓ માટે 23 એપ્રિલે સાંજે 5 વાગ્યે રિપોર્ટિંગ રહેશે અને સ્પર્ધા 24 એપ્રિલે સવારે 10 વાગ્યે શરૂ થશે. ઓપન એજ ભાઈઓ માટે 24 એપ્રિલે સાંજે 5 વાગ્યે રિપોર્ટિંગ અને 25 એપ્રિલે સવારે 10 વાગ્યે સ્પર્ધા યોજાશે.

અંડર-17 બહેનો માટે 25 એપ્રિલે સાંજે 5 વાગ્યે રિપોર્ટિંગ અને 26 એપ્રિલે સવારે 10 વાગ્યે સ્પર્ધા રહેશે. ઓપન એજ બહેનો માટે 26 એપ્રિલે સાંજે 5 વાગ્યે રિપોર્ટિંગ અને 27 એપ્રિલે સવારે 10 વાગ્યે સ્પર્ધા યોજાશે.

તમામ સ્પર્ધકોએ સ્પર્ધાના દિવસે સવારે 8 વાગ્યે વજન ચકાસણી અને નોંધણી પ્રક્રિયા કરાવવાની રહેશે. વધુ માહિતી માટે ચિરાગભાઈ ચુડાસમા (8320062343) અથવા રાહુલભાઈ જાપડીયા (8141107674)નો સંપર્ક કરી શકાય છે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links