Mon, Nov 16, 2026Updated 02:08 PM IST
Google Preferred Source CTA

જૂનાગઢમાં જાહેરમાં ઘાસચારા વેંચાણ પર પ્રતિબંધ:જાહેર રસ્તા પર ઘાસચારાનું વેચાણ અને ઢોર છોડવા પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ બહાર પડાયું

જુનાગઢ2 વર્ષ પેહલા
  • કૉપી લિંક

જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં વાહન ચાલકો અને જાહેર જનતાની સલામતી માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા અંતર્ગત મહાનગરપાલિકાના વિસ્તારોમાં જાહેર માર્ગો, ફૂટપાથ તથા જાહેર સ્થળો પર ઘાસચારાનું વેચાણ કરવા પર પ્ર

.

જાહેરનામામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, કોઈપણ વ્યક્તિ જાહેર સ્થળોએ ઘાસચારો નાખી શકશે નહીં. સાથે જ માલિકોને તેમના ઢોરને જાહેર રસ્તાઓ પર છોડી મૂકવા કે રખડતા ભટકતા રાખવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ નિયમનો અમલ 3 જૂન, 2025 સુધી રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતા, 2023ની કલમ-223 અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-131 હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે. આ પગલું શહેરમાં ટ્રાફિક નિયમન અને લોકોના જાન-માલની સુરક્ષા માટે લેવામાં આવ્યું છે. આ નિયમથી શહેરની સ્વચ્છતા જળવાશે અને ટ્રાફિકની સમસ્યા પણ ઘટશે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links