Mon, Nov 16, 2026Updated 02:07 PM IST
Google Preferred Source CTA

આરોગ્ય કેન્દ્ર સીસી રોડ પાણીના ટાંકા જેવી સુવિધાથી સજ્જ:રખડતા ઢોરો માટે બનાવવામાં આવેલી ગૌશાળામાં પાણી અને ઘાસચારનો ખર્ચો ગ્રામજનો ઉઠાવે છે

ફલ્લા9 કલાક પેહલા
  • કૉપી લિંક

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના 2800 ની વસ્તી ધરાવતા વાંકીયા ગામમાં રખડતા ઢોરો માટે ગૌશાળા બનાવવામાં આવી છે જેમાં ગામમાં કોઈપણ રખડતી ગાયો અથવા તો આખલા હોય તેને આ ગૌશાળામાં લાવવામાં આવે છે અને ગ્રામજનો દ્વારા તેની સાર સંભાળ રખાય છે.

.

આ ઉપરાંત લોકો સ્વ ખર્ચે અહીં પાણી અને ઘાસચારો મુકતા હોય છે આ ઉપરાંત ગામમાં બાળકોને નાનપણથી અભ્યાસમાં તમામ સુવિધા મળી રહે તે માટે ગામમાં ત્રણ આંગણવાડી બનાવવામાં આવી રહી છે જે પૈકીમાંની એક આંગણવાડીનું કામ ચાલી રહ્યું છે.

આ ઉપરાંત ગામના વિદ્યાર્થીઓને શાળાના બિલ્ડીંગમાં તમામ સુવિધા મળી રહે તે માટે પ્રાથમિક શાળામાં રીનોવેશન નું કામ તાજેતરમાં જ પૂર્ણ કરવામાં આવ્યું છે જેમાં સ્માર્ટ બોર્ડ શૌચાલય સહિતની સુવિધાઓ મુકવામાં આવી છે તો વળી ગામમાં દરેક લોકોને પાણીની સુવિધા ઘર આંગણે જ મળી રહે તે માટે ઘરે ઘરે પાણીના જોડાણો આપવામાં આવ્યા છે.

તેમજ ગ્રામજનોને આગમન કરવામાં મુશ્કેલી ન પડે તે માટે પેવર બ્લોક તેમજ સીસી રોડ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ચોક્કસ વારે ટ્રેક્ટર દ્વારા ઘરે ઘરે કચરા નું કલેક્શન કરવામાં આવે છે.

આ ઉપરાંત ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે શૌચાલય પણ બનાવવામાં આવ્યું છે.તેમજ ગ્રામજનોને પ્રાથમિક સારવાર માટે ધ્રોલ કે જામનગર જવું ન પડે તે માટે ગામોમાં આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું છે

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links