Mon, Nov 16, 2026Updated 02:07 PM IST
Google Preferred Source CTA

જામજોધપુરમાં ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતીની ઉજવણી:જનજાતીય ગૌરવ દિવસના કાર્યક્રમમાં આગેવાનોએ તેમના સંઘર્ષ અને આદિવાસી સંસ્કૃતિના રક્ષણમાં યોગદાનને યાદ કર્યું

સાગરભાઈ ટંકારીયા | લાલપુર, જામનગર6 કલાક પેહલા
  • કૉપી લિંક

જામજોધપુર શહેરમાં ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો અને મહાનુભાવોએ તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.વક્તાઓએ બ્રિટિશ શાસન સામેના બિરસા મુંડાના સંઘર્ષ, સમાજ સુધારણાનાં ક

.

કાર્યક્રમમાં કહેવામાં આવ્યું હતું કે આદિવાસી સમાજના સ્વાભિમાન, અધિકારો અને ઉત્થાન માટે બિરસા મુંડાએ જીવન સમર્પિત કર્યું હતું. તેમના આદર્શો અને બલિદાન રાષ્ટ્રનિર્માણ તથા સમાજસેવા માટે પ્રેરણા આપતા રહેશે.

આ કાર્યક્રમમાં જામજોધપુર તાલુકાના પદાધિકારીઓ, વહીવટી તંત્રના અધિકારીઓ, સામાજિક આગેવાનો, આદિવાસી સમાજના લોકો અને મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા. અંતે સૌએ બિરસા મુંડાના માર્ગે ચાલીને સમાજના સર્વાંગી વિકાસમાં સહભાગી થવાનો સંકલ્પ લીધો હતો.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links